Garavi Gujarat

ડાયરી ઓફ એમપી’ઝ વાઇફ: ઇનસાઇડ એનડ આઉટસાઇડર પાવર

-

બ્રિટનમાં એક રાજકારણીની પત્ી બનવું એટલે શું? સાશા સવાયરે આખરે એ અજાણી, રોચક અને રસપ્રિ વાતો પરથી પડિો હટાવયો છે. સાશા સવાયરની ડાયરીએ વેસટબ્મનસટરના જીવન પરની કગ્પત દૃગટિની અને અજાણી માબ્હતી બહાર પાડતી બારી ખોલી છે – જેનું આ પહેલાં કયારેય આવું િસતાવેજી કરાયું નથી.

વીસ કરતાં વધુ વરયો સુધી તેમણે રાજકીય પલસ- વન હોવાના નાતે કેટલાય અનુભવો, ઘટનાઓ અને સંતાપની બ્વગતો ધરાવતી ગુપ્ ડાયરી રાખી હતી. છેલ્ા િાયકાની બ્સગસમક રાજકીય ઘટનાઓ અને તેની તમામ ઝીણવટભરી માબ્હતી પુસતક દ્ારા રજૂ કરીને આપણી સમક્ષ રજૂ કરી છે. તે ઘટનાઓને જયારે વાંચીએ તયારે લાગે કે આપણે દરંગસાઇડની બેઠક પર બેસીને જાણે જાતે તે બધુ બ્નહાળી રહ્ા છીએ.

એક પ્રોફેશનલ ભાગીિાર અને વફાિાર જીવનસાથી તરીકે સાશા સવાયર પોતે રાજકીય મંતવયો ધરાવે છે અને કેટલીકવાર તે ' યસ' કરતાં ' નો, બ્મનીસટર' પણ હોય છે. ફરજ બજાવતી પત્ી તરીકે તેમણે કેટલીય બાબતો અંગે તેમના પુસતકમાં બ્વસફોટ કયા્ન છે.

બડલીગ સૉ્ટટ્નનના શેનાનીગનસથી લઈને બદકંગહામ પેલેસના સટેટ બેનકવેટસ સુધી, બ્પઝા રેસટૉરનટમાં બંિુક સાથે ઘુસેલા આતંકવાિીથી લઇને બોરીસ જહોનસનની બાજુમાં બેસીને ડાઉનીંગ સટ્ીટમાં કરાતા ડીનર જેવી કંઇક કેટલીય બાબતો અંગે પોતાનું બ્નરીક્ષણ તેમણે આ પુસતકમાં કયું છે. તેમણે પુસતકનાં વણ્નવેલી કેટલીક બાબતો પીડાિાયક તો ઘણીવાર તે આનંિકારક રીતે રમૂજી રીતે જાહેર કરવામાં આવી છે. અહીં બ્મત્તા અને પતન, સામાનય ચૂંટણીઓ અને નેતૃતવની હદરફાઇઓ અને ગોટાળાઓનો પણ ઉલ્ેખ કરાયો છે.

‘ ડાયરી ઓફ એમપી’ ઝ વાઇફ’ પુસતકમાં તેમણે એકિમ પ્રમાબ્ણક, ઘણી વખત ખરાબ રીતે અબ્વવેકી અને ઘણી વખત જીવનમાં કેવી હાલત થાય છે તેનો વારંવાર અફડાતફડીભયયો બ્હસાબ રજૂ કયયો છે.

તેણીએ પુસતકમાં બ્મત્ો, ખાસ કરીને કેમેરન તેમજ તેમના પદરબ્ચતોને, જેમાં રોય્સ અને ઉમરાવોને ટાંકયા છે. 2015માં ચાઇનાના શી બ્જનબ્પંગના સટેટ દડનર વખતે કેમેરનના ચીફ ઓફ સટાફ એડ લેવેલીન સાથેની ગપસપ ઇયુ વાટાઘાટો બ્વશેની વાતો, પબોદરસ જહોનસન, રિેકઝીટ અને અનય ઘણી બધી બાબતોનો સમાવેશ કરાયો છે.

આ પુસતકને એવા પુરાવા તરીકે લેવામાં આવશે કે કેમેરન પ્રોજેકટ સંપક્ક વગર અને બેજવાબિાર હતો. પરંતુ, સતય એ છે કે હ્યુગો એક િરબારી હતા જનરલ નબ્હ અને તેઓ પણ િરરોજ સાંજના કલાકો સુધી તેમની મંત્ી તરીકેની જવાબિારી બ્નભાવવામાં બ્વતાવતા હતા. આ પુસતક પ્રેરણાિાયક છે કારણ કે તે ભઠ્ીને બિલે વરાળ પર ધયાન કેગનરિત કરે છે, પરંતુ તે વાસતબ્વક સરકારનો બ્હસાબ નથી. રાજકારણીઓ વયબ્તિગત પ્રગબ્ત માટે કેટલો સમય ઇચછે છે તે િશા્નવે છે.

સાશાએ પોતાની પત્કાર તરીકેની કારદકિદી પદરવારની િેખરેખ રાખવા માટે છોડી િીધી હતી. તેઓ બાળપણથી જ એક ડાયરી રાખતા હતા. તેમના સારા બ્મત્ ડેબ્વડ કેમરનના રાજમાં પબ્ત હ્યુગો સવાયર બ્મનીસટર હતા તયારે અને તયારબાિ થેરેસા મેના કાળમાં બેકબેનચર હતા તયારે સાશાએ િૈબ્નક ધોરણે ડાયરી લખવાનું આગળ ધપાવયું હતું. તેઓ ભારપૂવ્નક કહે છે કે તેમનો હેતુ કયારેય ટોરી િાયકાની અંિરની વાતો પ્રકાબ્શત કરવાનો નહોતો.

ભૂતપૂવ્ન ડીફેનસ સેક્ેટરી સર જહોન નોટની પુત્ી તરીકે તેઓ વહાઇટહોલને જાણે છે, અને તેમની નજર રેઝર જેવી તીક્ણ છે. ઇટનમાં ભણેલા અને ભૂતપૂવ્ન આમદી ઓદફસર હ્યુગો સવાઇરના નજીકના બ્વશ્ાસુ લોકોમાં નંબર 10ના ગેટકીપર કેટ ફોલનો સમાવેશ થાય છે, જેઓ જાણે છે કે કયા કયાં ગડેલા મડિાં િટાયેલા

છે.

સાશા સવાયરે જણાવયું હતું કે તેણીની ડાયરીને જાહેર કરવાનો ઇરાિો કયારેય નહોતો, તેણીએ તે ડાયરી ફતિ બ્જજ્ઞાસાથી લીટરરી એજનટને બતાવી હતી.

લેખક સાશા સવાયરનો ઉછેર વેસટ કોન્નવોલમાં થયો હતો, જયાં તેમના બ્પતા સર જોન નોટ, સેનટ આઇવસ મત બ્વસતારના એમપી હતા. તેઓ નેશનલ અને રીજીયોનલ પ્રકાશનોમાં અને એબ્શયામાં પત્કાર તરીકે સેવા આપતા હતા.

2001થી 2019સુધી તેમના પબ્ત હ્યુગો સવાયરના પોબ્લટીકલ રીસચ્નર તરીકે કામ કયું હતું. તેઓ ડેવોન અને લંડન વચ્ે પોતાનો સમય વહેંચે છે.

DIARY OF AN MP'S WIFE

Hardcover : 544 pages ISBN- 10 : 1408713411 ISBN- 13 : 978- 1408713419 Dimensions : 16 x 4.8 x 23.8 cm

Publisher : Little, Brown ( 24 Sept. 2020) Language: : English

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom