Garavi Gujarat

બનાવટી દસતાવેજોના આધારે પાસપોટ્ટ બનાવનાર પાકિસતાની મહિલાની અટિાયત

-

સૌરાષ્ટ્રના ગીરગઢડાના લુવારી-િોલી ગાિે વાડીિાં ખેતિજૂરી કરતા પરરવારના બે વર્ટના બાળક ધવલ ભીખુભાઈ જોરીયા પર રદપડાએ અચાનક િુિલો કયપો િતો. પરંતુ વાડીિાં િાજર બાળકના શપતાએ રદપડા સાથે બાથ ભીડી પોતાના દીકરાને બચાવી લીધો િતો. પરરવારજનોએ ૧૦૮ને જાણ કરતા ટીિ દોડી આવી િતી અને બાળકને સારવાર િાટે ઉનાની સરકારી િોકસપટલિાં ખસેડવાિાં આવયો િતો. પરંતુ સારવાર દરશિયાન બાળકનું િોત નીપજયું િતું. બાળકના પીઠના ભાગે નિોર િાયા્ટ િોવાથી લોિીલૂિાણ બનયો િતો. ઘટનાની જાણ થતા જ વન શવભાગની ટીિ ઘટનાસથળે દોડી આવી છે અને રદપડાની િોધખોળ િાથ ધરી છે. વન શવભાગની ટીિે પરરવારજનોની પૂછપરછ કરી રદપડાએ કેવી રીતે િુિલો કયપો તે અંગે િાશિતી િેળવી િતી. વન શવભાગે આસપાસના ખેતરો અને જંગલ શવસતારિાં રદપડાને િોધવા િાટે સચ્ટ ઓપરેિન િાથ ધયુંુ છે.

ભારતીય નાગરરક સાથે સોશિયલ શિડીયા દ્ારા સંપક્કિાં આવયા બાદ પારકસતાની િશિલાએ ગેરકાયદે ભારત આવીને તેની સાથે લગ્ન કરી લીધા િતા. તેણે બનાવટી દસતાવેજોને આધારે પાસપોટ્ટ, આધારકાડ્ટ અને પાનકાડ્ટ બનાવડાવી લીધા િતા. જોકે આ બનાવટી દસતાવેજો બનાવી આપનારા તેના ભારતીય પશતનું તાજેતરિાં જ કોરોનાને કારણે મૃતયુ નીપજયુ િતું.

એટીએસને િાશિતી િળી િતી કે એક પારકસતાની િશિલા વગર પાસપોટ્ટ અને શવઝાએ ભારતિાં ગેરકાયદે પ્રવેિી

છે અને ભારતીય નાગરરક સાથે લગ્ન કરી લીધા છે. જેને આધારે એસ.ઓ.જી. ક્ાઈિ બાંચે તપાસ કરતા પારકસતાની િશિલા કેરોલ પેટ્ીક અનનેસટ તેના બે બાળકો સાથે ૨૦૧૮િાં ગેરકાયદે ભારત આવી િતી અને ભારતીય નાગરરક સુજીત િેથયુ પન્ીથેલુ સાથે લગ્ન કરી લીધા િોવાનું ધયાનિાં આવયું િતું. તે અિદાવાદિાં નયુ રાણીપિાં િાણકી સક્કલ ખાતે ઈનદ્રપ્રસથ-૯િાં રિેતી િતી.

વધુ તપાસ કરતા િુળ પારકસતાનના લાિોરિાં રિેતી કેરોલ અનનેસટ િાલ અિદાવાદના નવરંગપુરાિાં નીલકંઠ

પાક્ક-૧િાં રિેતી િોવાનું બિાર આવતા પોલીસે તેની અટક કરી િતી. પુછપરછિાં તેણે પોલીસને જણાવયું િતું કે તેનો જનિ પારકસતાનના લાિોરિાં થયો િતો અને કરાંચીિાં અભયાસ કરી પારકસતાનના નાગરરત સાથે લગ્ન કરી કરાંચીિાં સથાયી થઈ િતી. જેિાં તેને બે બાળકો છે. જોકે ૨૦૧૫િાં તેણે પશત સાથે છુટાછેડા લીધા િતા. દરશિયાન િાદી ડોટ કોિ સોશિયલ શિડીયા દ્ારા ભારતના અિદાવાદિાં રિેતા સુજીત િેથયુ પુન્ીથેલુ સાથે સંપક્ક થતા બન્ેએ લગ્ન કરવાનું નક્ી કયું િતું. બાદિાં સુજીતે કેરોલને ૨૦૧૮િાં તેના બે બાળકો સાથે પાક્સતાનથી નેપાળ િારફતે ભારતિાં ગેરકાયદે પ્રવેિ કરાવયો િતો અને કચછ ખાતે લગ્ન કયા્ટ િતા.સુજીતે પત્ીની પારકસતાનની નાગરરકની ઓળખ છુપાવવા અને ભારતીય ઓળખ અપાવવા ખોટા દસતાવેજો ઉભા કરી ભારતીય પાસપોટ્ટ ઉપરાંત આધારકાડ્ટ અને પાનકાડ્ટ કઢાવી આપયા િતા. જોકે સુજીતનું િાલિાં જ કોરોનાની શબિારીને કારણે મૃતયુ નીપજયું િતું. આ સંદભને પોલીસ વધુ તપાસ કરી રિી છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom