Garavi Gujarat

અમેરરકયમયાં વેક્સનેશનનો આરંભ, લોકોને રયિતની આશય

-

અમેરિકામાં

કોયવડ-19 માટેના વેમકસનેશન કે્પેઈન (િશીકિણ ઝુંિેશ) નો સોમવાિે (14 ડીસે્િિ) ન્ર્યૂ ર્ોક્કમાં આિંભ થર્ો િતો અને પ્રેયસડેન્ટ ડોનાલડ ટ્ર્પે ટ્ીટ કિી એની જાિેિાત કિતાં જણાવર્ું િતું કે, પિેલી વેમકસન અપાઈ ગઈ. અયભનંદન અમેરિકા, અયભનંદન દુયનર્ા.

પિેલી વેમકસન લોંગ આઈલેન્ડ જર્ુઈશ મેરડકલ સેન્ટિની નસ્ષ સાન્ડ્ા યલન્્ડસેને અપાઈ િતી. સાન્ડ્ાએ સવાિે 9.30 કલાકની થોડી પળો પિેલા લાઈવ ટીવી ઉપિ વેમકસન લીધી િતી. પ્રયતભાવ આપતાં તેણે કહ્ં િતું કે, આ વેમકસન લેવાનો અનુભવ સામાન્ર્, િાિેતા મુજિનો, કોઈપણ અન્ર્ િસી લેતા થાર્ તેવો જ િહ્ો િતો, તેમાં કશું અલગ નિોતું. અમેરિકામાં કોિોનાનો પ્રથમ કેસ નોંધાર્ાના 11 મયિનામાં ર્ુએસ ફુ્ડસ એન્ડ ડ્ગસ એડયમયનસટ્રેશને તાકરીદના ઉપર્ોગ માટે મંજયૂિી આપી છે તે ફાઇઝિ અને જમ્ષનીની િાર્ોએનટેકની િસી ર્ુપીએસ તથા ફેડેકસ દ્ાિા સમગ્ર દેશમાં પિોંચાડવામાં આવશે. ર્ુનાઇટેડ પાસ્ષલ સયવ્ષસની વલડ્ષપોટ્ષ સોટટીંગ ફેયસલીટી લુઇવીલેમાં છે તો ફેડેકસ એિ કાગયો ટેનીસીના મે્ફરીસમાં કાર્્ષિત છે.

મીશીગનના કલામાઝુ ખાતેની ફાઇઝિ ફેયસલીટીમાંથી ડ્ાર્ આઇસથી ઠંડા કિાર્ેલા પેકેજોમાં િસી સાથેની ટ્રકો લેમન્સંગ અને ગ્રાન્ડ િેસપી્ડસના િવાઇ ક્ેત્રોમાં લેન્ડ કિાર્ેલા ર્ુપીએસ અને ફેડેકસના યવમાનો તિફ િવાના થઇ િતી. િસીના પેકેજોથી લદાર્ેલા યવમાનો લુઇસયવલે અને મે્ફરીસ િવાના થર્ા િતા. સમગ્ર અમેરિકામાં િસીકિણ માટે નક્ી કિાર્ેલા 636 સથળો પૈકરી પ્રથમ તિક્ાના 145 સથળો ઉપિ પ્રથમ શીપમેન્ટની િસી પયૂિી પડાશે.

આ પછી િીજા અને ત્રીજા તિક્ાની શીપમેન્ટ પણ આ જ અઠવારડર્ામાં જે તે સથળોએ પિોંચી જશે. લેમન્સંગમાં િાિ જોતા યવમાનો સુધી િસી પિોંચાડવા ર્ુપીએસ દ્ાિા જેમને કામે લગાડવામાં આવેલ છે તે િોર્લ ટ્રાન્સપોટટેશનના સિપ્રમુખ એન્ડ્ર્ુ િોર્લે જણાવર્ું િતું કે, અમે કાગયો નિીં પિંતુ આશા (િોપ)નું વિન કિી િહ્ા છીએ.

અમેરિકન પ્રજા માટે મિામયૂલી સુિક્ા સશસત્ર િક્ણ િેઠળ યવમાનીમથકે પિોંચાડવામાં આવર્ા િતા. િોર્લ ટ્રાન્સોટટેશનના 56 વર્ષનાં મયિલા કમમી િોની બ્ુઅિે જણાવર્ું િતું કે, કેમોથેિાપી અને અન્ર્ જીવનિક્ક દવાઓના અગાઉના વિનનો અનુભવ તેને કામ

લાગર્ો છે.

ર્ુએસ ઓપિેશન િેપ સપીડના મુખર્ સલાિકાિ ડો. મોન્સેફ સલાઉએ જણાવર્ું િતું કે માચ્ષના અંત સુધીમાં અમેરિકાની વસયતના 30 ટકા અથવા 100 યમયલર્ન લોકોને િસી આપી શકાશે. િેલથકેિ વક્કસ્ષ, કેિ િો્સના વૃદ્ધ િિીશોને ત્રણ સપ્ાિના ગાળામાં િસીના િંને ડોઝ અપાશે. જોકે જાિેિ આિોગર્ અયધકાિીઓએ આગામી સમર્ગાળામાં માસક નિીં પિેિવા કે ટોળામાં ભેગા થવા જેવી ઉદાસીનતા કે િેદિકાિી નિીં નાગરિકોને ચેતવણી આપી િતી.

નવી િસી જે ઉતાવળે યવકસાવાઇ અને આ િસી આપવામાં થઇ િિેલી ઉતાવળથી ઘણા લોકો િસી લેવામાં જે ખચકાટ અનુભવે કે અનુભવશે તે સમસર્ા પણ જાિેિ આિોગર્ અયધકાિીઓને નડવાની છે. આ ઉપિાંત ફાઇઝિની િસીને માઇનસ 70 રડગ્રી સેલસીર્સે જાળવવાની અને તેના વિનની પણ મુશકેલી િિેવાની છે. આ માટે યવપુલ પ્રમાણમાં ડ્ાર્ આઈસ તથા અતર્ંત ઠંડા શીતાગાિ-ફ્રીઝસ્ષની પણ જરૂિ િિેશે.

સલાઉએ જણાવર્ું િતું કે, રડસે્િિના અંત સુધીમાં 20 યમયલર્ન લોકોના િસીકિણ માટે 40 યમયલર્ન ડોઝની જરૂિ પડશે. મોટા પાર્ે મલિયનકલ ટ્રાર્લમાં 95 ટકા અસિકાિક નીવડેલી ફાઇઝિની િસી ચેપ િોકે છે કે કેમ તે િજુ જાણી શકાર્ું નથી. અમેરિકામાં લાંિા સમર્થી જેની િાિ જોવાતી િતી તે િસીકિણની ઘડી આવી તર્ાં સુધીમાં કોિોનાનો મૃતર્ુઆંક ત્રણ લાખ થર્ો છે અને આગામી ઉનાળા સુધીમાં િસી વર્ાપક પ્રમાણમાં મળતી થાર્ તર્ાં સુધીમાં મૃતર્ુ આંક પાંચ લાખ થવાનો અંદાજ છે.

 ??  ?? યુપીએસના કર્મચારીઓ રવિિારે લુઈવિલે, કેન્ુકી ખાતેના તેરના હબ ઉપર િેક્સનનું એક વિપરેન્ વિરાનરાંથી ઉતાયા્મ પછી આગળ રિાના કરિા રા્ે ખેંચી રહેલા જણાય છે. ખાસ વિરાનરાં વરવિગનથી િેક્સનસનો જથથો આવયો
હતો.
યુપીએસના કર્મચારીઓ રવિિારે લુઈવિલે, કેન્ુકી ખાતેના તેરના હબ ઉપર િેક્સનનું એક વિપરેન્ વિરાનરાંથી ઉતાયા્મ પછી આગળ રિાના કરિા રા્ે ખેંચી રહેલા જણાય છે. ખાસ વિરાનરાં વરવિગનથી િેક્સનસનો જથથો આવયો હતો.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom