Garavi Gujarat

વાઇલ્ડલાઇફ ક્ાઇમ સંદર્ભે બિલ્ડીંગ કંપનીને અત્ાર સુધીનો સૌથી મોટો દં્ડ

-

જાણીતી વબલડીંગ કંપની બેલિે હોમસને ગ્ીનીચમાં એક બાંધકામ સથળ પર ચામાચીડીયા માટેના વિશ્ામ સથળ અને રિીરડંગ સથળને નુકસાન પહોંચાડીને તેનો નાશ કરિા બદલ િાઇલડલાઇફ ક્ાઇમ સંદિભે કંપનીને 30,000થી િધુની રકમ ખચ્ગ તરીકે અને 600,000ની રકમ દંડ તરીકે ચૂકિિાનો આદેશ આપિામાં આવયો હતો. બેલિે હોમસ બેટ કનઝિભેઝન ટ્સટને 20,000નું સિૈસ્છક દાન આપિા સંમત થઇ હતી. પોલીસના સાઉથ ઈસટ કમાનડ યુવનટના અવધકારીઓની જરટલ તપાસ બાદ વબલડીંગ કંપનીને અતયાર સુધીનો સૌથી મોટો દંડ ચૂકિિા આદેશ આપિામાં આવયો છે.

બેલિે હોમસે સાઉથ ઇસટ લંડનના િુલીટ સસથત આરટ્ગલરી પલેસ, SE18 માં 2018 માં રડમોવલશનનું કામ હાથ ધયા્ગ પછી આ કેસ કરિામાં આવયો હતો. સોપ્ાનો વપવપસટરાઇલ બેટની હાજરી 2017માં આ સથળ પર નોંધાઈ હતી અને બેલિે હોમસને પલાનીંગ ડોકયુમેન્ટસમાં

પણ આ અંગે સૂચના આપિામાં આિી હતી. તેમાં જણાિાયું હતું કે જો તમે કામ કરિા માંગતા હો તો તેમણે પ્થમ યોગય સથળાંતર માટેની વયિસથા કરિી અને નેચરલ ઇંગલેનડ યુરોવપયન પ્ોટેકટેડ સપેઇસીસ લાઇસનસ મેળિિાની જરૂર રહેશે. યુકેમાંના તમામ બેટ યુરોવપયન પ્ોટેકટેડ પ્જાવતઓ છે.

તા. 3 રડસેમબર 2018ના રોજ ગ્ીનીચ બરોના પલાનીંગ વિિાગ દ્ારા આ અંગે પોલીસને જાણ કરિામાં આિી હતી કે આ સથળ પર રડમોવલશનની કામગીરી હાથ ધરિામાં આિી છે. પોલીસે નેચરલ ઇંગલેનડને પુછપરછ કરતા તેમણે જણાવયું હતું કે કંપની દ્ારા આિા ચોક્સ ડેિલપમેનટના લાઇસનસ માટે અરજી કરિામાં આિી નથી. આ ગેની તપાસ બાદ તા. 8મી રડસેમબરના રોજ િૂલીચ ક્ાઉન કોટ્ગમાં, બેલિે હોમસેને ગુના માટે દોવ્ત ઠેરિિામાં આિી હતી.

વરિટનમાં ૨૦૧૦માં લાગુ થયેલા નિા વનયમો પ્માણે કોઈ પણ કનસટ્કશન સાઈટમાંથી જો સજીિોને હટાિિા હોય તો વબલડરે વરિટનની નેચરલ ઈંગલેનડ એજનસીની પરિાનગી લેિી પડે છે. એજનસી એ શરતે પરિાનગી આપે છે કે બાંધકામ કરનારી કંપનીએ યોગય પ્વક્યા દ્ારા સજીિોનું કુદરતી સથળાંતર કરાિિું પડે છે. વનષણાતોની મદદથી જયારે સજીિોની િસાહત બીજે ખસેડાઈ જાય પછી જ બાંધકામ શરૂ કરી શકાય છે.

સરકારી નોરટરફકેશનમાં કહેિાયું હતું કે યુરોવપયન પ્ોટેકટેડ સપીવસસ અંતગ્ગત ચામાચીરડયાને રક્ષણ અપાયું છે. વબલડરે આ એકટનો િંગ કરીને ચામાચીરડયાની િસાહત તોડી પાડી હતી. એટલું જ નહીં, એ સાઈટ તોડી તયારે ચામાચીરડયાના કેટલાય બચ્ાઓ પણ મરી ગયા હતા. એ માટે દંડ ફટકારિાનો વનણ્ગય કરાયો હતો.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom