Garavi Gujarat

કહોરહોના કાળમાં યુકેમાં દર ત્રણે એક એતિયન, બલેક, એથતનક માઈનહોરરટીએ ્સેલ્ફ આઈ્સહોલેિનમાં રહેવું પડું

-

કોરોના કાળમાં યુકરેમાં એત્શયન, બલેક િેમજ એથતનક માઈનોરરટી સમુદાયના દર ત્ણમાંથી એક વક્કરે િેમના વહાઈટ સમકક્ોની િુલનાએ પોિાના જંગી ખિચે સેલફ આઈસોલે્શન વેઠવું પડ્ાનું ટ્ેડ યુતનયન કોંગ્ેસે (ટીયુસી) જણાવયું છે. તરિટન તથનકસે હાથ ધરેલા સવચે પ્માણે 24 ટકા વહાઈટસની સામે 35 ટકા એત્શયનસ, બલેક િેમજ માઈનોરરટી એથતનક લોકોએ પોિાના ખિચે સેલફ આઈસોલે્શન વેઠવું પડ્ું હિું. ટ્ેડ યુતનયન કોંગ્ેસના માનવા પ્માણે વહાઈટસની સરખામણી એત્શયનસ અને બલેકસ િેમજ માઈનોરરટી એથતનક સમુદાયના લોકોને કોરોનાના િેપના વયાપક જોખમ સામે અસહાય સસ્થતિમાં છોડી દેવાયા હિા. 49 ટકા વહાઈટ કમ્વિારીઓએ િેમના માતલકો દ્ારા કામના સ્થળે આવશયક િકરેદારી લેવાયાનું જણાવાયું હિું, જેનું પ્માણ એત્શયનસ, બલેક અને માઈનોરરટી એથતનકસ સમુદાયના રકસ્સામાં 36 ટકા જ હિું.

કામ ઉપર પાછા ફરવા, બેરોજગારીની તિંિા સતહિના દબાણમાં પણ ભેદભાવ રહ્ો છે. 38 ટકા એત્શયનસ, બલેક અને માઈનોરરટી એથતનક લોકો ઉપર આવી નકારાતમક અસર છે. કામ અંગે 78 ટકા વહાઈટસની સામે 88 ટકા નોન-વહાઈટસને વધુ તિંિા સિાવે છે. આ ઉપરાંિ સુરક્ાકમમી, હેલથકરેર, નસસો ડ્ાઇવરો જેવા કોરોનાના વધુ જોખમવાળા કામોમાં અશ્ેિ અને વં્શીય લઘુમતિઓની હાલિ તિંિાજનક છે. કામના સ્થળે પક્પાિી અને િુચછ વયવહારકના રકસ્સામાં 16 ટકા શ્ેિોની સામે 23 ટકા અશ્ેિ-વં્શીય લઘુમતિઓને કડવા અનુભવ થયા છે. ટ્ેડ યુતનયન કોંગ્ેસના વં્શવાદ તવરોધી ટાસ્ક ફોસ્વની બેઠકમાં આ િારણો રજૂ થયા હિા. બેઠકનું અધયક્પદ ડો. પેટ્ીક રોિે સંભાળયું હિું.

ટીયુસીના ફ્ાસનસસ ગ્ેડીએ જમાવયું હિું કરે, અશ્ેિો-વં્શીય લઘુમતિઓની તજંદગી ઉપર કોરોનાની અસરો મામલે આ સરકાર બેદરકાર છે. વં્શીય-લઘુમતિ સતહિ િમામ કમમીઓને સ્વયંએકાંિવાસ માટે માંદગી સંબંતધિ આકર્વક વેિન અને સુરતક્િ કામનું સ્થળ મળી રહેવું જોઇએ. અશ્ેિ વં્શીય લઘુમતિઓને ગરીબ રાખિી ઓછા વેિનવાળી અસલામિ નોકરીઓ અંગે સરકારે કડક પગલાં ભરવા રહ્ા.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom