Garavi Gujarat

આનવતા ંકંકપ્રપ્ર: ક લારંડંડનના વટિાયયરરસ 3નમોા ં

-

ક્રિસમસ

પૂર્વેના બીજા લોકડાઉન પછી પણ કોરોનાર્ાયરસનો ચેપ શમર્ાનું નામ લેતો નથી અને ક્રિસમસને હર્ે માંડ એક ક્ર્કની ર્ાર છે તયારે ર્ાયરસના નર્ા પ્રકારને કારણે બમણી ગતીએ ર્ધતા રોગચાળાને, ચેપના ફેલાર્ાને નાથર્ા માટે ગ્ેટર લંડન, મોટાભાગના એસેકસ અને હટ્ટફોડ્ટશાયરના ક્ર્સતારો પર તા. 16ને બુધર્ારે 00:01 કલાકથી કોરોનાર્ાયરસ ટટયર 3 પ્રક્તબંધો લાદર્ાની હેલથ સેરિેટરી મેટ હેનકોકે જાહેરાત કરી છે. ર્ાયરસના નર્ા સર્રૂપના કારણે સાઉથ ઇસટ ઇંગલેનડમાં ચેપગ્સત લોકોમાં મોટો ર્ધારો થઇ શકે છે.

હેલથ સેરિેટરી મેટ હેનકોકે ર્ાયરસના નર્ા પ્રકાર અંગે ચેતર્ણી આપતાં કહ્ં હતું કે "હાલના પ્રકારો કરતાં ચેપનો દર ઝડપથી ર્ધી રહ્ો

છે. અમે હાલમાં આ પ્રકારના ર્ાયરસ સાથેના 1000થી ર્ધુ કેસની ઓળખ કરી છે, મુખયતર્ે સાઉથ ઇંગલેનડમાં, લગભગ 60 જુદા જુદા લોકલ ઓથોટરટી ક્ર્સતારમાં આ કેસોની ઓળખ કરર્ામાં આર્ી છે. ચેપગ્સત લોકોની સંખયા ઝડપથી ર્ધી રહી છે. પગલાં લેર્ામાં નહીં આર્ે તો તમામ ર્ય જૂથોના દદદીઓમાં થતો "તીવ્ર ર્ધારો" ર્ધુ લોકોના મૃતયુ ક્નપજાર્શે.

આ નર્ા પ્રકારના (સટ્ેઇન)ની શરૂઆત કેનટમાં થઈ છે અને લોકડાઉન દરક્મયાન કાઉનટીમાં કેસોમાં સતત ર્ધારો થર્ાનું એક કારણ તે સૂચર્ર્ામાં આવયું છે. જોકે ઇંગલેનડના દરેક ક્ેત્રમાં તેના કેસ મળી આવયા છે. કુલ 1,100 માંથી 900 કેસ માત્ર લંડન અને સાઉથ ઇસટમાં હતા.

ઇંગલેનડના મુખય તબીબી અક્ધકારી ક્રિસ વવહટ્ીએ જણાવયું હતું કે ‘’હજી સુધી સપષ્ટ નથી થઈ શકયું કે નર્ા પ્રકારના ર્ાયરસ કેસોમાં વૃક્ધિ પાછળ જર્ાબદાર હતા. કેટલાક અનય પ્રકારો કરતાં થોડુ ર્ધુ પટરર્ત્ટન આવયું છે, તેથી જ આપણે તેને ખાસ ગંભીરતાથી લીધું છે."

સોમર્ારે સરકારે જણાવયું હતું કે યુકેમાં અનય 20,263 કેસ નોંધાયા છે અને 232 લોકોના મોત ક્નપજતા આ પગલું લેર્ાયુ છે. શુરિર્ારે લંડનમાં 4,994 લોકોએ પોઝીટીર્ ટેસટ મેળવયા હતા. છ ટદર્સ અગાઉ તે 2,268 જેટલા જ હતા. લંડનમાં સાત-ટદર્સીય સરેરાશ કેસોના દરમાં એક અઠર્ાટડયામાં 40 ટકાનો ર્ધારો થયો છે અને દર 100,000 લોકો દીઠ કેસનો દર 242 ઉપર પહોંચી ગયો છે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom