Garavi Gujarat

નવાનવા અંબવાજી તરીકે ઓળખવાતું ખષેડબ્રહ્વાનું અંમબકવાનું રંદિર

-

સાબરકાંઠા

(હાલનો અરા્લી) મજલ્ાના ખેડબ્રહ્ા નગરિાં આ્ેલું અંબેિાંનું િંદદર નાના અંબાજી તરીકે લોકિાં ઓળખાય છે. અહીં િોટા અંબાજી જતા યામરિકો પહેલાં આ્ી ખેડની િાતાના દશયાને કરે છે, એ્ી િાનયતા પણ છે કે, િોટા અંબાજી જતા પહેલાં ખેડબ્રહ્ાના િાતાજીનાં દશયાન કર્ાથી યારિા પૂણયા ગણાય છે.

િાતાજીનું આ ધાિ પુરાતનકાળનું એટલે કે બ્રહ્ક્ષેરિનગર ્સતું તે સિયનું છે. બ્રહ્ક્ષેરિ એ બ્રહ્ાજીનું ક્ષેરિ છે. જયાં બ્રહ્ાજીનું પુરાણું િંદદર છે. ખેડબ્રહ્ાને બ્રહ્ાની ખેડ તરીકે પણ જાણે છે. અહીં રિણ નદીઓનો સંગિ થાય છે. જેથી આ સંગિતીથયા તરીકે પણ પુરાણ પ્રમસદ્ છે. આ મરિ્ેણી સંગિિાં મહરણાક્ષી, ભીિાક્ષી અને કાિાક્ષી એિ રિણ નદીનો સંગિ થાય છે પણ અહીં મહરણાક્ષી, હરણા્નદી તરીકે જાણીતી છે.

આ િાતાજીનું િંદદર 11િી સદીનું છે. જયાં િાતાજીના ્ાહનની સ્ારી દરેક ્ાર િુજબ અલગ અલગ દશયાન થાય છે. એ િુજબ અલંકારો ચઢા્ાય છે. િંદદરિાં ઘણા ્રષોથી અખંડ દીપ જલે છે. એ જયોતનું પણ મ્મધ્ત્ પૂજન થાય છે. િાતાજીના સભા િંડપિાં બે ઊંચા ગોખ છે. તયાં પૂ્યાિાં ગણપમતજી તથા પમચિિિાં ભૈર્ મબરાજે છે. ચોકની આસપાસ રહેલા સભાિંડપિાં અનય દે્ િા બહુચરાની િૂમતયા મબરાજિાન છે.

િા અંમબકાની સ્ારી નંદી / ્ાઘ / ગરૂડ / ગજ / િયૂર / મસંહ એિ જુદા

ખેડબ્રહ્ાિાં બ્રહ્ાજીનું અદદ્તીય પુરાણું િંદદર આ્ેલું છે. ્ેદોના મપતા ગણાતા બ્રહ્ાજીનો જનિ મ્ષણુની નાભીિાંથી ઉતપન્ન થયેલ કિળિાંથી થયો છે. બ્રહ્ાએ મ્શ્વિાં ચારે દદશા તરફ જો્ા િાટે પોતાના ચારિુખ બના્ી દીધેલાં, જેથી તેિને ચતુિુયાખી પણ કહે્ાિાં આ્ે છે.

ભારતિાં બ્રહ્ાજીનાં ફક્ત બે જ િંદદર છે. જેિાં એક પુષકરિાં આ્ેલું છે, અને બીજું ગુજરાતના ખેડબ્રહ્ાિાં છે. અહીં બ્રહ્ાજીની િૂમતયા પુરા કદની 76 ફૂટની ચે. જેિની આજુબાજુિાં ગાયરિી િાતા તથા સામ્રિી િાતાની િૂમતયાઓ આ્ેલી છે. આ િંદદર 10િી સદીની જુદા ્ાહન પર કરાતાં િાતાજીનું સ્રૂપ, ચંદડકા, િહાકાલી, ્ૈષણ્ી, પા્યાતી, િહાકાળી, અંમબકા, સરસ્તી એિ અલગ અલગ સ્રૂપે ભરાય છે એ જ રીતે ભાદર્ી પૂનિે પણ િેળો ભરાય છે. તદઉપરાંત ચૈરિી ન્રારિીિાં અને આસો ન્રારિીિાં પદયારિી, િાન્ િહેરાિણ ઉિટે છે. ન્રારિીિાં જ્ારા ્ા્ીને ઘટસથાપન કરાય છે. અને ચોકિાં ગરબા થાય છે. પોરી પૂનિ અંબાજીનો પ્રાગટ્ય દદ્સ હોઇ િોટા અંબાજી જતા સંઘો મ્ગેરે પણ અહીં જરૂર આ્ે છે. અને દશયાનનો લાભ લે છે.

અહીં િંદદરે ન્રારિી દરમિયાન અગાઉ નાયક કોિ દ્ારા ભ્ાઇ થતી હતી. જે િાતાજીની ભમક્ત િાટે જ કરાતી.

અહીં સ્ાર - સાંજ મ્મધ્ત્ પૂજન - સે્ા નૈ્ેધ તથા આરતી થાય છે.

આસપાસ બંધાયેલું િનાય છે.

અહીં િંદદર સાિે એક ્ા્ આ્ેલી છે. એ પણ પુરાતન અને 10િી સદીની ગણાય છે. જોકે, એક િત િુજબ સં્ત 1256િાં બનેલી આ ્ા્ અદદતી ્ા્ નાિે ઓળખાતી હતી. ખેડબ્રહ્ા નજીક ભૃગુ ઋરીનો આશ્રિ આ્ેલો છે. ઉપરાંત દદગંબર જૈન િંદદરો પણ આ્ેલાં છે. એક લોક્ાયકા િુજબ ખેતર ખેડતા એક કૃમરકારને આ બ્રહ્ાની િૂમતયા ખેતરિાંથી િળી આ્ી હતી. જે સથામપત કરાઇ ખેડબ્રહ્ા સથાનક અિદા્ાદથી 122 દકલોિીટરના અંતરે મહંિતનગર તરફ આ્ેલું છે. જયાંથી અંબાજી જ્ાય છે.

િંદદર ટ્રસટ દ્ારા ઉતારાતી સુમ્ધા તેિજ ભોજનશાળા ચલા્ાય છે.

એક ઉલ્ેખ િુજબ ખેડબ્રહ્ાનું િાતાજીનું િંદદર ન્િા સૈકાનું બાંધણી આધારે જણાયું છે. એના મશખરિાં પાછળથી ફેરફાર કરી ાગર શૈલીનું ઊંચું

મશખર કરાયું છે.

ખેડબ્રહ્ાિાં બ્રહ્ાજીનું પુરાણું િંદદર આ્ેલું છે, ગુજરાતિાં ફક્ત ખેડબ્રહ્ાિાં જ શાસરિીય રીતે બંધાયેલું બ્રહ્ાજીનું િંદદર છે. જયાં પૂણયા કદની બ્રહ્ાની િૂમતયા છે.

બ્રહ્ાજીના િંદદરની બાંધણી પણ નાગર શૈલાની જણાય છે. આ િંદદર પાસે જ પુરાણી ્ા્ આ્ેલી છે. તેની રચના જોતાં દસિા સૈકાની જણાય છે.

એક કથા અનુસાર અંબાજીનું િૂળ સથાનક ખેડબ્રહ્ા હતું. દાંતાના રાજ્ી િાતાજીના અનનય ઉપાસક હતા. િાતાજી દાંતા નરેશ ઉપર પ્રસન્ન થઇને તેિના રાજયિાં દાંતા નરેશ ઉપર પ્રસન્ન થઇને તેિના રાજયિાં આ્્ા તૈયાર થયાં. રાજા આગળ ચાલતા હતા, પાછળ િાતાજીની સ્ારી આ્તી હતી. રસતાિાં ગાઢ જંગલ આ્તાં રાજાને ્હેિ થયો કે, િાતાજી આ્ે છે કે નહીં. એ જો્ા એણે પાછળ જોયું અને તયાં જ િાતાજી સસથર થઇ ગયાં. રાજાએ તયાં જ િંદદર બંધાવયું. જે આજે અંબાજીના સથળ તરીકે પ્રમસદ્ છે.

ખેડબ્રહ્ાિાં પંખેશ્વર િંદદર, ભૃગૃઋરી િંદદર, ક્ષીર જમબા દે્ીનું િંદદર, અચલેશ્વર િહાદે્ મ્ગેરે અનય દે્સથાનો પણ પુરાણાં છે.

 ??  ??
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom