Garavi Gujarat

કોશ્વડ રસીકરણ કય્્યક્રમની તૈ્યરી શરૂ કરવય સૂચનય

- - નદીમ બાદશાહ દ્ારા

અગ્ણી જી.પી.એ કોરોિથાિથાયરસ રસીિથા આગથામી રોલથાઉિ દરનમયથાિ ્ેમિી ઉપર આિિથારથા "િક્કલોડ પ્રેશર"મથાં સહથાય મથાિે મદદિી હથાકલ કરી છે. NHS ઇંગલેનડ દ્થારથા જી.પી. સજ્મરીઓિે આ સપ્તથાહ્ી (્થા. 1 ટડસેમબર) કોનિડ રસીકરણ કથાય્મક્રમ મથાિેિી ્ૈયથારી શરૂ કરિથાિું કહેિથામથાં આવયું છે. અનભયથાિ શરૂ ્િથાિથા ઓછથામથાં ઓછથા 10 ટદિસ પહેલથા િોટિસ આપિથામથાં આિશે ્ેમ જણથાિથાયું છે.

જો ફથાઈઝર / બથાયોએિિેકિી રસીિથા નિકલપિે હેલ્ રેગયુલેિસ્મ દ્થારથા મંજૂરી આપિથામથાં આિે ્ો ફેમીલી ડોકિરો કોનિડ-19 રસીિું ટડસેમબરમથાં અિથાિરણ ્િથાિી ધથારણથા રથાખે છે. એિી અપેક્થા છે કે નિકસથાિિથામથાં આિેલી રસીિથા બે ડોઝિી જરૂર પડશે, જે લગભગ ત્ણ્ી ચથાર અઠિથાટડયથાિથા અં્રે કોનફરનસ હટૉલસ અિે સકકૂલ સનહ્િથા મોિથા સ્ળોએ આપિથામથાં આિી શકે છે.

્થા. 1 ટડસેમબર્ી 50્ી િધુ િયિથા લોકો ફલૂિી મફ્ રસી મેળિિથા મથાિે ફેનમલી મેટડકસ પથાસે જશે જેિે પગલે બીજા દદદીઓિી એપોઇનિમેનિિે અસર ્ઇ શકે છે.

યોક્કશથાયરિથા શેટફલડિથા જી.પી. ડો. કકૃષણથા કસરથાિેિીએ ગરિી ગુજરથા્િે કહ્ં હ્ું કે “કોનિડ19 રસીકરણ અનભયથાિ ્ેિથા પથાયે અભૂ્પૂિ્મ હશે, પરં્ુ જીપી - જેઓ સમૂહ રસીકરણિથા નિષણથા્ છે – ્ેઓ સમુદથાયોિે ્ેમજ ્ેમિથા દદદીઓ સથા્ે પહેલે્ી જ નિશ્વસિીય સંબંધો ધરથાિ્થા હોિથા્ી

્ેમિથા રસીકરણમથાં અગ્ણી ભૂનમકથા નિભથાિિથા મથાંગશે. આ કોઇ આસથાિ ઝૂંબશ િનહં હોય અિે જી.પી.િે રથાષ્ટીય સ્રે સહથાયિી જરૂર પડશે, સથા્ે સ્થાનિક સ્રે નિનિધ સથા્ીદથારોિથા સહકથારિી જરૂર પડશે ્ેમજ સૌ્ી અગતયિું એ છે કે દદદીઓિી સમજિી જરૂર પડશે."

બ્રિટિશ મેટિકલ એસોબ્સએશનની જી.પી. કબ્મિીની એક્ઝિ્્યુટિવ િીમના સભ્ િૉ. કૃષ્ાએ ઉમે્યુું હતયું કે “જ્ારે ચોક્કસ રસીઓ અને તારીખોની બ્વગતોની પયુકટિ થવાની બાકી છે ત્ારે એકવાર સલામત અને માન્ રસી ઉપલબ્ધ થઈ જશે પછી જેઓ લા્ક છે તેમને સયુરબ્ષિત રાખવા માિે આમંત્ર્ આપવામાં આવશે અને અમે તેમને બ્ધાને રસી લેવા અરજ કરીશયું.’’

આંકિા દશાશાવે છે કે જીપી સજશારીઓમાં સપિેમબર 2019ની તયુલનામાં સપિેમબરમાં 1.5 બ્મબ્લ્ન વ્ધયુ એપોઇનિમેનિ આપવામાં આવી હતી.

િરહામના જી. પી. અને બ્રિટિશ એસોબ્સએશન ઑફ ટફબ્ઝિબ્શ્ન ઑફ ઈકનિ્ન ઓટરબ્જન (BAPIO)ના અધ્ષિ િૉ. કમલ બ્સદ્યુએ ગરવી ગયુજરાતને કહ્ં હતયું કે "પિદા પાછળ પહેલેથી જ રસીકર્ અંગે ઘ્યું આ્ોજન કરવામાં આવી રહ્ં છે. જી. પી. પ્ે્િીસે તેઓ કેવી રીતે કોબ્વિ રસી પહોંચાિવાની ્ોજના ્ધરાવે છે તે અંગે પ્ા્મરી કેર નેિવક્કના સહ્ોગથી ્ોજનાઓ સબબ્મિ કરી દી્ધી છે. અમે સામાન્ રીતે લાખો દદદીઓ માિે પહેલેથી જ બ્વસ્તૃત બ્વનિર ફલલૂ રસીકર્ ડ્ાઇવનયું પ્ચંિ કા્શા હાથ ્ધરી રહ્ા છીએ. તેથી, અમે NHSના ઇબ્તહાસમાં સૌથી મોિા સામલૂબ્હક રસીકર્ને પહોંચાિવા માિે અમારા કમશાચારીઓને પલૂરા પાિતા હોવાથી, આપ્ે કેિલાક કામ ખાસ કરીને વહીવિી કા્શા અને કેિલાક રૂિીન કેરમાં બ્વલંબ કરવાની જરૂર પિશે. ખાસ કરીને નબ્સુંગ સ્િાફને રસીકર્ સ્થળો પર તૈનાત કરવામાં આવે ત્ારે કેિલોક બ્વલંબ થઈ શકે છે અને સજશારી કદાચ અઠવાટિ્ાના સાતે્ ટદવસ ખોલવી પિે. અમે નથી ઇચછતા કે જો દદદીઓ અસ્વસ્થ હો્ અથવા કેનસર જેવી ગંભીર બીમારીઓના બ્ચંતાજનક લષિ્ો હો્ તો તેઓ સંભાળ લેવામાં મોિયું કરે."

સંશો્ધન પછી જા્વા મળ્યું છે કે અિ્ધાથી વ્ધયુ િોકિરો વહીવિી કા્યોમાં ટદવસમાં ઓછામાં ઓછો એક કલાક બગાિે છે. આરોગ્ સેવાને બ્વનંતી કરવામાં આવી રહી છે કે, તબીબો દદદીઓ સાથે વૉટસએપ પર સયુરબ્ષિત રૂપે વાતચીત કરે અને કમશાચારીઓને સરળ િેકનીક પ્દાન કરે જેથી દદદીઓની સંભાળ માિે વ્ધયુ સમ્ ફાળવવામાં આવી શકે.

NHSની સમીષિામાં જા્વા મળ્યું છે કે સમયુદા્માં કા્શા કરતા તબીબોએ ઓછામાં ઓછો ત્રીજો સમ્ વહીવિ અને દદદીના સંકલનમાં ખચશા ક્યો હતો. તેમાં બહયુબ્વ્ધ કમપ્યુિસશામાં બ્સંગલ લોગઇન સબ્હતના ફેરફારોની હાકલ કરી હતી.

BMA જીપી કબ્મિીની એક્ઝિ્્યુટિવ િીમના સભ્ અને લંિનમાં જી.પી. તરીકે સેવા આપતા િો. ફરાહ જમીલે કહ્ં હતયું કે "સલામત, અસરકારક રસી દેશને મદદ કરવામાં બ્ન્ાશા્ક છે અને ખરેખર બ્વશ્વ કોબ્વિ-19ની બ્વનાશક અસરોથી મયુક્ત થશે અને જી.પી. તેમના ઘ્ા દદદીઓને આ જીવલે્ વા્રસથી સયુરબ્ષિત રહેવા માિે મદદ કરવા માંગતા હશે. આપ્ા દદદીઓ, સમયુદા્ો અને સમગ્ર રાષ્ટ્રની રષિા માિે આ પ્કારનયું વ્ાપક અબ્ભ્ાન શરૂ કરવા માિે, આપ્ે આને અને દદદીઓની તાતકાબ્લક સ્વાસ્્થ્ આવશ્કતાઓને પ્ાથબ્મકતા આપવાની જરૂર રહેશે. જેમને સ્વાસ્્થ્ની બ્ચંતા માિે જી.પી. અથવા પ્ેક્િસ સ્િાફના અન્ સભ્ને જોવાની જરૂર છે તેમ્ે એપોઇનિમેનિ માિે સંપક્ક કરતા અચકાવયું જોઈએ નહીં." NHSએ જ્ાવ્યું હતયું કે જી.પી. કવરેજ પલૂરતયું નથી ત્ાં સ્થાબ્નક ફામશાસીઓનો ઉપ્ોગ કોરોનાવા્રસ રસી આપવા માિે કરવામાં આવશે. ફામાશાબ્સસ્િ અને રાષ્ટ્રી્ BAME સમયુદા્ અને ્યુબ્નવબ્સશાિી ઑફ ઑ્સફિશાના બ્પ્કનસપલ કોબ્વિ-19 ટ્ીિમેનિ ટ્ા્લ માિેના લીિ પ્ોફેસર મહેનદ્ર પિેલે જ્ાવ્યું હતયું કે "અઠવાટિ્ાના સાતે્ ટદવસ આરોગ્ની સંભાળ માિેની સલાહ આપનાર એકમાત્ર આ્ધાર કો્ છે? તે ફામશાસી છે. આ સંસા્ધનો અને નેિવક્કની દ્રકટિએ અમારો વ્ધયુ ઉપ્ોગ કરવાની જરૂર છે તેઓ ફૂિ સોલજસશા છે." િીપાિશામેનિ ઓફ હેલથ એનિ સોશ્લ કેર (DHSC) એ કહ્ં છે કે NHS પાસે વ્ાપક રસીકર્ કા્શાક્રમો પહોંચાિવાનો બ્વશાળ અનયુભવ છે અને આરોગ્ સેવા બ્વસ્તૃત કમશાચારીઓ સબ્હત કોબ્વિ-19 રસી આપવા તૈ્ાર છે તેની ખાતરી કરવા માિે બ્વશાળ આ્ોજન કરવામાં આવ્યું છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom