Garavi Gujarat

ઇરાનના પરમાણુ વૈજ્ાનનકની રીમોટ કંટ્રોલથી હતયા થઈ હિી?

-

ઇરાનના પરમાણુ વૈજ્ાસનક મોિસસન ફિરીજાદેિની િતયાના મામલરે એક નવી વાત બિાર આવી છે. આ વૈજ્ાસનકની િતયા માટે ઇરાનરે ઇઝરાયલનરે દોસરત ઠેરવયું છે. ઇરાનનો આરોપ છે કરે, તરેમના વૈજ્ાસનકની િતયા રીમોટ કંટ્ોલથી સંચાસલત િસથયારથી કરવામાં આવી છે.

ઇરાનની સુપ્ીમ નરેશનલ સસકયુરરટી કાઉન્સલના સરેક્રેટરી, રીઅર એડિસમરલ અસલ શામિાનીએ જણાવયું િતું કરે, િુમલાિોરોએ ઇલરેકટ્ોસનક ગરેજરેટસનો ઉપયોગ કયયો િતો અનરે તરેઓ સથળ પર િાજર નિોતા. તરેમની સુરક્ષા માટે જરૂરી તમામ ઉપાયો કરવામાં આવયા િતા પરંતુ દુશમનોએ સંપૂણચા રીતરે નવી યુસતિનો ઉપયોગ કયયો િતો. આ િતયા પ્ોફરેશનલ અનરે િાસ પ્કારે કરવામાં

આવી િતી. કમનસીબરે અમારા દુશમન તરેમાં સફળ રહ્ા િતા. આ િૂબ જ જરટલ સમશન િતું, કારણ કરે તરેમાં ઇલરેકટ્ોસનક ગરેજરેટસનો ઉપયોગ કરાયો િતો.

ઇરાનની ગુપ્તચર અનરે સુરક્ષા એજ્સીઝનરે ફિરીજાદેિની િતયા થવાનું અનુમાન અગાઉથી િતું અનરે તરેમનરે આ રીતરે િુમલાની આશંકા પણ પિેલરેથી િતી. જોકરે, આ અંગરે કોઇ સવગતવાર માસિતી આપવામાં આવી નથી.

શરૂઆતમાં ઇરાનના સંરક્ષણ મંત્રાલયરે જણાવયું િતું કરે, ફિરીજાદેિની કારનરે કરેટલાક બંદૂકધારીઓએ સનશાન બનાવી િતી અનરે તયારે જ તરેમનરે ગોળી મારી દીધી િતી. રીઅર-એડિસમરલ શમિાનીએ જણાવયું કરે, િતયારાઓનું પગરેરું મળયું છે.

તરેમણરે વધુમાં જણાવયું િતું કરે, તરેમાં યિુદી શાસન અનરે મોસાદ સાથરે ઇરાનના સવપક્ષી જૂથ મુજાસિરદિન-એ-િાલ્ક સનસચિતરૂપરે સામરેલ છે.

ઇરાન દ્ારા મુકવામાં આવરેલા આરોપો અંગરે ઇઝરાયરેલરે કોઇ પ્રનિભાવ આપયો નથી.

ઉલ્રેિનીય છે કરે, ઇરાનના દામાવંદ કાઉ્ટીના અબસાદચા શિેરમાં ગત શુક્વારે આધુસનક િસથયારોથી સજ્જ ત્રાસવાદીએ પરમાણુ વૈજ્ાસનક મોિસીન ફિરીજાદેિની િતયા કરી િતી. તરેઓ રીસચચા સરે્ટરના વડિા અનરે ઇરાનના પરમાણુ િસથયાર કાયચાક્મના ઇ્ચાજચા િતા. ઇરાનરે િંમરેશા દાવો કયયો છે કરે, તરેમનો પરમાણુ િસથયાર કાયચાક્મ શાંસતપૂણચા િેતુઓ માટે છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom