Garavi Gujarat

હાલલી સ્ટ્રીટના ડેનટરીસ્ટ ડૉ. સાહહલ પટેલ સામે મહહલા દદલી સાથે સેકસ માણવાનો આરોપ

-

એક મબ્હલા દદદીએ દાવો ક્યો છે કે લંિનની બ્વખ્ાત હાલદી સ્ટ્ીિ ખાતે આવેલા હાલદી સ્ટ્ીિ સ્માઇલ ક્ીનીકના 28 વરશાના િેનિીસ્િ િૉ. સાબ્હલ પિેલે ' મારો ઉપ્ોગ કરી મને છલૂિી કરી દી્ધી હતી અને સેવો્માં ખા્ી- પી્ી ક્ાશા બાદ તે્ીના ખયુદના હોિેલ રૂમમાં ટ્ીિમેનિ પછી સે્સ માણ્યું હતયું. તે દદદીએ દાવો ક્યો છે કે તે્ે િેનિીસ્િનો પીછો ક્યો ન હતો અને તેને સંદેશા મોકલ્ા ન હતા. િો. પિેલ જો ' ગેરવતશાન માિે જવાબદાર ઠરશે તો તેમને જનરલ િેનિલ કાઉકનસલ દ્ારા પ્બ્તબં્ધનો સામનો કરવો પિી શકે છે.

િેનિલ કાઉકનસલને જ્ાવા્યું હતયું કે ‘’28 વરદી્ િૉ. સાબ્હલ પિેલે એક પબમાં દદદીને બે વાર મળ્ા હતા અને મોબાઇલ ફોન નંબર આપ્ો હતો. ત્ારબાદ તે ગત વરષે 1 નવેમબર, 2019ના રોજ દદદીની ટ્ીિમેનિ કરી લંિનના સેવો્ ખાતે જમવા માિે લઇ ગ્ા હતા. ત્ાં અંિરગ્રાઉનિ ટ્ેનો નથી તેથી તે ઘરે જઇ શકે તેમ નથી એમ કહી િો. પિેલે અિ્ધી રાત સયુ્ધી પીવાનયું ચાલયુ રાખ્યું હતયું. તે પછી િૉ. પિેલ તે મબ્હલા સાથે શેરીના નાકે આવેલી તે્ીની હોિલના રૂમમાં ગ્ા હતા અને શરીર સંબં્ધ માણ્ો હતો.’’

તે મબ્હલાએ િેનિીસ્િને મેસેજીસ મોકલ્ા હતા કે મળતા પહેલા તેને શાવર લેવાની જરૂર જ્ાવીને તે ફલટિુંગ કરતી હતી. તે મબ્હલાએ ટિનર પલૂવષે િો. પિેલને પોતાની રૂમમાં કપિા બદલવા દેવા ઓફર કરી હતી તેમજ મેસેજ પછી કીસની ઇમોજી સીમબોલસ મોકલ્ા હતા તેવી પ્ ટ્ાઇબ્યુનલ સમષિ દલીલ કરાઇ હતી.

િૉ. પિેલ બ્રિસ્િોલ ્યુબ્નવબ્સશાિીમાંથી સ્ાતક થ્ા હતા અને ટરસ્િોરેટિવ િેકનિસ્ટ્ી, ઓથયોિોકનિ્સ અને પેટિઆબ્ટ્્સમાં ્ોગ્તા પ્ાપ્ત કરી હતી. તેમ્ે સપિેમબર 2016માં હાલદી સ્ટ્ીિ પ્ેક્િસમાં જતા પહેલા એક વરશા કોનશાવાલમાં કામ ક્યુું હતયું. તેઓ રો્લ નેવી ટરઝિવશામાં પ્ સેવા આપે છે. િૉ. પિેલે એ હકીકત સ્વીકારી છે કે તેઓ મબ્હલા સાથે સયુઇ ગ્ા હતા પરંતયુ નકારી કાઢયું હતયું કે તે્ી તે સમ્ે તેની દદદી હતી. ફટર્ાદીના કેિલાક પયુરાવા ખાનગીમાં સાંભળવામાં આવ્ા હતા

આ અંગે લંિનના મેરીલબોનમાં સયુનાવ્ી ્ોજવામાં આવી રહી છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom