Garavi Gujarat

22 વબવલયનના ખચ્ચ પિછી પિણ ઇંગલેનડની ટે્ટ એનડ ટ્ેસ ્કકીમ લક્ય વસધધ કરિામાં વનષફળ

-

ઈંગલષેનડમાં કોબ્વડ-19નો સામનો કરવા માટે 22 બ્બલીયનના ખચવે તૈયાર કરાયષેલી ઇંગલષેનડની ટે્ટ એનડ ટ્ષેસ ્કીમ ગોલ બ્સધધ કરવામાં અનષે ચષેપિગ્્ત લોકો સાથષે સંપિક્ક કરવાના લક્યોનષે પિૂરા કરવા માટે વારંવાર બ્નષફળ ગઇ છે એમ એક સત્ાવાર અહેવાલમાં બહાર આવયું છે.

નષેશનલ ઑફડટ ઑફફસષે શોધી કાઢું છે કે આ સષેનટ્લાઇઝડ પ્રોગ્ામ જષેઓ કોઈ પિોઝીટીવ ટે્ટ ધરાવનાર વયબ્તિના સંપિક્કમાં આવયા છે તષેવા દર ત્રણમાંથી બષે લોકોનો જ સંપિક્ક કરી રહ્ં છે. લગભગ 40% ટે્ટ ફરઝલટ 24 કલાકની અંદર પિહોંચાડવામાં આવષે છે જષે સરકારના લક્યની નીચષે છે. આ દર ઓકટોબરના મધયમાં માત્ર 14 ટકા હતો અનષે નવષેમબરની શરૂઆતમાં તષે 38% હતો. ટે્ટ એનડ ટ્ષેસ ્કીમમાં કામ કરનારા કૉલ હેનડલરના કોનટ્ષેકટ પિાછળ 720 બ્મલીયન ખચથિ થાય છે, પિરંતુ ઘણા ્ટાફનષે

બહુ ઓછું કામ કરવાનું હતું. ઓફડટરોએ અહેવાલમાં જણાવયું હતું કે ‘’તા. 17 જૂન સુધીમાં, પિગારની સરખામણીએ કરેલા કામનો દર હેલથ પ્રોફેશનલ માટે માત્ર 4% અનષે કૉલ હેનડલર ્ટાફ માટેનો દર માત્ર 1% હતો. એટલષે કે અનુક્રમષે 96 ટકા અનષે 99 ટકા પિગાર કામ વગર ચૂકવાયો હતો. આ દર સપટેમબર અનષે ઑકટોબરના મોટાભાગના સમયગાળા માટે 50%ના લક્યાંકથી નીચષે રહ્ો હતો.

શષેડો હેલથ સષેક્રેટરી જોનાથન એશ્વથવે ધ ગાફડથિયનનષે જણાવયું હતું કે “22 બ્બલીયનનું આ બજષેટ પિોલીસીંગ

અનષે ફાયર સબ્વથિસના સંયુતિ બજષેટ કરતા પિણ મોટું છે. પિસ્લક હેલથના કુશળ ્ટાફના બદલષે મોટી ખાનગી આઉટસોબ્સિંગ કંપિનીઓનષે મસલટમીબ્લયન પિાઉનડના કરાર સોંપિાયા છે. 7 બ્બલીયનના મૂલયના કરાર 217

જાહેર અનષે ખાનગી સં્થાઓનષે પિુરવઠો, સષેવાઓ અનષે માળખાગત સુબ્વધાઓ પિૂરી પિાડવા માટે આપિવામાં આવયા છે. જષેમાં ટે્ટીંગ લષેબોરેટરી અનષે ટ્ષેસીંગ માટેના કૉલ હેનડલરોનો સમાવષેશ થાય છે. એનએચએસ ટે્ટ એનડ ટ્ષેસ માચથિ 2021 સુધીમાં વધુ 154 કરાર પિર હ્તાક્ર કરવાની યોજના ધરાવષે છે, જષેનું મૂલય 16.2 બ્બલીયન

હશષે. અહેવાલમાં જાણવા મળયું છે કે સપટેમબરમાં જયારે શાળાઓ અનષે યુબ્નવબ્સથિટીઓ ફરીથી ખોલવામાં આવી તયારે ટી અનષે ટી દ્ારા ટે્ટની માંગમાં તીવ્ર વધારો કરવાની યોજના નહોતી.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom