Garavi Gujarat

ઇલોન મસ્ક વિશ્વના બીજા ક્રમના સૌથી ઘવન્ક બન્ા

-

ટેસલાના વ્ડા અને અબજોપહત ઇલોન મસકની હસહધિઓમાં વધુ એકનો ઉમેરો થ્ો છે. તેઓ માઈક્ોસોફટના સથાપક હબલ ગેટસને પાછળ રાખીને દુહન્ાના બીજા ક્મના સૌથી ધહનક વ્હક્ બની ગ્ા છે. 49 વષમાના ઇલોનની નેટવથમા 7.2 હબહલ્ન ્ડૉલર વધીને 127.9 હબહલ્ન ્ડૉલરે પિોંચી ગઈ છે.

ટેસલાના શેરોમાં ભારે ઉછાળાને પગલે તેમની નેટવથમામાં પણ વધારો થ્ો છે. ઇલોને આ વષષે પોતાની નેટવથમામાં અંદાજે 110.3 હબહલ્ન ્ડૉલરનો ઉમેરો ક્યો છે. બલુમબગમાના ઇન્ડેકસ પ્રમાણે જાન્ુઆરીમાં જાિેર થ્ેલી હવશ્વના 500 ધહનકોની રેકનકિંગમાં તેઓ 35મા ક્મે િતા, પરંતુ િવે તેઓ બિુ મોટો કુદકો મારીને બીજા ક્મે પિોંચી ગ્ા છે.

બલુમબગમા હબહલ્ોનેર ઇન્ડેકસ પ્રમાણે શહનવારે 183 હબહલ્ન ્ડૉલરની સંપહતિ સાથે જેફ બેઝોસ પિેલા ક્મે િતા જ્ારે 128 હબહલ્ન ્ડૉલરની સંપહતિ સાથે હબલ ગેટસનો ક્મ બીજો િતો. 105 હબહલ્ન ્ડૉલરની સંપહતિ સાથે બનામા્ડમા અનામાલ્ડ ચોથા ક્મે અને 102 હબહલ્ન ્ડૉલરની સંપહતિ સાથે માક્ક ઝુકરબગમા પાંચમા ક્મે છે.

હબલ ગેટસ હવશ્વના ધહનકોની ્ાદીમાં બીજા નંબરેથી પાછળ ખસ્ા િોવાનું આ બીજી વખત બન્ું છે. હબલ ગેટસ બિુ વષયોથી પિેલા નંબરે એટલે કે હવશ્વના સૌથી ધહનક વ્હક્ િતા પરંતુ એમેઝોનના સૃથાપક જેફ બેઝોસ 2017માં પિેલા નંબરે આવ્ા બાદ હબલ ગેટસ બીજા નંબરે આવી ગ્ા િતા.

હબલ ગેટસની નેટવથમા િાલ છે તેના કરતાં ઘણી વધારે િોત પરંતુ તેમણે છેલ્ા કેટલાક વષયોમાં પોતાની સંપહતિનો ઘણો ભાગ દાનમાં આપી દીધો છે. તેમણે 2006થી અત્ાર સુધીમાં 27 હબહલ્ન ્ડૉલર જેટલું દાન પોતાના ફાઉન્ડેશનને કરેલું છે.

અિેવાલો મુજબ આ વષષે જેફ બેઝોસની સંપહતિ 67.7 હબહલ્ન ્ડૉલર, હબલ ગેટસની સંપહતિમાં 14.5 હબહલ્ન ્ડૉલર અને મસકની સંપહતિમાં 93.1 હબહલ્ન ્ડૉલરનો ધરખમ વધારો થ્ો છે.આ વષષે સંપહતિમાં સૌથી વધુ વધારો નોંધાવનારાઓમાં મસક મોખરે છે.

 ??  ??
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom