Garavi Gujarat

બોરિસ જ્ોનસન ે ભાિતના પ્રજાસત્ાક રિને મખુ્ય મ્ેમાનપિે ્ાજિ િ્ેવા આમત્રંણ સ્વકા્યુંુ

-

બબ્ટનના વડાપ્રધાન બોરિસ જ્ોનસન આવતા વર્ષે 26 જાનર્ુઆિીએ ભાિતના પ્રજાસત્ાક રદનની ઉજવણીમાં મુખર્ મ્ેમાન તિીકે ઉપકસથત િ્ેશે. ્ફોિેન સેક્ેટિી ડોબમબનક િાબે આ બાબતે પુકષ્ટ કિી છે. િાબે ભાિતના બવદેશ પ્રધાન એસ. જર્શંકિ સાથે મંગળવાિે નવી રદલ્ીમાં બેઠક પછી આ જા્ેિાત કિી ્તી. િાબ સોમવાિે િાત્રે ભાિતની મુલાકાતે પ્ોંચર્ા છે. આ અંગે એસ. જર્શંકિે જણાવર્ું ્તું કે, પ્રજાસત્ાક રદનની ઉજવણી દિબમર્ાન બોરિસ જ્ોનસનની ્ાજિી ભાિત અને ર્ુકે વચ્ેના સંબંધોના નવા તબક્કાની પ્રતીકાતમક બની િ્ેશે. ્ું ખુશ છું કે, ર્ુકેના ર્જમાનપદ ્ેઠળ આવતા વર્ષે જી7 બશખિ સંમેલન માટે ર્ુકેના વડાપ્રધાને ભાિતના વડાપ્રધાન મોદીને આમંત્રણ પાઠવર્ું છે. ર્ુકેના વડાપ્રધાને પણ જાનર્ુઆિીમાં ભાિતના પ્રજાસત્ાક રદનની ઉજવણીમાં ઉપકસથત િ્ેવાનું આમંત્રણ સવીકાર્ું છે તે ખૂબ જ સનમાનની બાબત છે. 2021ના પ્રજાસત્ાક રદન બનબમત્ે વડાપ્રધાન બોરિસ જ્ોનસનની ્ાજિી નવા ર્ુગ માટે પ્રતીકાતમક ્શે અને અમાિા સંબંધોનો નવો તબક્કો ્શે.

ભાિતના પ્રજાસત્ાક રદનની ઉજવણીમાં સામેલ થનાિા બોરિસ જ્ોનસન ર્ુકેના છઠ્ા મુખર્ મ્ેમાન ્શે. અગાઉ 1993માં જોન મેજિ આ ઉજવણીમાં મુખર્ મ્ેમાન બનર્ા ્તા, તેઓ આ પ્રસંગે ઉપકસથત િ્ેનાિ પ્રથમ બબ્રટશ વડાપ્રધાન ્તા. ભૂતકાળમાં બબ્રટશ િાજવી પરિવાિના બપ્રનસ ર્ફબલપ 1959માં, ક્ીન એબલઝાબેથ બીજા 1961માં મુખર્ મ્ેમાન તિીકે ઉપકસથત િહ્ા ્તા. બબ્રટશ ચાનસેલિ ઓ્ફ એકસચેકિ િેપ બટલિ 1956માં અને પછી 1964માં ચી્ફ ઓ્ફ રડ્ફેનસ સટા્ફ લોડ્વ લુઇ માઉનટબેટ્ટન પણ પ્રજાસત્ાક રદનની ઉજવણીમાં મુખર્ મ્ેમાન તિીકે ઉપકસથત િહ્ા ્તા. કોિોના મ્ામાિીને કાિણે આ વર્ષે જે િીતે 15 ઓગસટે સવાતંત્ર્ રદનની ઉજવણી મર્ા્વરદત િીતે કિવામાં આવી ્તી તે િીતે પ્રજાસત્ાક રદનની ઉજવણી પણ મર્ા્વરદત સતિે થાર્ તેવી સંભાવના છે.

પ્રજાસત્ાક રદને મુખર્ મ્ેમાન બનવાનું આમંત્રણ ભાિત સિકાિના દ્રકષ્ટકોણથી પ્રતીકાતમક છે. ભાિત

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom