Garavi Gujarat

કોંગ્રેસના ચાણક્ય ગણાતા અહેમદ પટેલરે પક્ષનરે અનરેક સંકટોમાંથી પાર ઉતા્યયો હતો

-

્વ. અહેમદ પટેલ કોંગ્રેસિષા ટ્રેિરર રહી ચૂક્યષા હતષા અિરે તરેઓ ૧૯૭૭થી ૧૯૮૯ ત્રણ ટમ્ષ મષાટે લોકસભષા સષાંસદ રહી ચૂક્યષા હતષા. જ્યષારે ગુજરષાતથી ૧૯૯૩થી તરેઓ રષાજ્યસભષા સષાંસદ રહ્ષા હતષા. તરેઓ કોંગ્રેસ- પ્રમુખ સોનિ્યષા ગષાંધીિષા રષાજકી્ય સલષાહકષાર પણ હતષા. પટેલ જાન્્યુઆરીથી સપટેમબર ૧૯૮૫ સુધી એ સમ્યિષા વડષા પ્રધષાિ રષાજીવ ગષાંધીિષા સંસદી્ય સનચવ રહ્ષા હતષા. તરેઓ ૨૦૦૧થી સોનિ્યષા ગષાંધીિષા રષાજકી્ય સલષાહકષાર હતષા. જાન્્યુઆરી ૧૯૮૬મષાં તરેઓ ગુજરષાતિષા કોંગ્રેસ-અધ્યક્ બન્્યષા હતષા. ૧૯૭૭થી ૧૯૮૨ સુધી ્યુથ કોંગ્રેસ કનમટીિષા અધ્યક્ રહ્ષા હતષા. સપટેમબર ૧૯૮૩થી ટડસરેમબર ૧૯૮૪ સુધી તરેઓ કોંગ્રેસિષા જોઈન્ટ સરેક્ેટરી રહ્ષા હતષા.

પટેલિો જન્મ ૨૧ ઓગ્ટ ૧૯૪૯મષાં ગુજરષાતિષા ભરૂચ નજલ્ષાિષા પીરષામણ ગષામમષાં થ્યો હતો. તરેઓ ત્રણ વષાર લોકસભષા સષાંસદ (૧૯૭૭થી ૧૯૮૯) અિરે ચષાર વષાર રષાજ્યસભષા સષાંસદ (૧૯૯૩થી ૨૦૨૦) બન્્યષા હતષા. તરેમણરે પહેલી ચૂંટણી ૧૯૭૭મષાં ભરૂચ

લોકસભષા સીટ પરથી લડી હતી અિરે ૬૨,૮૭૯ વોટથી જીત્યષા હતષા. ત્યષારે તરેમિી ઉંમર મષાત્ર ૨૮ વર્ષ હતી.

અહેમદ પટેલરે પોતષાિષા રષાજકી્ય જીવિિી શરૂઆત િગરપષાનલકષાથી કરી હતી, પોતષાિી મહેિતિરે કષારણરે તરેઓ કોંગ્રેસમષાં મોટષા િરેતષા બિી ગ્યષા અિરે પૂવ્ષ વડષા પ્રધષાિ ઇંટદરષા ગષાંધીિષા સંપક્કમષાં આવ્યષા, ૧૯૭૭થી ૧૯૮૨ દરનમ્યષાિ તરેઓ ગુજરષાત ્યુવષા કોંગ્રેસિષા અધ્યક્ પણ રહ્ષા.જ્યષારે ૧૯૭૭મષાં દેશભરમષાં ઇંટદરષા ગષાંધી નવરુધિ દેશમષાં મષાહોલ હતો અિરે તરેઓ લોકસભષાિી ચૂંટણી પણ હષારી ગ્યષા હતષા, બીજી તરફ અહેમદ પટેલ આ મષાહોલમષાં પણ ભરુચથી લોકસભષાિી ચૂંટણી જીતી ગ્યષા હતષા અિરે સષાથરે જ ગુજરષાતમષાં કોંગ્રેસિરે જીત અપષાવવષામષાં પણ મહતવિું ્યોગદષાિ આપ્યું હતું.

૧૯૭૭થી તરેઓ સતત કેન્દ્રી્ય રષાજકષારણમષાં સનક્્ય રહ્ષા. ૧૯૭૭,૧૯૮૦,૧૯૮૪મષાં લોકસભષાિી ચૂંટણી તરેઓ ભરુચથી જ જીત્યષા હતષા. તરેઓ બષાદમષાં રષાજીવ ગષાંધીિી િજીક આવતષા તરેઓએ અહેમદ

પટેલિરે પોતષાિષા સંસદી્ય સચીવ બિષાવ્યષા, બષાદમષાં જ્યષારે સોનિ્યષા ગષાંધીએ રષાજકષારણમષાં પ્રવરેશ ક્યયો ત્યષારે અહેમદ પટેલરે તરેમિરે સષાથ આપ્યો. ૨૦૦૪િી લોકસભષાિી ચૂંટણીમષાં જીત મષાટે બડદષા પષાછળ રહી મહતવિી ભૂનમકષા અદષા કરી હતી. ચષાર દસકષા સુધી રષાજકી્ય જીવિ જીવિષારષા અહેમદ પટેલ ગષાંધી પટરવષારમષાં સૌથી િજીકિષા િરેતષા હતષા. તરેમિરે ગષાંધી પટરવષાર પછી સૌથી કદ્ષાવર િરેતષા પણ મષાિવષામષાં આવતષા હતષા.

કોંગ્રેસરે અહેમદ પટેલિષા રુપમષાં એક સંકટમોચકિરે પણ ગૂમષાવ્યષા છે. અહેમદ પટેલરે કોંગ્રેસિરે અિરેક સંકટોમષાંથી બચષાવી છે તરેથી તરેમિરે પક્િષા સંકટમોચક પણ મષાિવષામષાં આવતષા હતષા. નવરોધીઓિષા દરેક રષાજકી્ય કષાવષાદષાવષાિરે પષારખીિરે તરેઓ નવરોધ કરિષારષા અહેમદ પટેલિષા નિધિથી કોંગ્રેસિરે એક મોટી ખોટ સજા્ષઇ છે.

૨૦૦૪મષાં કોંગ્રેસિી લોકસભષામષાં થ્યરેલી જીત મષાટે પડદષા પષાછળ અહેમદ પટેલરે ઘણી મહેિત કરી હતી. ૨૦૦૧મષાં જ તરેઓ સોનિ્યષા ગષાંધીિષા સલષાહકષાર નિમષા્યષા હતષા અિરે અંનતમ શ્વષાસ સુધી તરેઓ આ પદ પર પણ રહ્ષા હતષા. આ સમ્યગષાળષા દરનમ્યષાિ કોંગ્રેસિરે અિરેક બષાબતોમષાં પડદષા પષાછળ રહીિરે અહેમદ પટેલરે મદદ કરી હતી.

રષાજ્થષાિ કોંગ્રેસમષાં પણ મધ્ય પ્રદેશિી જરેમ બળવષાિી સ્થનત ઉભી થઇ ગઇ હતી. આ સમ્યરે અહેમદ પટેલ એ િરેતષા હતષા કે જરેણરે સનચિ પષા્યલટિરે મિષાવી લીધષા હતષા અિરે કોંગ્રેસમષાં પરત બોલષાવી લીધષા હતષા. જ્યષારે પણ કોંગ્રેસમષાં સંકટ આવરે છે ત્યષારે સંકટ મોચક તરીકે અહેમદ પટેલિરે ્યષાદ કરષાતષા હતષા.

૨૦૦૪થી ૨૦૧૪ સુધી ઘણષા પક્ોિરે સષાથરે રષાખીિરે સરકષાર બચષાવવષામષાં અહેમદ પટેલિી મોટી ભૂનમકષા રહી છે. ગુજરષાતમષાં ૨૦૧૭મષાં જ્યષારે રષાજ્યસભષાિી ચૂંટણી ્યોજાઇ હતી ત્યષારે સૌિી િજર અહેમદ પટેલ પર હતી, તરેઓએ આ ચૂંટણીમષાં જીત મરેળવી કોંગ્રેસિું સન્મષાિ પણ જાળવી રષાખ્યું હતું. તરેમિષા નિધિિરે પગલરે હવરે કોંગ્રેસ મષાટે એક મોટી ખોટ સજા્ષઇ છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom