Garavi Gujarat

કોરોના પિીડડત અશ્ેત અને િંશીય લઘુમવત સમુદાયો માટે 7 વમવલયન પિાઉનડનું ભંડોળ

-

કોરોના પિીફડત અશ્વષેત અનષે લઘુમબ્ત સમુદાયો માટે 7 બ્મબ્લયન પિાઉનડનું ભંડોળ ફાળવાયું છે. વંશીય લઘુમબ્ત અનષે અશ્વષેતોની આગષેવાની હેઠળના 159 સંગઠનો દ્ારા અપિાતી ફુડબેંકીંગ, માનબ્સક ્વ્થતા સહાય, ઘરેલુ બ્હંસા પિીફડતોનષે સહાય સબ્હતની પ્રવૃબ્ત્માં મદદરૂપિ થનારૂં ભંડોળ સીટી બ્રિજ ટ્્ટ, લંડન કોપિયોરેશન ચષેફરટી, નષેશનલ લોટરીના સામુદાબ્યક ભંડોળ દ્ારા ચલાવાતા લંડન કોમયુબ્નટી રી્પિોનસ ફંડ તરફથી અપિાયું છે.

લંડન કોપિયોરેશન બ્સટીબ્રિજ ટ્્ટના અધયક્ ધ્ુવ પિટેલષે જણાવયું હતું કે, અનયાય, અસમાનતા, ગષેરલાભ પિીફડત અશ્વષેત વંશીય લઘુમબ્ત સમુદાયનષે મહામારીથી માઠી અસર થતાં ્વૈસ્છક અનષે સામુદાબ્યક જૂથો મદદ કરે છે. નવા ભંડોળથી પ્રવતથિમાન કટોકટીનો સામનો કરવામાં જષે તષે સમુદાયોનષે મદદ મળશષે.

લંડન કમયુબ્નટી રી્પિોનસ ફંડ ગત માચથિથી ્વૈસ્છક સંગઠનોમાં 25 બ્મબ્લયન પિાઉનડથી વધુ રકમ વહેંચી છે. નષેશનલ લોટરી કોમયુબ્નટી ફંડષે 7 બ્મબ્લયન પિાઉનડની મદદનું વચન આપયું છે. જષેમાંથી 3.9 બ્મબ્લયન પિાઉનડ અશ્વષેતવંશીય સંગઠનોમાં અપિાય છે. 60થી વધુ દાતાઓનષે સાથષે લાવનાર લંડન ફંડસથિ નષેટવક્કથી સંકબ્લત લંડન કોમયુબ્નટી રી્પિોનસ ફંડ દ્ારા મહામારીના પ્રારંભથી અતયાર સુધીમાં 40 બ્મબ્લયન પિાઉનડની વહેંચણી કરાઇ છે.

નષેશનલ લોટરી કોમયુબ્નટી ફંડના ડાયરેકટર એલી ડષેકરે સમુદાયોના અસામાનય પ્રબ્તભાવની નોંધ લીધી હતી. અશ્વષેત - વંશીય લઘુમબ્ત મબ્હલાઓ સામષેની બ્હંસાની ઘટનાઓમાં કામ કરતા સાઉથ હોલ ્લષેક બ્સ્ટસથિનષે 48517 પિાઉનડની ગ્ાનટ અપિાઇ છે. આ ઉપિરાંત ફકલબનથિ સ્થત હેના એબ્શયન બ્વમષેનસ ગ્ુપિનષે 36500 પિાઉનડની ગ્ાનટ અપિાઇ છે. આ ગ્ુપિ ટેબ્લફોન કાઉનસષેબ્લંગ તથા ગ્ુપિ થષેરેપિીનું કામ કરે છે. તષેના પ્રોજષેકટ ડષેવલપિમષેનટ મષેનષેજર રાફત કીયાનીએ જણાવયું હતું કે, મહામારી અંગષેની સમજના અભાવ તથા તષે અંગષેની પિારાવાર બ્ચંતાથી પિીફડતોમાં ઘણા લોકો એકલાઅટૂલા પિડી ગયાની જીવલષેણ બ્ચંતાથી પિીડાય છે. તષેવામાં અમારા સંગઠન પિાસષેથી પિણ ઘણી આશા રખાય છે.

ઇસ્લંગટન સ્થત ધી બીગ હાઉસ તષેની મળેલી 49751 પિાઉનડની ગ્ાનટથી યુવાનોનષે આટથિ, ડ્ામા, સજથિનાતમક પ્રવૃબ્ત્ તરફ વાળે છે. બીગ હાઉસના સીઇઓ મષેગી નોરીસષે જણાવયું હતું કે, ગરીબી, બષેરોજગારી, અસમાનતા, ખરાબ માનબ્સક ્વા્્થય સબ્હતની તકલીફો વચ્ષે યુવાનો અનય સહાયરૂપિ પ્રવૃબ્ત્ શોધવામાં અસમથથિ હોય તયારે આ પ્રોજષેકટથી તષેમની સષેવા ઉપિલસ્ધ અનષે તષેમનો અવાજ આગળ પિહોંચાડવાનું શકય બનષે છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom