Garavi Gujarat

વત્તમથાન સરકી જાય છે

ગયાં વર્ષો તે તો ખબર ન રહી કેમ જ ગયાં! ગયાં સવપ્ોલ્ાસે, મૃદુ કરુણહાસે વવરવમયાં! ગ્રહયો આયુમામાગમા સસમતમય, કદી તે ભયષો ભયષો; બને જાણે વનદ્ા મહીં ડગ ભરું એમ જ સયષો! - ઉમાશંકર જોશી

-

ઉમાશંરરભાઇને થયેલી એવી લાગણીમાંથી આપણાંમાંના ઘણાં પ્સાર થયાં હશે. પૌત્રને રમાડતાં એની જ પ્રતતરૃતત ્સમા પુત્રનું બાળપણ યાદ આવી જાય છે. તયારે થાય છે - ગઇરાલે જે પુત્ર હતો, તે રેવડો મોટો થયો. આજે એને તયાં બાળરો છે. મનમાં તવચારો આવે છે. રેટલું બધું રેટલી બધી ઝડપથી બદલાયું!

ખરેખર તો બધું હંમેશ બદલાતું જ રહે છે. સૃષ્ટિનો એ ક્રમ છે. રાળને આપણે ત્રણ ભાગમાં વહેંચયો છે. ભૂતરાળ, વતકામાનરાળ અને ભતવષયરાળ. પણ આપણે ્સહું, મોટે ભાગે, કયાં તો ભૂતરાળમાં રે ભતવષયરાળમાં જ જીવીએ છીએ. વતકામાનની એર ક્ષણ તરત ભૂતરાળમાં ્સરી જાય છે. વતકામાનરાળની એર ક્ષણના તબંદુને રોઇ ષ્્થર રાખી શરતું નથી. ઘડડયાળનો ્સેરંડનો રાંટો અતવરત ફરતો રહે છે. એને થંભાવવાથી રાળ અટરતો નથી. વતકામાનનો પૂરો ઉપયોગ રરી લેવાનું માત્ર રાગળ પર જ ્સર્સ લાગે છે. અમલમાં મૂરતાં મૂરતાં એ ક્ષણ ભૂતરાળમાં ્સરી જાય છે અને એ વીતેલા વરકા પર નજર રરતાં બનેલી ઘટનાઓ તેમના ્સમયની ્મૃતતને તાજી રરે છે.

તયારે તચત્ર પર પ્રથમ આવે છે ્સુખની ક્ષણો. થાય છે રેવા અદભૂત હતા ડદવ્સો. રર્સનદા્સ માણેરના શબદોમાં -

એક દદન હતો, એક પળ હતી, એક આંખડી ચંચળ હતી, ને પ્ાણના ઉપવન વવર્ે ઊવમમા - નદી ખળ ખળ હતી, ને જે પરામાં થઇ પડાં'નાં દૂરની ભૂવમ પરે, રે, તેમને સૌને નજીકમાં આણવાની કળ હતી! એક દદન હતો, એક પળ હતી!

તયારે રોઇએ આપણાં પર રરેલાં ઉપરારો યાદ આવે છે. તવરટ માગકામાં રોઇનો મળેલો ્સહારો યાદ આવે છે. હૃદય ભાંગી પડે એવી અવ્થામાં રોઇરના લાગણીભીના ્સાથે બચાવી લીધા હોય, ચરણ લપ્સી પડે તયારે ખભે હાથ મૂરીને રોઇએ બેઠાં રયાકા હોય એ બધું ્મૃતતપટે તાજું થતાં તે ્સહુ તરફ હૃદય આભારવશ બને છે.

તો રેટલારને નજીર લાવવાની પળ મળી હતી તે હાથમાંથી ્સરી ગઇ હોય તેનો અફ્સો્સ પણ થાય છે. જીવનના તવરટ માગકાને રોઇએ વધુ રંટરમય બનાવયો હોય તે યાદ નહીં આવે એવું ભાગયે જ બને. પરંતુ તેવાે ઝખમો ્સમયે રૂઝવયા હોય છે. એટલે એ વેળાની રડવાશ એટલી તીવ્ર રહેતી નથી. એ વખતનો ડંખ રુઝાવા આવયો હશે. રેટલાર ઘા રદી રુઝાતા નથી. ભૂતરાળમાં વ્સનાર રદી ઘાને રૂઝાવા દેતા નથી. એ એને તાજો જ રરતા રહે છે. આમ એ પોતાની વતકામાન યાત્રાને હરષોલ્ા્સભરી બનાવી શરતા નથી. તેને દુતનયા આખી દુટિ લાગે છે. પણ તે ્સમજતા નથી રે દુતનયાને દુટિ ગણતા રહેશો તો તમને બધું દુટિ જ દેખાશે.

પોતાની જાતને જે ્સુધારી શરતા નથી તેઓ દુતનયાને ્સુધારવા નીરળે છે. તે રેવી રીતે ્સુધારી શરશે? એવા લોરોમાં "હું" ઘણો મોટો હોય છે. આ "હું"પદ અમને રદી કયાંય મનવા દેતું નથી. ખુદ ભગવાન ્સમક્ષ પણ એ "હુંપદવાળો" નમી શરતો નથી. ભલે મોઢે ભગવાનનું નામ લેતો હોય, એનું હૃદય ભગવાનના ચરણમાં ઢળતું નથી. તમારામાંના "હું"ને જે ઘડી રાઢી શરશો તે ઘડી તમે તમારી જાતને હળવી ફૂલ થયેલી અનુભવી શરશો. અને તયારે ્સમગ્ર જગત જુદું જ લાગશે. "હું" નહીં રાઢો તો પ્તાવાનું જ રહેશે. રર્સનદા્સ માણેરના શબદોમાં -

તે દદન ગયો, તે પળ ગઇ, તે આંખડી ચંચળ ગઇ, તે ઊવમમાઓ ગળગળ ગઇ, તે વજનદગી વવહવળ ગઇ, યૌવન ગયું, ઉપવન ગયું, જીવન ગયું, નનદન ગયું. નતમાન ગયું, કીતમાન ગયું, બાકી હવે કનદન રહ્ં!

- રમણિકલાલ સોલંકી, CBE (ગરવી ગુજરાત આરાકાઇવ્સ)

Newspapers in Gujarati

Newspapers from United Kingdom