Garavi Gujarat

વેક્ીન પછી કોવવડ- 19નો અંત નજીક છે?

- રુકે સરકારના સહરદોરથી પ્રસતુત

મહિનાઓના સખત તબીબી પરીક્ષણો અને હનષણાતો દ્ારા ડેટાના હિશ્ેષણ પછી, ફાઇઝર / બાયોએનટેકની કોહિડ19 રસીને એમએચઆરએ દ્ારા ઉપયોગમાં લેિા માટેની મંજૂરીની ભલામણ સરકારે સિીકારી છે. ફાઈઝર / બાયોએનટેક રસી િિે સમગ્ર યુકેમાં ઉપલબ્ધ છે. જયારે તમારો િારો આિશે, તયારે તમને સૂચના મળશે. મોટા પાયે રસીકરણ કાય્યક્રમોના દાયકાના અનુભિ સાથે, એનએચએસ રસીકરણ માટે પાત્ર િોય તે બ્ધાને સંભાળ અને સિાય પિા માટે તેમની તૈયારીઓને અમલમાં મૂકિાનું શરૂ કરશે. હનષણાતો સપષ્ટ છે કે અસરકારક રસી રોગચાળાના ફેલાિાને ્ધીમો પાડિા માટે મિતિપૂણ્ય રિેશે. જેને ધયાનમાં રાખીને, યુકે સરકારે સાત અલગ ડેિલપસ્ય સાથે કરાર કરીને રસીના 357 હમહલયન ડોઝની ડીલીિરી સુરહક્ષત કરી છે. યુકે માટે કઇ રસી યોગય છે તે ઓળખિા માટે સિતંત્ર હનષણાતોની પેનલ, જોઇનટ કમીટી ઓન િેકસીનાઇઝેશન એનડ ઇમયુનાઇઝેશન (JCVI) તરફથી તેમને સિાય મળેલી છે.

આરોગય હનષણાત અને જીપી ડો. ફરઝાના િુસૈને હિિ્ધ પ્રશ્ોના ઉત્તર આપીને અહિં સરસ રીતે સમજાવયુ છે.

1. રસી કેવી રીતે કાર્ય કરે છે તે સરળ શબ્દોમાં સમજાવશદો?

કોવિડ રસીમાં િાયરસના શેલનો થોડો ભાગ એટલે કે િાયરસના શેલમાંથી એક નાનુ પ્ોટીન હોય છે.જેને આપણા શરીરમાં ઇનજેકશનથી આપિામાં આિે એટલે તે આપણા શરીરને સંરક્ષણ ઉભુ કરિામાં સક્ષમ બનાિશે. જેને આપણે રોગપ્વતકારક શવતિ કહીએ છીએ. આ રીતે આપણે િાસતવિક િાયરસની સામે ઇમયુવનટી બનાિીએ છીએ.

2. શું વેકસીન એશશરન લદોકદો અથવા શવશવધ વર જૂથદોના લદોકદો પર જુ્ી રીતે કાર્ય કરે છે?

ના, રસી દરેક પર કામ કરે છે તે જોિા તમામ જાવતના લોકો પર આ રસીનો ટ્રયલ કરાયો છે. એિા કોઈ પુરાિા નથી કે િાવ્ષિક ફલલૂ રસી કે ચાઇલડ ઇમયુનાઇઝેશનની રસીની એવશયન લોકો પર અલગ અસર થાય છે. વૃદ્ધ લોકોને વિવિધ વબમારીઓની સંભાિના િધારે હોય છે. રસીઓ અલગ િય જલૂથો પર અલગ રીતે કામ કરતી નથી.

3. રસી આપરા પછી, તે શરીરમાં કેવી પ્રશતશરિરા આપે છે?

અધયયનો દશાષિિે છે કે અનય રસીઓની જેમ, સ્ાયુમાં થોડો દુખાિો થઈ શકે છે અથિા તમને ફલલૂની રસીના લક્ષણો જેિો તાિ આિે છે. અમને બીજુ કશું જોિા મળયું નથી.

4. શું એવી કદોઈ આડઅસર છે કે જેનાથી લદોકદોને કામ બંધ રાખવું પડે?

કેટલાક લોકોને, ફલલૂની રસીની જેમ કે શરદીના જેિો તાિ આિે છે. જો તમને સારં ન લાગે, તો તમે કામથી દલૂર રહી શકો છો.

5. એક એશશરન કુટુંબને આ રસી શવશે કરા મુખર તથરદો જાણવાની જરૂર છે?

દુભાષિગયે, આપણે જાણીએ છીએ કે એવશયન લોકો કોવિડથી િધુ પ્ભાવિત થયા છે અને તેમને િધુ જોખમ છે. તેથી, તેમના માટે આગળ આિી રસી લેિી તે બધા િધુ મહતિપલૂણષિ છે.

6. જો ખરાબ રરએકશન હદોર તદો શું થાર?

જયાં સોય ગઈ હોય તયાં થોડીક પીડા થતી હોયતો તમે થોડીક પેરાસીટામોલ લઈ આરામ કરી શકો છો. પરંતુ જો તાિ ખલૂબ િધારે છે અને જો તમને કોઈ પણ વચંતા હોય તો તમારા જી.પી.ની સલાહ લો.

7. કદોઈ અંતર્યત સમસરાઓ ધરાવતા લદોકદોને રસી શવશે શિંશતત થવું જોઈએ?

એવશયન સમુદાય કે જેમને ડાયાવબટીશ, શ્ાસની તકલીફો અથિા સીઓપીડી જેિી અંતગષિત સમસયાઓ છે તેમને કોવિડનું જોખમ િધારે છે. તેથી, તેમને સલૂચના મળે તયારે રસી લેિા આગળ આિિું જોઈએ અને રસી લેિી જોઈએ.

8. શું તમે ભલામણ કરદો છદો કે જે તે કુટુંબને એક જ સમરે રસી મળે અથવા વૃદ્ધ લદોકદોને પ્રથમ અને સૌથી નાનાને છેલ્ે મળે?

સૌથી વૃધધને પ્થમ અને સૌથી નાનાને છેલ્ી. આિું ખરેખર રસીના વિતરણના પરરબળને કારણે છે. આપણે પહેલા આપણા સૌથી સંિેદનશીલ લોકોને સાચિિા માગીએ છીએ. તેથી, હેલથ એનડ સોશયલ કેર કાયષિકરોને પ્થમ અગ્રતા આપિામાં આિે છે, પછી 80 થી િધુ િયના લોકો, પછી 70થી િધુ અને તે મુજબ આગળ ચાલે છે.

9. રસી લેનાર વરશતિ રસી લીધા પછી જલ્ીથી તેમના સામાનર જીવન શવશે શવિારી શકે છે?

રસી લેનાર વયવતિ, જયાં સુધી તેમને તાિ અથિા દુખાિો ન થતો હોય તયાં સુધી તેઓ તેમનુ સામાનય જીિન જીિી શકે છે. આ રસી તેમને કોઈપણ રીતે ચેપી બનાિતી નથી. તેઓ ઇચછે તે બધું કરી શકે છે.

10. એકવાર રસી અપાર પછી કશું કરવાનું કે નશહં કરવાનું એવું કંઇ છે?

ના, પરંતુ સામાવજક અંતર જાળિિું, માસક પહેરિા, હાથ ધોિા જેિા તમામ પગલાઓ લેિાનું ચાલુ રાખો અને વનયવમતપણે ઘરોમાં તાજી હિાની અિરજિર રહે તે પણ મહતિપલૂણષિ છે. ભલૂલશો નહીં કે તે હજી પણ ખલૂબ જ મહતિપલૂણષિ છે.

11. રસી જે ઝડપથી આવી તે પ્રદોતસાહક છે. પરંતુ શું તમે અમારા વાિકદોને ખાતરી આપી શકદો કે તે સલામત છે?

િૈજ્ાવનક સમુદાયમાં તે નોંધપાત્ર પ્ગવત રહી છે, અને તે ખલૂબ જ ઝડપી થઈ છે. પરંતુ મોટેભાગે વિલંબ લાઇસનસ આપિાને કારણે થાય છે, સલામતીના પરીક્ષણને કારણે નહીં. તેથી, હું વયવતિગત રૂપે ખલૂબ વિશ્ાસ ધરાિું છું કે સલામતીના પરીક્ષણ અનય કોઈપણ રસી જેટલાં જ સારા રહાં છે. જનતાને ખાતરી આપી શકાય છે કે આટલું ઝડપથી કરિામાં સલામતી સાથે કોઈ બાંધછોડ કરિામાં આિી નથી.

12. તમે કેટલીક રસીઓથી પરરશિત હદોવા જ જોઈએ, જેમાં ડુક્કર અથવા રભ્યના અંશદો રહેલા હદોર છે, અને ધમ્યપ્રેમી મુસસલમદો આવી

રસીઓને ટાળે છે. શું તમે ખાતરી આપદો છદો કે આ રસીમાં આવા અંશદો રહેલા નથી?

કોવિડ રસીમાં ડુક્કર અથિા ગભષિના કોઈ અંશો નથી.

13. અહેવાલદો સૂિવે છે કે રસીકરણ માટે વૃદ્ધદો અને હેલથ કેર વક્કસ્યને પ્રાધાનર આપવું જોઈએ. BMAના ડૉ. િં્ નારપૌલે શન્દેશ કરયો છે કે BAME સમુ્ારદોના લદોકદોનું આરુષર તેમના શ્ેત સમકક્દો કરતાં ઓછું છે. તેથી,BAME સમુ્ારદોને રસી માટે પ્રાધાનર આપવું જોઈએ. લંડનના મેરર સાર્ક ખાને ભારપૂવ્યક જણાવરું છે કે BAME લંડનવાસીઓને અગ્રતા આપવી જોઈએ. તમે શુ શવિારદો છદો?

અમે જાણીએ છીએ કે BAME લોકો ચોક્કસપણે વધુ અસરગ્રસ્ત થયા છે. પરં્તુ કોવવડ વાયરસથી મૃતયુ માટેનું સૌથી મોટું જોખમી પરરબળ હજી પણ વય સંબંવધ્ત છે. આદર્શરી્તે, વંરીય્તાને ધયાનમાં લીધા વગર જે વય જૂથોની ભલામણ કરવામાં આવી રહી છે ્તે હજી પણ આ કરવા માટે શ્ેષ્ઠ અને સલામ્ત રી્ત છે. દેખી્તી રી્તે, તયાં એક ઓવરલેપ હરે. હું જયાં, નયૂહામમાં કામ કરં છું તયાં 73% વસ્તી BAMEની છે. પરં્તુ આપણે આ રસીકરણ દ્ારા કોણ સૌથી વધુ જોખમમાં છે અને કેટલા જીવન ઝડપથી બચાવી રકીએ ્તે વવરે વવચારવાની જરૂર છે.

14.રસીને સંબંધિત સંદેશાઓ કઇ રીતે સાંસકકૃધતક રીતે અસરકાકર બની શકે?

અમારે ખા્તરી કરવી પડરે કે સંદેરા અંગ્રેજી વસવાય જુદી જુદી ભાષાઓમાં બહાર પડે. પરં્તુ હું જાણુ છું કે આ રસીના આડઅસરો અંગે BAME સમુદાયમાં થોડો વધારે પ્રવ્તકાર અને વચં્તા છે. ્તેથી, સંદેરાવયવહાર દરવમયાન, રસી ટ્ાયલ દરવમયાન કેટલી સલામ્ત રહી છે અને ્તે કેટલી અસરકારક લાગે છે ્તેના પર ભાર મૂકવો પડરે. મેં હજી સુધી એવું કંઈપણ જોયું નથી જેનાથી મને લાગે છે કે હું પો્તે રસી લેવાની ઇચછા રાખ્તી નથી.

15. નેશનલ ઇન્સસટિટ્યૂટિ ફોર હેલ્થ રરસર્ચના ડેટિાએ જણાવ્યં છે કે રસીના નલિધનકલ ટ્ા્લ માટિે ફક્ત 4.35% સ્વ્ંસે્વકો ્યકેમાં એધશ્ન પૃષ્ઠભયૂધમના છે. રસી અસરકારક છે તેની ખાતરી કર્વા માટિે, આપણને નલિધનકલ ટ્ા્લસમાં ્વિય ્વંશી્ લઘયમતી પ્રધતધનધિત્વની જરૂર છે. તમે કઇ રીતે ધ્વરારો છો કે આપણે અધ્વશ્ાસ દ્ારા ઉદ્ભ્વેલી ધરંતા્થી પીડાતા સમયદા્ના લોકોને સંશોિન માટિે સાઇન અપ કર્વા માટિે કે્વી રીતે સમજા્વી શકીએ?

આ ખૂબ જરટલ છે. લોકોને જી.પી., કમયુવનરટ ફામા્શવસસટ, હેલથ વવઝીટસ્શ, વરક્ષકો અને વોલંટીયસ્શ ક્ષેત્ો ્તરફથી સ્ત્ત યાદ અપાવવાની જરૂર છે કે BAME સમુદાય વરિટીર સમાજનો સમાન ભાગ છે. ્તેથી, અમે એક સમુદાય ્તરીકે સંરોધન માટે ફાળો આપવા માંગીએ છીએ કારણ કે ્તે આપણને મદદ કરરે. ્તમે વધુ માવહ્તી www. bepartofre­search. nihr. ac.uk’ પરથી મેળવી રકરો.

16 ટ્ા્લ દરધમ્ાન ધરિરટિશ પારકસતાની, ધરિરટિશ ભારતી્ અ્થ્વા ધરિરટિશ બાંગલાદેશીમાં કોઈ ધ્વધશષ્ટ અસરોની નોંિ લે્વામાં આ્વી હતી?

લાઇસનસીંગમાં (અમારી પાસે અતયાર સુધીની જે માવહ્તી છે) કહેવા માટે કંઈ બહાર આવયું નથી કે BAME સમુદાયનું જોખમ વધારે છે અથવા ્તેમને ચોક્કસ આડઅસરો થરે. ્તેના વવરે અમને ્તબીબી વયવસાયમાં કંઇ કહેવામાં આવયું નથી.

17. જ્ારે રાષ્ટી્ સતરે રસી આ્વેલ છે ત્ારે તમે દરેક માટિે રસી કે્વી રીતે સયલભ બના્વ્વાની દરખાસત કરો છો,ખાસ કરીને જ્ારે તે ધ્વધ્વિ અ્વરોિો સા્થે BAME સમયદા્ને લાગે્વળગે છે ત્ારે?

આ મારા જીવનકાળમાં મેં જોયેલું સૌથી મોટું રસીકરણ છે. અમે જી.પી. અને લોકલ ફામ્શસીમાં અમારા દદદીઓને ખૂબ સારી રી્તે જાણીએ છીએ. હું 5,000 દદદીઓ સાથેની પ્રેક્ટસ ચલાવુ છું, અને ્તેમાંથી કેટલાકને હું સારી રી્તે જાણું છું. ્તેથી, ્તે ્તેમને પ્રોતસાવહ્ત કરવા વવરે છે. મને ચોક્કસપણે લાગે છે કે આ રસી જીવન બચાવરે અને ભવવષયમાં આપણને સામાનય

કસથ્તી પર પાછા લાવવામાં

મદદ કરરે.

18. સમયદા્ને ્વિારે જોખમ ન હો્વાનયં ધ્ાનમાં લેતા પહેલા કેટિલા લોકોને રસી અપ ા ્વ ્વ ી પડશે? આ કેટિલી ઝડપ્થી શક્ ્થઈ શકે છે?

આ નવી રસી છે. ્તેથી, આપણે જાણ્તા નથી કે તયાં હડ્શ ઇમયુવનટી હરે કે નહીં. વનવચિ્તરૂપે, બાળ રોગો જેવા અનય રોગો માટે કે જે પોવલયો સામે રક્ષણ આપે છે, ્તેમાં આપણે ્તે પ્રમાણ 92% જોયું છે. અમને ખબર નથી કે ્તે આ રસીના કેસમાં હરે કે નહીં.

્તે કેટલી ઝડપથી થઈ રકે છે, ્તે ઘણી બધી વસ્તુઓ પર આધારર્ત છે. ્તે રસીકરણના પુરવઠા પર આધાર રાખે છે અને કેટલી માત્ામાં રસી અપાય છે. ્તેથી જ આપણે સૌથી વધુ નબળા લોકો સાથે જઈ રહ્ા છીએ અને ્તેમને પ્રથમ આપીએ છીએ. અમે રસીકરણ રરૂ કરી દીધું છે અને આરા રાખીએ છીએ કે એવપ્રલ સુધીમાં વસ્તીના પ્રમાણમાં રસી આપવામાં આવરે. ્તેથી, અમને BAME સમુદાય આગળ આવે અને રસી મેળવે ્તેની જરૂર છે. જયારે ્તમારો વારો આવરે, તયારે ્તમને સૂચના પ્રાપ્ત થરે.

19. રસીનયં ધ્વતરણ કે્વી રીતે કર્વામાં આ્વશે? લોકોને આ્વ્વાનયં કે્વી રીતે કહે્વામાં આ્વશે?

આ ક્ષણે, ફાઈઝર રસી ખૂબ ઓછા ્તાપમાનમાં, માઈનસ 70 રડગ્રીમાં સંગ્રહ કરવાની રહેરે. ્તે જ એક કારણ છે કે અમે જી.પી. સમુદાય ્તરીકે સામાનય પ્રથા મુજબ આ કરી રહ્ા નથી. અમે 67,000 પ્રેક્ટસના જૂથનો ભાગ બનીરું, અને દરેક બરોમાં એક સાઇટ પર રસી પહોંચાડવામાં આ વ રે . ્તે રસીની અનુકુળ્તાના કારણે, અમે અમારા દદદીઓને રસીકરણ માટે ્તે એક સાઇટ પર બોલાવીરું.

‘રસીઓ સાઇટ પર આવરે અને અમે બધા અઠવારડયાના 7 રદવસ, સવારે 8-8 કલાકે વધારાના કલાકો કામ કરીરું, જેથી લોકો આવીને રસી લઇ રકે.’

સરકાર દ્ારા રાષ્ટીય સૂચના પ્રણાલી બનવાની છે, અને અમે સથાવનક સ્તરે જી.પી. ્તરફથી લેટસ્શ, ટે્સટ સંદેરા વગેરે થકી કૉવલંગ પણ કરી રકીએ છીએ.

20. શયં આપને લાગે છે કે રસીકરણનો અ્થ્ચ એ છે કે આપણે સામા્સ્ રીતે જી્વી શકીશયં, આપણા જયૂના જી્વનમાં પાછા જઇ શકીશયં?

્તે જ આરા છે. ્તે ્યારે થરે ્તે હજી એક અનુત્તરર્ત સવાલ છે. ્તે ્તેના પર વનભ્શર છે કે રસી ્યાં સુધી ચાલે છે; કેટલા લોકોને રસી આપવામાં આવે છે. મને નથી લાગ્તું કે આપણે ચહેરાના માસક અને હાથ ધોવા અને સામાવજક અં્તર વવરે સમાધાન કરવું જોઈએ. પરં્તુ ખરેખર, ્તે આ રસીકરણ પ્રોગ્રામની આરા અને મહતવાકાંક્ષા છે.

21. એધશ્ન સમયદા્ના ઘણા લોકોને ખોટિી માધહતી, ભેદભા્વના ડર અને રસીકરણ કર્વાના સરકારના ઇરાદામાં અધ્વશ્ાસ છે. તમારા સ્થાધનક દદદીઓ્થી શરૂ કરીને તમે તેને કે્વી રીતે દયૂર કરી શકો છો?

હા, ્તે વવષે ઘણી વચં્તાઓ ઉભી થઈ છે. લોકલ રરલેરનરીપસ અને કોમયુવનટી ફામા્શવસસ્ટસ અહીં મહતવપૂણ્શ ભૂવમકા ભજવે છે. ્તેથી, જો કોઈને આવા પ્રશ્ો હોય ્તો ્તેઓ આગળ આવી રકે છે અને હેલથ પ્રોફેરનલસ પાસેથી ્તટસથ અને પ્રામાવણક જવાબ મેળવી રકે છે.

22. જો તમે ફલયૂની રસી લો છો તો ફલયૂ અને ્વા્રસની રસી લે્વા માટિે કેટિલયં અંતર જાળ્વ્વય?

બન્ે વચ્ે સંપૂણ્શ 7 રદવસનું અં્તર હોવુ જોઈએ.

23. કા્દા દ્ારા રસી ફરધજ્ાત છે? જો તે ફરધજ્ાત છે, તો કોણે રસી લીિી કે ન્થી લીિી તેનો ધહસાબ કોણ રાખશે?

કાયદા દ્ારા રસી ફરવજયા્ત નથી. પરં્તુ અમે આરા રાખીએ કે લોકો ્તેમની સામાનય સમજનો ઉપયોગ કરરે અને રસી લેવા આગળ આવરે.

24. શયં રસી ફક્ત ્યકેના રહે્વાસીઓ માટિે જ છે કે ધ્વદેશી મયલાકાતીઓ તેનો લાભ લઈ શકે છે?

રેસીડેનટ ્તરીકે એનએચએસની સારવાર માટે હકદાર કોઈપણ વયવતિ, ્તેઓ થોડા સમય માટે દૂર હોવા છ્તાં, રસી માટે પાત્ બનરે. સામાનય રી્તે, જે મુલાકા્તીઓને યુકેમાં છ મવહનારહેવાની મંજૂરી છે, ્તેઓરસી મેળવવા પાત્ થરે નહીં.મેં એવું સાંભળયું નથી કે વવદેરની મુસાફરી કરવાની યોજના કરનાર કોઈને રસી મેળવવામાં પ્રાધાનય મળરે કે નહીં.

25. શયં 12 ્વર્ચ્થી ઓછી ્વ્ના બાળકોને પ્રારંધભક રદ્વસોમાં રસી આપ્વામાં આ્વતી સયૂધરમાં માન્વામાં આ્વે છે?ખાસ કરીને જો તેઓ માતાધપતા સા્થે પારકસતાન, ભારત અને બાંગલાદેશ જે્વા પ્રદેશોમાં ફર્વા જઇ રહ્ા હો્.

ના, હું એવું નથી માન્તી, કારણ કે વૃદ્ધ લોકોમાં મુશકેલીઓ હોવાનું જોખમ ઘણું વધારે છે.

 ??  ?? રસી લઇ રહેલા ડો. હરર શુક્ા, CBE અને તેમના પત્ી રંજનબેન
રસી લઇ રહેલા ડો. હરર શુક્ા, CBE અને તેમના પત્ી રંજનબેન
 ??  ?? આરોગ્ય નિષ્ણાત અિે જીપી ડો. ફરઝણાિણા હુસૈિ
આરોગ્ય નિષ્ણાત અિે જીપી ડો. ફરઝણાિણા હુસૈિ

Newspapers in Gujarati

Newspapers from United Kingdom