Garavi Gujarat

ભારતીય ખેડૂતોની કાર રેલી: સેંકડો લોકોને બર્મિંગહા્મ છોડવાનું કહ્ં

-

ભારિના ખેડૂિ આંદોલનને ટેકો આપવા માટે ્શતનવારે બપોરે યોજવામાં આવેલી રકસાન કાર રેલીમાં ભાગ લેવા ઇંગલેનડથી લોકો મોટા પ્માણમાં બતમિંગહામ અને સેનડવેલ ગયા હિા. સેંકડો વાહનોએ ભારિમાં રજૂ કરવામાં આવેલા ખેિી તવરયક સુધારાના તવરોધમાં જ્ેલરી કવાટ્વરમાં ભારિીય દૂિાવાસે કાફલા િરફ પ્યાણ કયુિં હિું.

એક હજારથી વધુ લોકોએ ભારિીય દુિાવાસ નજીક િક્ાજામ કરિા સ્થાતનક લોકો માટે જ્ાલરી કવાટ્વરમાં પ્વે્શ મેળવવો મુશકરેલ બનયો હિો. જેને પગલે રેલીમાં જોડાયેલા લોકોને રેલી છોડવાનું કહેવામાં આવયું હિું.

બતમિંગહામના જ્ેલરી કવાટ્વર તવસ્િારમાં રહેિા અને કામ કરિા લોકોએ જણાવયું હિું કરે ‘’રસ્િાઓ ટ્ારફક દ્ારા અવરોતધિ કરવામાં આવયા હિા અને લોકો દૂિાવાસની બહાર િેમના વાહનોમાંથી િાર કલાક સુધી િેમની કારમાંથી બહાર નીકળયા હિા. સંખયાબંધ ડ્ાઇવરોને ફીકસ પેનલટી નોટીસ ફટકારવામાં આવી હિી.’’

િે અગાઉ ને્શનલ ્શીખ પોલીસ એસોતસએ્શન યુકરેએ લોકોને બતમિંગહામની મુસાફરી કરિા પહેલા વેસ્ટ રિોમીિથી ્શરૂ થયેલી રેલીમાં ભાગ ન લેવાની સલાહ આપી હિી, જે કોરોનાવાયરસના રટયર થ્ી પ્તિબંધ હેઠળ છે.

સ્થાતનક રહેવાસી ઝહરાહ અહમદે જણાવયું હિું કરે ‘’ રેલીમાં આવેલા ઘણા લોકોએ માસ્ક પહેરેલા નહોિા, એક રાઉનડ અબાઉટ પરની ટ્કરે ટ્ારફકને પસાર થિો અટકાવયો હિો અને રસ્િાની સામેની બાજુએ લોકો વાહન િલાવિા હિા.’’

એક વેપારીએ નામ નતહં આપવાની ્શરિે બીબીસી નયૂઝને જણાવયું હિું કરે, રેલીએ "જ્ેલરી ક્ાટ્વરનો આખો ભાગ િાર કલાક સુધી રોકી રાખયો હિો, જેનાથી વેપાર ્શકય બનયો ન હિો."

વેસ્ટ તમડલેન્ડસ પોલીસે જણાવયું હિું કરે ‘’આ માટે આયોજકની ઓળખ થઇ નહિી અને રૂટ પણ નક્ી કરાયો નહોિો.

જેના કારણે તવક્ેપ સજા્વયો હિો. એક હજારથી વધુ લોકોને ઘરે જવા માટે કહેવામાં આવયું છે. ત્ણને 100 ની રફકસ પેનલટી નોરટસ આપવામાં આવી હિી. જે લોકોએ િાલુ વાહનોમાંથી ફલેસ્વ ફેંકી હિી િેમના સામે કાય્વવાહી કરવામાં આવ્શે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom