Garavi Gujarat

મોદીએ કોરોનાની રસી તવકસાવતી ત્રર કંપનીઓ સાથે ચચાણા કરી

મોદીએ પૂરેમાં કોરોનાની રસી તૈ્ાર કરતી સંસથાની મુલાકાત લીધી

-

વ્ડાપ્રધાન નરેનદ્ર મોદીએ સોમવારે, 30 નવેમબરે વવડ્ડ્ો-કોનફરવસંગ દ્ારા જેનોવા બા્ોફામાશિ, બા્ોલોવજકલ ઈ અને ્ડો. રેડ્ીઝની ટીમ સાથે ચચાશિ કરી હતી. આ કંપનીઓની વેકકસન ટ્ા્લ અલગ અલગ સટેજમાં છે, જેનાં ્ડેટા અને પડરણામ આગામી વરશિની શરૂઆતમાં આવાની આશા છે. વ્ડાપ્રધાને તેમને સલાહ આપી કે સામાન્ લોકોને વેકકસનની અસર જેવી વાતોમાં સરળ શબદોમાં સમજાવવા માટે વવશેર પ્ર્ાસો કરવા જોઇએ.

આ ચચાશિમાં વેકકસનની ડ્ડવલવરી માટે લોવજકસટક, ટ્ાનસપોટશિ અને કોલ્ડ ચેઈનના મયુદ્ા પર પણ વાત થઈ હતી. મોદીએ 3 ડદવસમાં બીજી વખત કોરોના વેકકસન બનાવનારી ટીમ સાથે વાત કરી હતી. મોદીએ આ કંપનીઓના વૈજ્ાવનકોના પ્ર્ાસોની પ્રશંસા કરી હતી. તદયુપરાંત જ વેકકસન ્ડેવલપમેનટ પલેટફોમસશિ અંગે પણ ચચાશિ કરી હતી. વ્ડાપ્રધાને ત્ણે્ કંપનીને વેકકસનની મંજૂરી સાથે જો્ડા્ેલી પ્રોસેસ અને અન્ મામલા અંગે સૂચન આપવા જણાવ્યું હતયું. વ્ડાપ્રધાનની ઓડફસના જણાવ્ા પ્રમાણે, મોદીએ

વ્ડા પ્રધાન નરેનદ્ર મોદીએ શવનવારે, 28 નવેમબરે પયુણેના માંજરી ખાતે આવેલ સીરમ ઇનસટીટ્ૂટની મયુલાકાત લીધી હતી. આ સમ્ે મોદીએ કોરોનાની રસીના ઉતપાદન અને વવતરણ સંબંધી વવગતવાર માવહતી મેળવી હતી.

મોદીની મયુલાકાત બાદ સીરમ ઇનસટીટ્ૂટના વ્ડા અદર પયુનાવાલાએ પત્કાર પડરરદ સંબોધતાં કોરોનાની રસી સામાન્ જનતાને પરવ્ડે તેવા ભાવે પ્રથમ ભારતમાં ઉપલબધ કરી આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી.

પયુનાવલાએ જણાવ્યું હતયુ કે વ્ડા પ્રધાન સાથએ ઘણા મહતવના મયુદ્ે વવગતવાર ચચાશિ થઇ હતી. વ્ડા પ્રધાન સવ્ં ઘણી વ્ાપક માવહતી ધરાવતા હોવાનયુ જણાવી જયુલાઇ 2021 સયુધીમાં 30થી 40 કરો્ડ ્ડોઝ ઉપલબધ કરી આપવામાં આવશે તેવયુ જણાવ્યું. આ સંબંવધત વવભાગોને કહ્ં હતયું કે વેકકસન બનાવનારી કંપનીઓ સાથે મળીને તેમના પ્રશ્ોનો વનવે્ડો લાવો, જેથી તેમને તેમના પ્ર્ાસોનયું ફળ મળી શકે. સાથે જ સીરમની 'કોવીશીલ્ડ' રસી સંપૂણશિપણે સયુરક્ીત અને અસરકારક હોવાનયુ જણાવ્યુ હતયુ. રસીના સંગ્રહ માટે પ્ાશિપ્ત માત્ામાં કોલ્ડ સોરેજ ઉપલબધ હોઇ હવે ત્ીજી ટ્ા્લ પર સવશિ લક્્ કેનદ્રીત ક્યુશિ હોવાનયુ પણ સપટિ ક્યુશિ હતયુ.

આ સાથે જ આગામી સમ્માં દર મવહને પાંચથી છ કરો્ડ ્ડોઝનયુ ઉતપાદન

આ પહેલાં શવનવારે, 28 નવેમબરે મોદીએ પયુણેના સીરમ ઈકનસટટ્ૂટ, અમદાવાદની ઝા્ડસ બા્ોટેક પાક્ક અને હૈદરાબાદમાં ભારત બા્ોટેક કરવામાં આવશે તેમજ આ રસીને લીધે 60 ટકા નાગડરકોને હોકસપટલમાં દાખલ થવયુ નહી પ્ડે તેવી પણ સપટિતા પયુનાવાલાએ કરી હતી. ડ્રગ કનટ્ોલર અને કેનદ્રી્ સવાસથ્ મંત્ાલ્ સાથે સમનવ્ સાધી આગળની રણનીવત નક્ી કરવામાં આવશે તેવી માવહતી પણ તેમણે પત્કાર પડરરદમાં આપી હતી.

ફેસેવલટીની મયુલાકાત લીધી હતી. મોદીએ આ ત્ણે્ કંપનીમાં વેકકસન ્ડેવલપમેનટ અને મેન્યુફેક્ચડરંગ પ્રોસેસની માવહતી લીધી હતી.

 ??  ??
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom