Garavi Gujarat

સવથાસ્થયપ્રદ મધમથાં ભેળસેળનું ઝેર

-

તવશ્વના

ઘણાં ખરા દેશોમાં મધનો વપરાશ મોટાપાયે થાય છે. આહાર અને ઔરધ એમ બંને રીતે તેનો ઉપયોગ થાય છે. રોરોના વાઇર્સની મહામારી ફેલાયા પછી તેનાથી બચવા અને ઇમયુતનટી વધારવા માટે જે રંઇ ઘરગથથુ અને આયુવવેડદર ઉપાયો થઇ રહ્ા છે તેમાં મધનો ઉપયોગ પણ વધયો છે.

તનષણાતો એવું રહે છે રે, મધ મીઠું હોવા છતાં તે ડાયાતબટી્સ ્સતહતના દદષોમાં લઇ શરાય છે. શરત એટલી છે રે તે મધ એરદમ શુદ્ધ હોવું જોઇએ. વજન ઘટાડવા રે ખાં્સી-રફની દવાઓ ્સાથે લેવામાં જે મધનો ઉપયોગ થાય છે એ પણ શુદ્ધ જ હોવું જોઇએ. નહીંતર લાભના બદલે નુર્સાન જ થાય છે.

પણ તાજેતરમાં એવા ્સમાચાર આવયા છે રે ભારતમાં જે મોટી મોટી રંપનીઓનાં મધ વેચાય છે તે પૈરીની મોટાભાગની રંપનીઓના મધમાં ્યુગર ત્સરપ અથવા ખાંડની ચા્સણીની ભેળ્સેળ જોવા મળી છે. આ ભેળ્સેળ બે-પાંચ ટરા નહીં પણ 77 ટરા જેટલી પણ હોય છે. ્સેનટર ફોર ્સાયન્સ એનડ એનવાયકાનમેનટ નામની એર પ્રતતતઠિત ્સં્થાએ ડાબર, બૈદ્યનાથ, ઝંડુ, પતંજતલ, એતપ્સ, તહમાલયા જેવી 13 અતયંત જાણીતી રંપનીઓના મધની તપા્સ ભારતમાં નતહ પણ જમકાનીની એર લેબોરેટરીમાં રરાવી તો તેના 77 ટરા ્સેમપલ ફેઇલ ગયા છે. આ પૈરીની ડાબર અને બૈદ્યનાથ જેવી રંપનીઓની દવાઓ તો યુ.રે. અને અમેડરરામાં પણ મળે છે. ઘણાં ભારતીયો ભારત જાય તયારે આ બધી રંપનીઓ પૈરીની રોઇ ને રોઇ રંપનીની આયુવવેડદર દવાઓ વગેરે પોતાની ્સાથે યુ.રે. અથવા અમેડરરા રે જે તે દેશમાં લેતા આવે છે. રેટલીર રંપનીઓ મધ ્સતહતના દ્રવયોની તનરા્સ પણ રરે છે.

આ 13 રંપનીઓમાં ડાબર, પતંજતલ, બૈદ્યનાથ, ઝંડુ, તહતરારી અને એતપ્સ તહમાલયનાં મધના ્સેમપલો નયુષ્લિયર મેગ્ેડટર રીઝોનન્સ (NMR) ટે્ટમાં ફેઇલ થયા છે. જયારે ્સફોલા, માર્કપેડ, ્સોહના અને નેચ્સકા નેકટર એ ત્રણ રંપનીઓનાં મધનાં ્સેમપલો આ (NMR) ટે્ટમાં પા્સ થયા હતા. ભારતથી તનરા્સ થતાં મધનો (NMR) ટે્ટ ગઇ તા. 1 ઓગ્ટથી ફરતજયાત બનાવાયો છે.

આ બહુ તચંતાજનર ્સમાચાર છે. ્વાભાતવરપણે જઆ બધી મોટી રંપનીઓએ આ ટે્ટ રીપોટકાને ફગાવી દીધા છે. પણ આ ટે્ટ ભારતમાં નહીં જમકાનીમાં થયા છે તયાં રશી ગેરરીતત થવાની શકયતા ઓછી છે. ્સેનટર ફોર ્સાયન્સ એનડ એનવાયકાનમેનટે (CSE) બહુ મહતવનું અને જાહેર આરોગયના તહતમાં રામ રયું છે.

ભારત અને તેના દ્ારા તનરા્સ થતાં મધની ગુણવત્ા અંગે શંરા પડે એવી એર હરીરત એ છે રે, ભારતમાં મધમાખી ઉછેર રરનારા લોરોના વેપારમાં ઘટાડો થયો છે તો બીજી બાજુ મધની માંગ ભારત અને ભારત બહાર વધી ગઇ છે. હવે મધના રુલ ઉતપાદન રરતાં પણ તેનું વેચાણ અનેરગણું વધારે થતું હોય તો તેમાં ભેળ્સેળ થતી હોવાની શંરા જાગે એ ્વાભાતવર છે.

આ ભેળ્સેળવાળા પ્રરરણમાં પાછું ચીન રનેરશન બહાર આવયું છે. મધમાં જેની ભેળ્સેળ થાય છે એ ્યુગર ત્સરપની આયાત ચીનથી થાય છે. ચીનની રંપનીઓ ફ્ુરટોઝના નામે આ ્યુગર ત્સરપની ભારતમાં તનરા્સ રરે છે. ભારતની રંપનીઓ મધમાં આ ત્સરપની જ ભેળ્સેળ રરતી હોવાનું આ ્સં્થાનું રહેવું છે. આ ્સં્થાના અહેવાલ પ્રમાણે 2003થી 2006 દરતમયાન ્સોફટ તરિનરમાં પણ ભેળ્સેળ થતી હતી. તેનાથી પણ ખતરનાર ભેળ્સેળ હવે મધમાં થઇ રહી છે. મધમાં ગોલડન ત્સરપ, ઇનવટકા ્યુગર ત્સરપ અને રાઇ્સ ત્સરપની ભેળ્સેળ રરવામાં આવે છે. ચીનની રંપનીઓની આ ત્સરપની તવશેરતા એ છે રે લેબોરેટરી ટે્ટમાં એ ્સરળતાથી પરડાતી નથી.

આ ્સમગ્ર મામલે હવે CSEનું રહેવું છે રે ચીનથી ત્સરપ અને મધની આયાત બંધ રરવામાં આવે અને દેશમાં આ પદાથષોના ટે્ટીંગ માટેના ધોરણો વધુ રડર બનાવવામાં આવે. પરીક્ષણ ્સરળ રરવાને રારણે રંપનીઓને જવાબદાર ન ઠેરવી શરાય. ્સરરારે NMR જેવી ટેરનોલોજીના ઉપયોગથી નમૂનાઓનું પડરક્ષણ રરવું જોઇએ. પડરક્ષણના પડરણામો જાહેર પણ રરવા જોઇએ. મધ મધમાખીના પાલરો પા્સેથી લેવાયું છે તેવો રંપનીઓએ ખુલા્સો રરવો જોઇએ.

ડાબર અને પતંજતલએ તો આ તપા્સના અહેવાલને જ પડરાયષો છે. બંને રંપનીઓનુ રહેવુ છે રે, તપા્સનો હેતુ અમારી બ્ાનડની ઈમેજ ખરાબ રરવાનો છે. આ તપા્સ આખી ્પોન્સર રરવામાં આવી હોય તેમ લાગે છે. અમે તો ભારતમાં પ્રારૃતતર રીતે જે મધ મળે છે તે એરઠુ રરીને તે જ વેચીએ છે. અમે ફૂડ ્સેફટીના તમામ ધારા ધોરણોનુ પાલન રરીએ છે. ડાબરનુ રહેવુ છે રે, જમકાનીમાં થયેલા આ જ પ્રરારના ટે્ટમાં અમારા ્સેમપલ પા્સ થયેલા છે. પતંજતલનો દાવો એવો છે રે, તે 100 ટરા પ્રારૃતતર મધ બનાવે છે. આ ભારતની મધ ઈનડ્ટ્ીને બદનામ રરવાનુ રાવતરુ છે, જેથી પ્રો્સે્સ રરેલા મધની આયાત અને વેચાણ રરી શરાય.

ફૂડ ્સેફટી ઓથોડરટીએ પણ ગયા વરવે રાજયોને ચેતવણી આપી હતી રે, દેશમાં આયાત રરાતા ગોલડન ત્સરપ, ્સુગર ત્સરપ અને રાઈ્સ ત્સરપનો ઉપયોગ મધમાં ભેળ્સેળ રરવા માટે રરાય છે.

બીજી તરફ તપા્સ રરનાર ્સં્થા CSEના ્સુતનતા નારાયણનું રહેવુ છે રે, ્સોફટ તરિનરમાં જે પ્રરારની ભેળ્સેળ 2003 થી 2006 વચ્ે થતી હતી તેના રરતા પણ વધુ ખતરનાર ભેળ્સેળ મધમાં થઈ રહી છે. જે 13 મોટી બ્ાનડની તપા્સ થઈ છે તેમાંથી 10 આ ટે્ટમાં ફેલ થઈ છે. આ 10માંથી 3 તો ભારતના ધારાધોરણો પ્રમાણે પણ બરાબર નથી.

મધનો ઉપયોગ લોરો આરોગય જાળવવા દવા તરીરે રરે છે, તયારે રોઇ ડાયાતબટી્સનો દદદી આવા ભેળ્સેળવાળા મધનો ઉપયોગ રરે તો તેની શી હાલત થશે? આ તો લોરોના આરોગય ્સાથે જ ચેડાં રરવામાં આવી રહ્ા છે. ગંભીર બાબત એ છે રે, મોટી મોટી રંપનીઓની તવશ્વ્સનીયતા ્સામે શંરાના વાદળાં ઘેરાયા છે.

ભારતના આરોગય ખાતાએ આ બાબતે ્સતક્રય બનવું જોઇએ. ચીનના ઉતપાદનોના બતહષરારની માગણી થઇ રહી છે તો આવા ઝેરી ્યુગર ત્સરપ પર તો તરત જ પ્રતતબંધ મૂરવો જોઇએ. ડાબર, બૈદ્યનાથ જેવી મોટી રંપનીઓએ ્થાતનર મધમાખી ઉછેર રરતી ્સં્થાઓને જ પ્રોત્સાહન આપીને પોતાની તવશ્વ્સનીયતા જાળવી રાખવી જોઇએ.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom