Garavi Gujarat

લોઇડસ બેનકના અશ્ેત ્ટાફને તેમના સાથીદારો કરતા 20% ઓછુ િેતન

-

રેસ એકશન પલાનના ભાગ રૂપિષે પ્રકાબ્શત કરાયષેલા ડષેટામાં બ્વખયાત લોઇડસ બષેસનકંગ ગ્ૂપિષે જાહેર કયુિં છે કે બષેનક તષેમના શયામ ્ટાફનષે તષેમના સાથીદારો કરતા 20% જષેટલું ઓછુ વષેતન આપિષે છે. જયારે બોનસની ગષેપિ 37.6% છે. એટલું જ નબ્હં બષેનકમાં ટોચની ભૂબ્મકાઓમાં પિણ શયામ ્ટાફની સંખયા ઓછી છે. આવી જાહેરાત કરનારી બષેનક યુકેની પ્રથમ મોટી બેંક બની છે. બ્રિટનના સૌથી મોટા હાઇ ્ટ્ીટ લષેનડરે જણાવયું હતું કે આ કમાણીના અંતર પિાછળનુ ખરૂ કારણ સીનીયર પિોઝીશનસ ધરાવતા અબ્ધકારીઓના મોટા પિગાર અનષે મોટા બોનસ છે. જષે વફરષ્ઠ હોદ્ાઓ પિર શયામ કમથિચારીઓની અછત છે. લોઇડસ બષેનકમાં શયામ કમથિચારીઓની સંખયા 1.5% જષેટલી છે, પિરંતુ તષેઓ લોઇડસમાં ફતિ 0.6% જષેટલી જ ટોચની નોકરી ધરાવષે છે. આ ઉનાળામાં થયષેલા ્લષેક લાઇવઝ મષેટરના બ્વરોધના પ્રતયુત્રમાં - બેંકે જુલાઇમાં વચન આપયું હતું કે 2024 સુધીમાં વફરષ્ઠ ભૂબ્મકામાં શયામ કમથિચારીઓની સંખયા 3% સુધી વધારવામાં આવશષે. જષે તષેનષે ઇંગલષેનડ અનષે વષેલસમાં શયામ વ્તી સાથષે સુસંગત બનાવશષે.

નષેટવષે્ટ અનષે બાક્કલષેઝ બષેનક પિણ મોટા લષેનડર છે જષેમણષે અગાઉ BAME ્ટાફના પિગારમાંનો સંયુતિ ગષેપિનો ડષેટા પ્રકાબ્શત કયયો હતો. સષેનટાનડર યુકે આ મબ્હનાના અંતમાં અનષે વબ્જથિન મની 2021માં આવું કરવાની યોજના ધરાવષે છે.

લોઇડસષે પ્રથમ વખત શુક્રવારે પિોતાનો BAME પિષે ગષેપિ બહાર પિાડ્ો હતો. જષેમાં સરેરાશ તફાવત 14.8% દશાથિવયો હતો, જયારે બોનસનો તફાવત 32.5% હતો. લોઇડસના તમામ ્ટાફના 10.3% અનષે બ્સબ્નયર મષેનષેજમષેનટના 7.3% જષેટલા BAME મૂળના છે. જો કે, લોઇડસષે કહ્ં હતું કે, સરેરાશ, શ્વષેત સાથીદારો જષેવો જ રોલ ધરાવતા BAME સાથીદારોનષે તષેમના સાથીદારો કરતા ઓછો પિગાર મળતો નથી. બાક્કલષેઝ યુકેમાં BAME કમથિચારીઓ 2019માં મષેઇડન બષેઝીસ પિર તષેમના સાથીદારો કરતા 7.6% વધુ કમાયા હતા, જોકે તષેમનષે 11% ઓછુ બોનસ મળયું હતું. નષેટવષે્ટના યુકે અનષે આયલવેનડ ઓપિરેશનમાં, BAME ્ટાફs સરેરાશ ધોરણષે વષેતનમાં 15.7% અનષે બોનસમાં 12.3% ઓછી રકમ મષેળવી હતી. લોઇડસ ્ટાફ યુબ્નયન, એકોડથિના જનરલ સષેક્રેટરી, ગષેડ બ્નકોલસએ જણાવયું હતું કે, ‘’ફરબ્જયાત એથનીસીટી પિષે ગષેપિ ફરપિોફટિંગ રજૂ કરવું એ પ્રથમ ્પિષ્ટ પિગલું છે અનષે અનય મોટી બેંકોએ પિણ પિગારના ડષેટા પ્રકાબ્શત કરવા જોઇએ. સરકારે પિણ પિગલું ભરવાની જરૂર છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom