Garavi Gujarat

લંડન કટ્ર 3માં િશે તો હોસસપટાલીટી ક્ેત્રની હજારો નોરરીઓને જોખમ

-

લંડનના હોસસપટાલીટી અને મનોરંજન ક્ેત્રમાં રટયર- થ્ી પ્બ્તબંધોના રારણે ભારે આક્ોશ ફેલાયો છે અને આ તાજા પ્બ્તબંધોથી ભારે ફટરો પડશે. બ્બ્ઝનેસ લીડસવે આ ‘ અતારર્કર’ પગલાની ટીરા રરી ચેતવણી આપી છે રે વધતા રોરોનાવાયરસના રેસોના જવાબમાં લંડનમાં પબ, બાર, રેસટોરાં અને હોટલ બંધ રરવાના સરરારના "અતારર્કર" બ્નણ્મયના રારણે હજારો નોરરીઓ જોખમમાં છે.

આ પગલાના રારણે રાજધાનીના ઓછામાં ઓછા 15,489 વેનયુ તેમજ એસેકસ અને હટ્મફડ્મશાયરના ભાગોને બુધવારથી રટયર 3 માં ખસેડવામાં આવશે. ગ્રેટર માનચેસટર, રેનટ, ઇસટ બ્મડલેન્ડસ અને યોર્કશાયરના ભાગોના 35,742 વેનયુ પહેલેથી જ અસરગ્રસત થયા છે. આનો અથ્મ એ છે રે 53 ટરા ઇંગલીશ હોસસપટાબ્લટી વેનયૂ ટેરઅવે અને રડબ્લવરી બ્સવાય રંઈપણ ઓફર રરવામાં અક્મ હશે.

ટ્ેડ બોડી યુરે હોસસપટાબ્લટીના ચીફ એસક્ઝકયુરટવ રેટ બ્નરોલસે જણાવયું હતું રે, “ઘણા બધા પબ, રેસટટૉરન્ટસ, બાર, સટ્ીટમાં અને બારીના સેનટ્લ લંડનમાં બ્ક્સમસ શોબ્પંગને ટાળવું જોઇએ.’’

અગાઉ, હેનરોરે સાંસદોને રહ્ં હતું રે ‘’હાલમાં એવું રંઈ સૂચવવામાં આવયું નથી રે નવા વાયરસના પ્રારમાં ગંભીર રોગ થવાની સંભાવના છે. વાયરસનું આ પરરવત્મન રસીનો જવાબ આપવામાં બ્નષફળ જશે તેવી "ખૂબ શકયતા" નથી. પરંતુ પસબલર હેલથ ઇંગલેનડની પોટ્મન ડાઉન લેબોરેટરીમાં બ્વશ્ેરણ પૂણ્મ થયા પછી આ સપષ્ટ થઈ જશે. પરંતુ આપણે જાગૃત રહીને બ્નયમોનું પાલન રરવું જોઈએ."

ઇંગલેનડના ચીફ મેરડરલ ઓરફસર પ્ો. બ્ક્સ સવહટી અને લંડન રરજનલ રડરેકટર ઓફ પસબલર હેલથ ઇંગલેનડ, પ્ો. રેબ્વન ફેનટનની સાથે ઉપસસથત હેનરોરએ ચેતવણી આપી હતી રે રાજધાની લંડન, એસેકસ અને રેનટની હોસસપટલો પહેલેથી જ "દબાણ હેઠળ છે". તેમણે ટ્ાનસબ્મશનમાં થયેલા વધારા અને નવા રાફે અને હોટલોએ તેમના વેનયુ્ઝને સલામત બનાવવા માટે ખૂબ રોરાણ રયું છે પણ આ પ્બ્તબંધથી તેમને મોટી અસર થશે. રોબ્વડનો અસરરારર રીતે સામનો રયા્મ બ્વના આ પગલુ અમલમાં મૂરી હોસસપટાલીટી વયવસાયો પર અનયાયી, અતારર્કર અને અપ્માણસર બોજો મૂરવામાં આવયો. એવા રોઈ સખત પુરાવા નથી રે હોસસપટાબ્લટી એ રોગ ફેલાવવાનો એર સ્ોત છે, ખરેખર તો શાળાઓને રોગના વધુ નોંધપાત્ર ફેલાવા માટે જવાબદાર ગણાવી શરાય તેવો બ્નદદેશ રયયો હતો.‘’ તેણીએ માનચેસટર, લી્ડસ અને બબ્મુંગહામને ફરીથી રટયર 2 માં ખસેડવાની હારલ રરી હતી.

બ્રિટીશ બીઅર અને પબ એસોબ્સએશનના ચીફ એસક્ઝકયુરટવ એમમા મેર’ ક્રર્કને રહ્ં હતું રે, ‘’ રટયર થ્ીમાં લઇ જવાનું પગલું લંડનના પબ માટેના રોફીનમાં ખીલી મારવા સમાન છે, તેમજ હટ્મફડ્મશાયર અને એસેકસના ભાગો પણ અસરગ્રસત છે. લંડનના 3,680 પબમાંથી 1,250 રટયર 2 બ્નયમો હેઠળ ખુલ્ા રહ્ા હતા જે હવે બંધ રરવા પડશે. આ પ્રારને "આખા દેશ માટે નમ્ર ચેતવણી" ગણાવી "આ હજી પૂરું થયું નથી" તેમ રહ્ં હતું.

રેનટ, મેડવે અને સલાવ પહેલેથી જ રટયર થ્ીના બ્નયમો હેઠળ છે. તેનો અથ્મ એ છે રે સાઉથ ઇસટ ઇંગલેનડના મોટા ભાગો ટૂંર સમયમાં બ્મડલેન્ડસ, નોથ્મવેસટ ઇંગલેનડ અને નોથ્મ-ઇસટ ઇંગલેનડના મોટા ભાગના સોશયલ રોનટેક્ટસના રડર બ્નયંત્રણ પર જોડાશે.

પ્ો.બ્વટ્ીએ ચેતવણી આપી હતી રે ‘’વત્મમાનમાં બમણા દર સામે લડવામાં નબ્હં આવે તો રેટલાર બ્વસતારોમાં બ્ક્સમસ સુધીમાં રોરોનાવાયરસ રેસોમાં "ખૂબ ્ઝડપથી" વધારો થઈ શરે છે. આપણી પાસેનાં સાધનોથી આ સસથતીમાં બદલાવ લાવવો શકય છે. બ્લવરપૂલ જેવા ક્ેત્રો ચેપનો દર સફળતાપૂવ્મર નીચે લાવયા છે.‘’

પ્ો. ફેનટને રહ્ં હતું રે ‘’લંડન અને બ્નણ્મય ઘણા પબસનો સંપૂણ્મપણે નાશ રરી શરે છે. જેમણે બ્ક્સમસ અને નવા વર્મની પૂવ્મસંધયા સુધી લીડ- અપ માટે બુરરંગ લીધાં છે. આનાથી 8,000 નોરરીઓ જોખમમાં મુરાશે અને રાજધાનીના પબ સેકટરમાં પહેલેથી જ જોખમ છે.’’

લંડનને રટયર થ્ીમાં ખસેડવાથી રેસટોરનટ સેકટરને પણ ભારે અસર પડશે. રાજધાનીમાં 7,569 રેસટટૉરન્ટસ છે, જે ઇંગલેનડના રુલ 28 ટરા જેટલી છે, જેમાં એસેકસ અને હટ્મફડ્મશાયરનો સમાવેશ રરાયો નથી. એટલે રે બુધવારે સવારે ઇંગલેનડની 10માંથી છ રેસટટૉરનટ બંધ રહેશે.

લંડન ચેમબર ઑફ રોમસ્મ એનડ ઇનડસટ્ીના ચીફ એસક્ઝકયુરટવ, રરચાડ્મ બગવે જણાવયું હતું રે ‘’સરરાર તરફથી હોસસપટાલીટી ક્ેત્ર માટે નાણારીય સહાય "પૂરતી અને તાતરાબ્લર" હોવી જોઈએ. ઓછામાં ઓછુ હોસસપટાલીટી અને મનોરંજનના બ્બ્ઝનેસીસને તવરરત રોરડ સહાય રરવી જોઇએ અને આવતા નાણારીય વર્મમાં બ્બ્ઝનેસ રેટ હોલીડે્ઝ વધારવી જોઇએ - જે આખી હાઇ સટ્ીટને મદદ રરશે."

સાઉથ ઇસટ ઇંગલેનડના રેટલાર ભાગો માટે આ "મુખય ક્ણ" છે, તેથી જ સરરારે "્ઝડપી અને બ્નણા્મયર પગલાં" ભરવા પડ્ા છે.

લંડનના મેયર સારદર ખાને આ જાહેરાતને વેપાર-ધંધા માટે અબ્ત બ્નરાશાજનર ગણાવી રહ્ં હતું રે ‘’સપષ્ટ છે રે વાયરસ "ખોટી રદશામાં" ગબ્ત રરી રહ્ો છે અને તમામ લંડનવાસીઓને નવા બ્નયમોનું પાલન રરવા મારી બ્વનંતી છે.‘’

એસેકસ રાઉનટી રાઉસનસલના નેતા ડેબ્વડ રફંચે જણાવયું હતું રે ‘’સથાબ્નર નેતાઓ સરરારને આ ખૂબ જ પડરારજનર સમય દરબ્મયાન ટેરો આપવા માટે લોબીઇંગ રરશે.’’

હટ્મફડ્મશાયર રાઉનટી રાઉસનસલના નેતા ડેબ્વડ બ્વબ્લયમસે રહેવાસીઓને બ્શસતબધિ રહેવાની અને માગ્મદશ્મનને વળગી રહેવાની બ્વનંતી રરી હતી.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom