Garavi Gujarat

કોરોના મહામારીએ ઑક્સફોર્ડ ડરક્શનરીને પણ મૂંઝવણમાં મૂકી દીધી

-

કોરોના મહામારીએ ઑક્સફોર્ડ ડરક્શનરીને પણ મૂંઝવણમાં મૂકી દીધી છે. ડરક્શનરી અસ્થિરતાભરા્ડ કોરોના વર્ડમાં ‘વર્ડ ઑફ ધી રર’ની પ્સંદગી ના કરી ્શકી. તેણે બેમમ્સાલ 12 મમહના ગણાવતા “વર્ડ ઑફ ધી રર’ને બદલે ચાલુ વરષે ્શબદોની રાદી જારી કરી છે. ઑક્સફોર્ડ ડરક્શનરી પ્રકામ્શત કરનાર કંપની ઑક્સફોર્ડ લેંગવમેિ્સ ે ્વીકાર્ડુ કે મહામારીએ અંગ્ેજી ભારા પર તાબરતોબ અને વરાપક અ્સર કરી છે.

પ્રેમ્સરેન્ટ કા્પર ગ્ેથિવલોલ કહે છે કે અમે ભારાની દૃસટિએ આવું વર્ડ કરારેર જોરું નથિી. દર વરષે અમારી ્ટીમ ્સેંકરો નવા ્શબદો અને તેના પ્રરોગો ઓળખી કાઢે છે પણ 2020એ અમને મન:્શબદ કરી દીધા. તેમાં એ્ટલા બધા નવા ્શબદો આવી ગરા કે પ્સંદગી કરવી મુશકેલ થિઈ ગઈ. ખરેખર ઑક્સફોર લેંગવેમિ્સ દર વરષે અંગ્ેજી ભારાનો એવો ્શબદ પ્સંદ કરે છે િેનો ઉપરોગ દુમનરાભરમાં વરાપક રીતે વધરો હોર. આ ઑક્સફોર્ડના 1100 કરોર ્શબદ્સંગ્હમાંથિી પ્સંદ કરાર છે. અતરાર ્સુધી ્સેલફી, વેપ અને અનફ્ેનર, ્ટૉસક્સક ્શબદની પ્સંદગી કરાઈ. ગત વર્ડ આ ક્ાઈમે્ટ ઈમરિન્સી હતું પણ 2020 આવરું અને કંપની એક ્શબદ પ્સંદ ન કરી ્શકી.

કંપનીના હેર ઑફ પ્રોરક્ટ કેથિરીન કોન્ોર માડ્ટ્ડન કહે છે કે ચાલુ વરષે ‘પેનરેમમક’ ્શબદનો ઉપરોગ 57000% વધી ગરો. ‘કોરોના વાઇર્સ’ ્શબદ ્સૌથિી પહેલાં 1968માં વપરારો હતો અને મેડરકલ ્સંદભ્ડથિી બહાર ખૂબ િ ઓછો વપરારો પણ ચાલુ વરષે તેનો ઉપરોગ વધી ગરો. એમપ્રલમાં તે ્સૌથિી વધુ વપરારેલા ્શબદ ‘્ટાઈમ’થિી પણ આગળ નીકળી ગરો. જાનરુઆરીમાં અમેડરકી રાષ્ટ્રપમત

ટ્રમપ પર મહામભરોગના ્સમાચારને લીધે ‘ઈસમપચમેન્ટ’ ્શબદ પ્રચમલત હતો પણ એમપ્રલ આવતા-આવતા ‘કોરોના વાઈર્સ’ આગળ નીકળી ગરો. જરારે મેના અંતે ‘બલેક લાઈવ્સ મે્ટર’, ‘િૂન્ટેનથિ’ િેવા ્શબદોનો પ્રરોગ વધરો. તે ્સમરે ‘પેનરેમમક’ ્શબદનો ઉપરોગ થિઈ રહ્ો નહોતો. ગત વર્ડના “વર્ડ ઑફ ધી રર’ ‘ક્ાઈમે્ટ ઈમરિન્સી’નો ઉપરોગ મહામારી વકરતાં િ 50 ્ટકા ્સુધી ઘ્ટી ગરો. કેથિડરન કહે છે કે મહામારીમાં ‘્સોમ્શરલ ડર્્ટસન્સંગ’ કે ‘ફલે્ટન ધ કવ્ડ’ િેવા ્શબદો પણ ઘેર-ઘેર બોલાવા લાગરા. ‘લૉકરાઉન’ અને ‘્્ટે-એ્ટ-હોમ’ િેવા વાકરનો ઉપરોગ વધરો. અગાઉ ડરમો્ટ, મવલેિ, આઈલેનર અને કનટ્રોલ િેવા ્શબદો ્સાથિે ્સાથિે ્સંભળાતા હતા પણ હવે લમનિંગ, વડકિંગ અને વક્ક ફો્સ્ડ ્સાથિે ્સંભળાર છે. ચાલુ વરષે ્શબદો પણ ભરભીત રહ્ા. જોકે 2021 વધારે આનંદપૂણ્ડ, ્સકારાતમક ્શબદો લાવ્શે.

 ??  ??
 ??  ??
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom