Garavi Gujarat

ઐસી કરની કર ચલો, તુર હસો જગ રોય

-

એમાં

કહેવાનું એટલું જ કે, આપણે પણ આ દુબન્ામાંથી એક દદવસ જરૂર જવાનું છે, એ વાત તો સાચી જ છે, અને આપણે દરેક જાણીએ છીએ કે, આપણા વડીલો ચાલ્ા ગ્ા. એમ આપણે પણ ટાઇમ થશે એટલે જરૂર જવાનું છે. પણ એક દદન ઐસા મરના કે દફર જનમ ન હો્. એક દદવસ આપણે એવું મરવું કે દફર જનમ ન હો્. પણ એવું ક્ારે થા્? કે આપણા બધાને આતમા ને પરમાતમાનું જ્ાન દૃઢ થઇ જા્. તો દેહને અંતે આપણે ભગવાનની સેવામાં રહી જવા્. તો આપણને આ જનમ-મરણના ફેરા ભોગવવા ન પડે. એમ મહાતમાએ વાત લખી કે, “જબ આ્ો તું સંસાર મેં, દુબન્ા હસે તુમ રો્, ઐસી કરણી કર ચલો, કી તુમ હસે જગ રો્” એક મહાતમાએ એવી સાખી કહી કે, તું આ સંસારમાં આવ્ો ત્ારે – બાળકનો જનમ થા્, ત્ારે બાળક પોતે ઊંવા ઊંવા કરે. શું કરતા હશે એ મને ખબર નથી. પણ મોટાસંતો એમ વાત કરતા કે એમ બોલે. તમને ગૃહ્થ લોકોને ખબર હો્ કે બાળક જનમે, ત્ારે એમ એમ જ બોલતું હો્. ત્ારે એમ

લખ્ું કે હે ભાઇ! તું જબ આ્ે સંસાર મેં, તુમ રો્ે – દુબન્ા હસે. દુબન્ા કેમ હસે છે? કે ફલાણાભાઇને ઘેર બાળકનો – દીકરાનો જનમ થ્ો છે. તે બધા માણસો હસે, રાજી થા્, સાકર આપે, પેંડા આપે, કોઇ દાગીના આપે, પણ મહાતમાએ શું કહ્ં કે, ઐસી કરણી કર ચલો, તુમ હસે જગ રો્. આ બજંદગીમાં એવી કરણી તું કર કે દુબન્ા રડે. તું જ્ારે જઇશ ત્ારે તને આનંદ થશે. તારા આતમા અને પરમાતમાનું બમલન થઇ જશે. તો તું ભગવાનના ધામમાં જઇશ તો આનંદ – આનંદ થઇ જશે. હસતો હસતો તું જઇ શકે. આપણને બધાને મરવાની બીક લાગી જા્ છે. જરાક હાટથિમાં તકલીફ થા્ કે છાતી દુંઃખે, તો અમને કેટલા્ ફોન આવે કે ્વામી! આ મને છાતી દુંઃખે છે. પણ છાતી તો દુખા્ જ. આ દુબન્ામાં સુખ – દુંઃખ તો થવાનું જ. પણ માણસોને બીક લાગવા માંડે. આ જરાક કેનસરનો રોગ થઇ જા્, તો રડવા જ મંડે હો! પણ આ દુબન્ામાંથી આપણને જવાનું છે જ, ભગવાનના ધામમાં જવાનું છે. તો આપણા માતા-બપતા કરતા પણ બહુ સુખરૂપ છે, તો તેની પાસે જવામાં આપણને શું કામ બીક રાખવી પડે. પણ આપણને હજી એવું જ્ાન, દેહ છતાં નથી થ્ું, એટલે આપણને આ મરવાની બીક લાગી જા્ છે.

ત્ારે આ મહાતમાએ કહ્ં કે, “ઐસી કરણી કર ચલો, તુમ હસે, જગ રો્.” એવી કરણી તું કર કે, તું હસે અહોહો! તું ભગવાનના ધામમાં જઇશ. તો તને આનંદ થઇ જશે. દુબન્ા રડે – અહો, આ ભગવાનનો સારો ભક્ત હતો, સારા મહાતમા હતા કે, સારો માણસ હતો. એના ગુણ જોઇને દુબન્ાને રડવું આવી જા્. તેમ આપણે ભગવાનના ભક્તો છીએ, તો આપણે પણ તેમ કરવું, વળી એક મહાતમાએ એમ પણ લખ્ું કે,

“જનની જણ તો ભક્ત જણ, કાં દાતા કાં શૂર,

નહીં તો રહેજે વાંઝણી, મત ગુમાવીશ નૂર.”

હે જનની! કાં ભક્ત, કાં શૂરવીર, કાં દાતા જણજે, નહીંતર રહેજે વાંઝણી, પણ મત ગુમાવીશ નૂર. આપણે આમાંથી

શું લેવાનું છે કે, સવષેએ આ દુબન્ામાંથી વાસના ટાળીને જેમ આ મહાતમાએ વાત કરી કે, તુમ હસે ને જગ રો્. આપણને આનંદ આવી જા્ કે અહોહો! હું ભગવાનના ધામમાં જઇશ! આપણને આનંદ આવી જા્.

તો આપણે પણ આ સાચે ભાવે સતસંગ અને સંત સમાગમ કરી દેહને અંતે ભગવાનની સેવામાં રહી જવા્, તો આનંદ આવી જા્. તેમ આ ્ુબધબઠિર રાજા કહે હે ભાઇઓ! હે આ વીંટીવી પ્શંસા નથી કરતો, પણ એ વીંટી મને ચેતવે છે કે હે રાજન્, તું આમાં મોહ ન પામજદે, એક દદવસ જરૂર તને આ દુબન્ામાંથી જવાનું થશે. તો આપણે પણ સાચે ભાવે સતસંગ કરી ને ભગવાનની મૂબતથિમાં હેત કરશું તો કામ થઇ જશે.

-પૂ. ધ્યાનીસ્યામીનો સતસસંગ

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom