Garavi Gujarat

યુકેની પોઇન્ટ્સ બેઝ્ડ વિઝા વ્સસ્ટમ શરૂ થઈ

-

સરકાર દ્ારા સરળ, અસરકારક અને ફેલ્કસસીબલ ગણાવાયેલસી યુકેનસી નવસી બ્ેક્કઝિટ પોઇનટ આધારરત વવઝિા અને ઇવિગ્ેશન વસસટિ તા. 1 ડસીસેમબરથસી શરૂ કરવાિાં આવસી છે. નવસી સકકીલડ વક્કર વવઝિા િાટેના અરજદારો હવે તા. 1 જાનયુઆરસી, 2021થસી યુકેિાં કાિ કરવા અને રહેવા િાટે અરજી કરસી શકે છે.

ભારતસીય વબઝિનેસસીસ અને વવદ્ાથથીઓના જૂથોએ વવશ્વભરના "તેજસવસી અને શ્ેષ્ઠ" લોકોને આકવ્ષિત કરવાના હેતુસર આ વ્ષિનસી શરૂઆતિાં પ્સીવત પટેલ દ્ારા પોઇનટ આધારરત નવસી સસીસટિનું વયાપકપણે સવાગત કયું હતંુ. બ્ેક્કઝિટ ટ્ાનઝિસીશન પસીરસીયડ પૂરો થયા બાદ હવે યુરોવપયન યુવનયન ( ઇયુ) ના િાઇગ્ન્ટસે પણ વબન- ઇયુ દેશોના લોકોનસી જેિ જ વબ્ટનિાં પ્વેશવા િાટે પોઇન્ટસ આધારરત ઇવિગ્ેશન વસસટિ અંતગષિત, યોગય કૌશલ, નોકરસીનસી ઑફર, અંગ્ેજીનું જ્ાન અને પગારના આધારે પોઇનટ િેળવવાના રહેશે. હોિ સેક્ેટરસી પ્સીવત પટેલે જણાવયું હતું કે “આ સરકારે િુક્ત વહલચાલનો અંત લાવવા, આપણસી સરહદો પર ફરસીથસી વનયંત્રણ લેવા અને નવસી પોઇનટ આધારરત ઇવિગ્ેશન વસસટિ દાખલ કરવાનું વચન આપયું હતું. આજે અિે તે વચન પાળયું છે. આ સરળ, અસરકારક અને ફલે્કસસીબલ વસસટિ ખાતરસી કરશે કે એમપલોયસષિ તેિનસી જરૂરરયાત િુજબના કુશળ કાિદારોનસી ભરતસી કરસી શકે છે. તેિણે યુકેના વક્કફોસષિને તાલસીિ અને રોકાણ િાટે પ્ોતસાવહત કરવાના રહેશે. અિે તે લોકો િાટે પણ રૂટ ખોલસી રહ્ા છસીએ જેનસી પાસે અસાધારણ પ્વતભા છે અથવા એકનજવનયરરંગ, વવજ્ાન, ટેકનોલોજી અથવા સંસકકૃવતના ક્ેત્રિાં અપવાદરૂપ લાયકાત ધરાવે છે.

આરજદારોએ દર વ્ષે ઓછાિાં ઓછો 25,600 પગાર િેળવવાનો રહેશે અને અરજીઓ ઑનલાઇન કરવાનસી રહેશે. લોકોએ તેિનસી ઓળખ સાવબત કરવાનસી રહેશે અને તેિના દસતાવેજો આપવાના રહેશે. યુકેનસી બહારથસી અરજી કરનારા લોકોને અરજીનસી બધસી પ્ોસેસિાંથસી પસાર થયા બાદ સાિાનય રસીતે ત્રણ અઠવારડયાિાં વનણષિય જણાવવાિાં આવશે.

અરજદારે આ િાટે 610થસી લઇને 1,408 પાઉનડનસી ફકી, હેલથકેર સરચાજષિ ( સાિાનય રસીતે દર વ્ષે 624 પાઉનડ) ભરવાના રહેશે અને પોતે રહસી શકશે તે જણાવવા સાિાનય રસીતે ઓછાિાં ઓછા 1,270 ઉપલબધ હોવા જરૂરસી છે. કુશળ વક્કર વવઝિા પાંચ વ્ષિ સુધસી ચાલશે.

આ વક્ક વવઝિાનસી સાથે, વૈવશ્વક ટેલેનટ વવઝિા સવહતના એકપલકેશનસ િાટે પણ હવે ઘણા અનય િાગગો ખુલ્ા છે.

નવસીન, વયવહારૂ અને સકેલેબલ વબઝિનેસ આઇરડયા િાટે, યુકેિાં પહેલસીવાર કોઈ ધંધો સથાવપત કરવા િાંગતા વયવક્ત િાટે સટાટષિ- અપ વવઝિા અને યુકેિાં વયવસાય સથાવપત કરવા િાંગતા લોકો િાટે ઇનોવેટર વવઝિાનો િાગષિ ખુલ્ો રહેશે. યુકેિાં કાિગસીરસી કરતા વબઝિનેસસીસ પોતાના અનુભવસી કિષિચારસીઓને ઇનટ્ા- કમપનસી ટ્ાનસફર વવઝિા દ્ારા યુકે િોકલસી શકશે.

નવસી શૈક્વણક વસસટિ હેઠળના વવદ્ાથથીઓના રૂટ અને બાળ વવદ્ાથથીઓનો રૂટ ઓ્કટોબરિાં ખોલવાિાં આવયો હતો જેઓ આગાિસી શૈક્વણક વ્ષિ િાટે આંતરરાષ્ટસીય વવદ્ાથથીઓ તરસીકે પ્વેશ િેળવસી શકશે.

હોિ ઑરફસે કહ્ં હતું કે તેનસી નવસી વસસટિ એમપલોયરોને યુકેના કિષિચારસીઓિાં તાલસીિ અને રોકાણ પર ધયાન કેકનરિત કરવા, ઉતપાદકતા વધારવા અને વયવક્તઓ િાટે તકો સુધારવા, ખાસ કરસીને કોરોનાવાયરસ રોગચાળા દ્ારા અસરગ્સત લોકોને પ્ોતસાવહત કરશે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom