Garavi Gujarat

પહેલું સુખ તે જાતે નય્યા

યુિે સરિાર સાથે ભાગીદારીમાં પ્રસતુત

-

1તમારી મનપસંદ વોકિંગ સપોર્ટ શોધો

કસરત ફક્ત જીમમાં જઇને જ કરી શકાય કે તે જીમ પૂરતી જ મયાયાદિત હોવી જોઈએ નહીં. તમારૂ ધયાન તમને ગમે તેવી કોઇ પણ કસરત કરવા પર હોવું જોઈએ, જે તમે સતત કરી શકો. ચાલવું એ સૌથી અન્ડરરેટે્ડ પ્રવૃત્તિઓમાંની એક કસરત છે. ઝ્ડપથી 10 ત્મત્નટ િૈત્નક ચાલવાથી પણ ઘણા બધા સવાસ્થયના લાભો થાય છે અને તમને ભલામણ કરવામાં આવેલ અઠવાદ્ડયાની 150 ત્મનીટની કસરતમાં પણ તેનો સમાવેશ થાય છે. તમે ચાલવાનો રૂટ બનાવી શકો છો અને તેમાં સમયે સમયે ઉમેરો પણ કરી શકો છો.

તમે અનુકુળ લાગે તે સમયે અને તે સથળે ચાલી શકો છો. િા. ત. ઘરની નજીકના પાક્ક, વૃધધો જો લાંબુ ચાલી ન શકે તેમ હોય તો ઘર નજીકના પેવમેનટ કે ઘરના ગા્ડયાનમાં પણ ચાલવાથી શરૂઆત કરી શકે છે. એવું જરૂરી નથી કે 2તબ તમે િો્ડો કે જોગીંગ કરો, જો તમે તે કરવા સક્ષમ ન હો તો હળવી કસરતથી પણ લાભ થાય છે. મનનાવેઅો નુિુળ પડે તેવી એિ સાપ્ાહિિ યોજના

સપ્ાહની શરૂઆત સાથે તમારી ્ડાયરીમાં, તમારાથી બાંધછો્ડ ન કરી શકાય તેવી તમારી શારીદરક પ્રવૃત્તિઓ જેનો ભાગ હોય તેવી યોજનાઓ ધ્ડી તેનો િર અઠવાદ્ડયે પ્રારંભ કરો.તમારી કસરત કે પ્રવૃત્તિઓની તમારી ્ડાયરીમાં ટાઇમના બલોક બનાવીને નોંધ કરો અને તે સમયે તે કસરત કે શારીદરક પ્રવૃતિીઓ કરી શકાય તે માટે તમે શકય હોય તે બધું કરો. બની શકે તો કોઇ પણ પ્રવૃત્તિ કરવાનું ટાળશો નત્હ. એવું જરા પણ ત્વચારશો નહીં કે 3તઉ િરેક કસરત કે તેની િરેક પ્રવૃત્તિનો સમય એક કલાક જેટલો લાંબો હોવો જ જોઈએ; ટૂંકા અને શાપયા સેશનસ ખૂબ આગળ વધી શકે છે. પમયારોાગ ઘ રિનરોી જગયા અને તેનાં સમાયેલા બધાનો

જો તમે બહાર તાલીમ લઇ શકતા નથી, તો તમે પોતાના ઘરે પણ ઘણું બધુ કરી શકો છો. સક્ોટસ, લંગસ, સસ્લટ સક્ોટસથી લઈને પુશઅ્સ, ્લાંકસ, ઉઠબેસ, યોગાસન કે સૂયયા નમસકાર જેવી ઘરમાં અને ઘરની આસપાસ ફરીને કરી શકાય તેવી કસરત કે પ્રવૃત્તિ કરી શકો છો. બને તો નાની શારીદરક કસરતો કે રોજબરોજના ઘરકામ કે ગા્ડયાનીંગની પ્રવૃત્તિ પણ તમને મિિરૂપ થાય છે. જો તમારી પાસે કોઈ રમતગમતનાં સાધનો ન હોય તો, પછી તમે 4 તેના બિલે ઘરમાં હોય તે વસતુઓ વાપરી શકો છો - ઉિાહરણ તરીકે પાણી ભરેલી બોટલ અને ટીન ફૂ્ડના કેન વજન તરીકે વાપરી શકાય છે. સટ્ેહિંગને અનડરએસરીમેર િરવું નિીં

સટ્ેચીંગ આપણને હરવાફરવામાં, ચપળ રહેવામાં અને ઈજા મુક્ત રહેવા માટે ઉપયોગી થઈ શકે છે. તમારા સાથળ, કમર, ઢીંચણ, છાતી અને ખભાના સ્ાયુઓનું સટ્ેચીંગ કરવાની કસરત પર ધયાન કેસનરિત કરવાનું જરૂરી છે અને તે મુખય ક્ષેત્ો પર સૌથી વધુ ધયાન રાખવાની જરૂર છે. જો તમે ઘરેથી કામ કરી રહાં છો અને લાંબા સમય સુધી બેસતા હો તો તમે તમારી મુરિા અંગે ત્ચંતત થઇ શકો છો. લાંબા સમય સુધી એક જગયાએ બેસવાનું ટાળો, બેઠા હો તયારે તમારા ખભાને પાછળની બાજુ રાખો, શરીરને આગળની તરફ નમેલું ન રાખો અને ઉભા થઇને, આજુબાજુ ફરતા રહીને અને તમારા મહતવના અંગોને સટ્ેચીંગ કરીને

ત્નયત્મત ત્વરામ લેવાનો પ્રયાસ કરો.. 5વન ાોંસધતરહવાખિો લકયાંિ સેર િરો અને તમારી પ્રગહતની તમે હમણાં જે પણ કસરત કે પ્રવૃત્તિ કરી રહાં છો તેમાં થો્ડોક વધારો કરવા પર ધયાન કેસનરિત કરો. કોઈપણ નવી આિતને તે ટકી શકે તેવું લક્ય બનાવો, પણ તેને ખેંચીને ઘણી વધારવી નહીં. તમે રોજના 10,000 પગલાં ચાલવાનું, 3-4 અનય શ્રમ પ્ડે તેવી પ્રવૃત્તિના સત્ો કરી શકાય અને તેવા લક્યોને સેટ કરો. આ માટે તમે ત્મત્ અથવા કુટુંબના કોઇ સભયને ત્નયમીત જણાવતા રહો અને તેઓ પણ તમને તે માટે પૂછપરછ કરતા રહે તે માટે મિિ લો. જે તમને તમારી કસરત અને પ્રવૃત્તિને ટ્ેક પર રાખવામાં મિિ કરશે. બની શકે તો તમારા નક્ી કરેલા ગોલનું પાલન કરો અને તે માટે સવજનોની મિિ લો. ઘણી વખતે એવું બને છે કે અશકય ગોલ અથવા તો બે ચાર દિવસ કસરત કે 6 પ્રવૃત્તિ ન કરો તો તે કાયમ માટે અટકી શકે છે. આથી તમારા ગોલ સાથે ટકી રહો અને તેનું પાલન કરો. તેને એિ પાકરવારીિ પ્રવૃહતિ બનાવો

સમગ્ર પદરવારને તમારી રોજીંિી કસરત કે પ્રવૃત્તિમાં રોજે રોજ સામેલ કરો! તમારા પદરવારજનોને કહો કે તે કસરત કે પ્રવૃત્તિ ત્નયમીતપણે કરવી કેમ મહતવની છે. તમારા પદરવારના સભયો સાથે આરોગયપ્રિ તેમજ પૌષ્ીક ખોરાક, તેની જરૂરીયાત અને તેના ફાયિાઓ ત્વષે વાત કે ચચાયા કરો. તેમની સાથે આરોગયપ્રિ ખોરાક કઇ રીતે રાંધી શકાય તેની પણ ચચાયા ત્વચારણા કરો. તમારા પદરવાર સાથે ત્નયમીત વોક પર સાથે જાવ અને બની શકે તો તમારી રોજેરોજની કસરત ઘરે સાથે રહીને કરો. તમે 7જોત બની શકો તો એરોત્બકસ જેવી કસરતો કે રાસ- ગરબા કે અનય પ્રવૃત્તિ સાથે રહીને કરી શકો છો. સાઇટસને મવાારની ો આસાયનિંદલ મ ાણપરો. આઇિોહનિ

સાયકત્લંગ એ કેલરી બાળવા માટે, પોતાના શરીરને ફીટ રાખવા માટે અને કસરતનાં માનત્સક ફાયિાઓ માણવાની મનોરંજક પ્રવૃત્તિ હોઈ શકે છે. તમે આ સાયકલીંગને સસથર કે લાંબા અંતર માટે, અથવા ત્વરામ વખતે વારંવાર રોકાઇને, જો તમારા ઘરે એકસરસાઇઝ બાઇક હોય તો તેના પર કરી શકો છો અને તે સાયકલીંગ દ્ારા થતા બધા જ લાભો મેળવી શકો છો. ખાતરી કરો કે આ પ્રકારની કોઈપણ કાદ્ડયાયો પ્રકારની પ્રવૃત્તિ તમને શ્રમ પ્ડે તેવી કસરતનાં સતર સાથે પણ મેળ ખાતી હોય.

આિાશ વાઘેલા એ આર. એન. ટી. દફટનેસના સથાપક છે. આકાશે 250 કરતા વધુ બલોગસ અને 100 કરતા વધારે ત્વદ્ડઓઝનું ત્નમાયાણ કયું છે અને RNT દફટનેસ રેદ્ડયો પો્ડકાસટને હોસટ કરે છે. જેના 150થી વધુ એત્પસો્ડને, 90 કરતા વધારે િેશોમાં 200,000થી વધુ વખત ્ડાઉનલોડસ કરાયા છે. આ ઉપરાંત તેઓ મેનસ હેલથ, બીબીસી, ટી- નેશન, એલાઇટ એફટીએસ અને પીટી્ડીસીમાં પણ જોવા મળે છે. તેમની સવાસ્થય અને માવજતની યાત્ાની શરૂઆત તેઓ 17 વષયાની વયે 58 દકલોગ્રામ વજન ધરાવતા હતા તયારે થઇ હતી અને તેમણે લોની કારદકિદીનો અભયાસ છો્ડી શ્રેષ્ઠ પસયાનલ ટ્ેનર બનવા પર ધયાન કેસનરિત કયું હતું.

 ??  ??
 ??  ??
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom