Garavi Gujarat

BAPS દ્ારા દદવાળરીમાં ભૂખયાને ભોજન પહોંચાડું

-

બીએપીએસ શ્ી સવારમનારાયણ મંરદર, લંડન દ્ારા તા. 9થી 13 નવેમબર 2020 એટલે કે રદવાળી દરરમયાન ફેરલકસ પ્રોજેકટ સાથે ભાગીદારી કરી લંડનમાં રહેતા ભૂખ અને કુપોષણનુ જોખમ ધરાવતા 40,000થી વધુ લોકોને ભોજન પહોંરાડવામાં આવયું હતું. જે વેરી શકાતું નથી તેવું તાજું અને પૌબટિક ભોજન ફેરલકસ પ્રોજેકટ એકરત્ત કરે છે અને આ વધારાનું ભોજન રેરરટીઝ અને શાળાઓને પહોંરાડે છે. જેથી તેઓ પોષક ભોજન લોકોને આપી શકે અને લોકોને લંડનમાં ભૂખ અને કુપોષણના જોખમમાં સૌથી વધુ મદદ કરી શકે. નીસડન મંરદર દ્ારા આ માટેનો સંદેશો 50,000થી વધુ ઘરો સુધી પહોંરાડવામાં આવયો હતો અને રૂરરયાતમંદોને ટેકો આપવા માટે આ અરભયાન રવશે વધુ જાગૃરત લાવવામાં આવી હતી.

રદવાળીની સદ્ાવના અને ધમા્ચદાની પરંપરાઓને ધયાનમાં રાખીને લંડનનાં ઘણાં વયરક્તઓ અને પરરવારોએ ખૂબ જરૂરી ખોરાક પૂરો પાડ્ો હતો. જે ભોજન ખાસ કરીને રોગરાળાને કારણે મુશકેલીઓનો સામનો કરી રહેલા લોકોને પહોંરાડવામાં આવયુ હતુ. આ વષ્ચની શરૂઆતમાં, નીસડન મંરદર દ્ારા રોગરાળાના પ્રરતસાદ રૂપે તેના હોરલસટીક આઉટરીર પ્રોગ્ામના ભાગ રૂપે ફેરલકસ પ્રોજેકટને ખોરાક પૂરો

પાડ્ો હતો. પ. પૂ. મહંત સવામી મહારાજ દ્ારા પ્રેરરત નીસડન મંરદર દ્ારા પોતાની રવરવધ સેવાભાવી પ્રવૃરત્તઓના ભાગરૂપે ઘરરવહોણા અને જરૂરરયાતમંદ લોકો માટે વારષ્ચક ધોરણે ખાદ્યપદાથયો અને વસત્ો એકરત્ત કરીને આપવામાં આવે છે. ફેરલકસ પ્રોજેકટ સાથેના સહયોગથી આ કાય્ચ આગળ વધારવામાં આવયું હતું અને સમગ્ રાજધાનીના જરૂરરયાતમંદ લોકો સુધી ભોજન પહોંરાડવામાં આવયું હતું.

નીસડન મંરદરના મુખય સાધુ સવામી યોગ રવવેકદાસે જણાવયું હતું કે “ઘણા લોકો માટે આ વષ્ચનો ખૂબ જ મુશકેલ સમય છે અને રોગરાળાની અસરના કારણે તેમના પડકારો ડબલ થયા છે. અમે ફરી એકવાર ફેરલકસ પ્રોજેકટના તેજસવી કાય્ચને ટેકો આપવા માટે રોમાંરરત થયા છીએ અને લંડનમાં જેમને સૌથી વધુ જરૂર છે તેમને ખોરાક પહોંરાડવામાં સફળ થયા છીએ. આમ કરવાથી રદવાળીની ભાવના અને મૂલયો વહેંરાશે." ધ ફેરલકસ પ્રોજેકટના સીઈઓ માક્ક કરટ્ચને ઉમેયું હતું કે “અમને નીસડન મંરદર સાથે ભાગીદારી કરવામાં અને તેમનો ટેકો પ્રાપ્ત કરતા આનંદ થાય છે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom