Garavi Gujarat

કેનેડામાં રસીકરણનો પ્ારંભ

-

કેનેડામાં કોવિડ-19 સામે રક્ષણ આપિા માટે સોમિારે (14 ડીસેમ્બર) રસીકરણનો પ્ારંભ થયો છે. આ રસી આપિામાં ફ્રનટલાઈન આરોગય કમ્મચારીઓ અને નવસિંગ હોમના વૃદ્ધ રહેિાસીઓને પ્ાથવમકતા આપિામાં આિી છે. ફાઇઝર્બાયોએનટેકની રસીનો ઉપયોગ કરનારો કેનેડા વિશ્વમાં ત્ીજો દેશમાં ્બનયો છે. પસ્મનલ સપોટ્મ િક્કર અવનતા વવિડાનજેનને પ્થમ રસી અપાઈ અને તેનું જીિંત પ્સારણ કરિામાં આવયું હતું, અવનતા કેનેડાના સૌથી મોટા શહેર ટોરોનટોમાં નોન-પ્ોફફટ નવસિંગ હોમ રેકાઇ સેનટરમાં કાય્મરત છે, તેમણે જણાવયું હતું કે તેમને પ્થમ રસી અપાતા તેઓ ખૂ્બ જ ઉતસાવહત હતા. આરોગય કમ્મચારીઓ માસક અને વહાઇટ કોટમાં સજ્જ હતા. િડાપ્ધાન જસસટન ટ્રુડોએ જણાવયું હતું કે, આ એક મોટી રાહત છે. તે માત્ અંતની શરૂઆત હોઈ શકે છે, પરંતુ અમે માનીએ છીએ કે આ મહામારીનો અંત આિશે. િડાપ્ધાને રેફડયો-કેનેડાને જણાવયું હતું કે, આપણે દેવખતી રીતે સૌથી િધુ નાજુક સિાસ્થય ધરાિતા લોકોને પ્ાથવમકતા આપિી પડશે પરંતુ ્બીજું મારી પાસે તક છે - તમામ તંદુરસત પુખત િયના લોકોની જેમ - હું પણ ઉતસાહથી કરીશ.

કેનેડાભરમાં કોરોના િાઇરસનો ્બીજા ત્બક્ો શરૂ થતાં દેશના ઘણા રાજયોમાં ફરીથી લોકડાઉનનો અમલ કરાયો છે અને સામાવજક મેળાિડા પર મયા્મદા લાદિામાં આિી છે. કેનેડામાં 460,743 કેસીઝ છે, જેમાંના મોટાભાગના સૌથી િધુ િસતી ધરાિતા ઓનટારીયો અને કયુ્બેકમાં નોંધાયા છે. ફેડરલ આરોગય પ્ધાન પેટ્ી હાજડુએ મોનટ્ીયલમાં મૈમોનીડેસ જેરીઆવટ્ક સેનટરની ્બહાર જણાવયું હતું કે, કેનેડા માટે આ ખરેખર સારા સમાચાર છે, અને કયુ્બેક માટે પણ સારા સમાચાર છે. અહીં સોમિારે દદદીઓને રસી આપિાનું શરૂ કરિામાં આવયું હતું. કયુ્બેકના આરોગય પ્ધાન વરિવચિયન ડ્ુ્બે જણાવયું હતું કે, કયુ્બેકમાં 4 જાનયુઆરી સુધીમાં 50 હજાર લોકોને રસી આપિામાં આિશે. કેનેડામાં મહામારીથી થયેલા 13, 431 મૃતયુના 60 ટકાથી િધુ વૃદ્ધોના વનિાસમાં થયા છે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom