Garavi Gujarat

વહનિુ ધમનિનું જ્ાન આપવા કદ્ટબધધ બનેલા શ્ી જય લાખાણીનું વનધન

-

રહનદુ ધમ્ચની વયાપક અને તક્કસંગત દ્રબટિના પ્રરાર માટે સમરપ્ચત સંસથા રહનદુ એકેડેમીના સથાપક અને રવશ્વભરના લાખો રહનદુઓને તેમની વેબસાઇટ, યુ ટ્ુબ રેનલ દ્ારા જ્ાન આપનાર અને સકકૂલના રવદ્ાથથીઓ માટે ઇ-લરનુંગ અભયાસક્રમો, ઇ-બુક, કયૂ એનડ એઝ, રવરડઓઝ અને પાઠ્ય પુસતકો દ્ારા રહનદુ ધમ્ચનું જ્ાન આપવા ખૂબ જ સુંદર સેવા કરનાર શ્ી રદલીપ (જય) લાખાણીનું

તા. 4 રડસેમબરના રોજ યુકેમાં રનધન થયું હતું. રવશ્વભરના રહનદુઓ અને ધમ્ચ-અનુયાયીઓ તરફથી તેમને શ્દાંજરલ અને શોક સંદેશાઓ પાઠવવામાં આવયાં હતાં.

તેમનો જનમ તા. 5 રડસેમબર 1948ના રોજ કેનયાના મોમબાસામાં થયો હતો અને બાળપણ તાંઝારનયાના દારે સલામમાં રવતાવયું હતું. તેઓ 15 વષ્ચની વયે 1964માં લંડન આવયા હતા અને વેમબલી ગ્ામર સકકૂલમાં અભયાસ કયા્ચ પછી, તેમણે લંડનની ઇબમપરરયલ કોલેજમાં ફીજીકસનો અભયાસ કયવો હતો અને 1969માં સ્ાતક થયા હતા. તેમણે 1970માં રથએરેટીકલ ફીજીકસમાં એમ.એસ.સી.ની ડીગ્ી મેળવી હતી. તેઓ ધારમ્ચક અધયયન માટે ઇટન કૉલેજ દ્ારા રનમણૂક કરાયેલા પ્રથમ રહનદુ રશક્ક છે.

રદલીપ જય લાખાણીએ રવવેકાનંદ સેનટર યુકેની સથાપના કરી હતી અને ઘણાં વષવોથી રરિટનમાં રહનદુ

ધમ્ચને પ્રોતસાહન આપવા માટે અથાક પ્રયત્ો કયા્ચ હતા. તેમની પુત્ી સીતા વયાપક રહનદુ રશક્ણ ન મેળવી શકતા તેમણે અનય બાળકોને રહનદુ ધમ્ચનું રશક્ણ મળે તે માટે પ્રયત્ો આદયા્ચ હતા. તેમણે જીસીએસઇ અને એ-લેવલ માટે રહનદુ ધમ્ચના વગવો સથાપયા હતા અને સેંકડો શાળાઓ, કૉલેજો અને યુરનવરસ્ચટીઓમાં રહનદુ ધમ્ચ રવષે પ્રવરનો કયા્ચ હતા. 1970થી 1994 સુધી, જય લાખાણીએ તેમના રપતાનો રોખા અને કોફી ટ્રેરડંગનો વયવસાય પણ રલાવયો હતો.

તેમણે રહનદુ ધમ્ચ રવશે અનેક લેખો પ્રકારશત કયા્ચ છે અને રહનદુ ધમ્ચ રવશેની બીબીસી અને આઈટીવીની ડોકયુમેનટ્રી રફલમો માટે પણ ફાળો આપયો છે. તેમણે યુકેની સકકૂલોમાં રહનદુ ધમ્ચના અધયયન સંબંરધત બે પુસતકોનું સંપાદન કયું હતું. તેમણે અનેક ટીઇડી અને ટેરલરવઝન રરા્ચઓ કરી હતી. તેઓ બીબીસી 2 પર રનકી કેમપબેલ સાથે 'ધ

રબગ ક્ેશ્ચનસ'માં રહનદુ ધમ્ચ રવષે ફાળો આપનાર રહનદુ અગ્ણી હતા. તેમણે બીબીસીની ડોકયુમેનટ્રી ‘સટોરી ઓફ ગોડ’ના રનમા્ચણ માટે પણ ફાળો આપયો હતો.

તેમણે રહનદુ ધમ્ચની આસપાસની અનેક ગેરસમજો અને મૂંઝવણોને દૂર કરવામાં મદદ કરી હતી અને લાખો લોકોને વધુ આધયાબતમક જીવનશૈલી તરફ માગ્ચદશ્ચન આપયું હતું. છેલ્લાં 30 વષવો દરરમયાન આપેલા યોગદાનની બીબીસી, આઈટીવી, રેનલ 4, તેમજ ઑકસફડ્ચ અને કેબમરિજ જેવી શૈક્રણક સંસથાઓ દ્ારા નોંધ લેવાઇ છે. સોશયલ મીરડયાના યુટ્ુબ, રવિટર, ફેસબુક અને દૈરનક વૉ્ટસએપ બલિપસનો હજારો લોકો લાભ લઇ રહ્ા છે. તમે પણ તેમના દૈરનક વો્ટસએપ રવરડઓઝ સ્સક્રાઇબ કરવા માંગતા હો, તો +44 7717 884 792 પર એક વો્ટસએપ સંદેશ મોકલવા રવનંતી.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom