Garavi Gujarat

ટ્રમ્પની હાિને ્પડકાિતો ટેક્ા્નો કે્ અમેરિકાની ્ુપ્ીમ કોટટે ફગાવ્ો

-

યુએસ સુપ્રીમ કોર્ટે પ્મુખપદનરી ચૂંર્ણરીના પરિણામોને પડકાિતો ર્ેકસાસનો કેસ ફગાવરી દરીધો છે. િરીપબ્લિકન ટ્રમપ ર્ેકસાસમાં તો ડેમોક્ેર્ બાઈડેન સામે હાિરી ગયા હતા. ર્ેકસાસે ચાિ િાજયો - મમશરીગન, જયોમ્જિયા, પેબ્સલવેમનયા તથા મવસકો્સરીનમાં પણ બાઈડેનના મવ્યને પડકાયયો હતો.

ર્ેકસાસના કેસમાં આક્ેપ મૂકાયો હતો કે, અ્ય ચાિ િાજયોનાં પરિણામો ગેિકાયદે છે કાિણ કે તેમાં લિોકોએ પોસર્લિ બેલિેટસનો વયાપક િરીતે ઉપયોગ કયયો છે. આ સંદરજિમાં કોર્ટે નોંધયું હતું કે, કોઇ િાજયને બરીજા િાજયનરી ચૂંર્ણરી પ્મક્યામાં દખલિ કિવાનો અમધકાિ નથરી. સુપ્રીમના ચુકાદા પૂવવે ટ્રમપે નવરી ર્રીવરી એડ દ્ાિા ચૂંર્ણરી ચોિરીનો ખોર્ો દાવો કયયો હતો.

ર્ેકસાસ િાજય દ્ાિા અમેરિકાના પ્ેમસડે્ર્પદનરી ચૂંર્ણરીના પરિણામોને

પડકાિતો એક લિોંગ શોર્ કેસ સુપ્રીમ કોર્જિમાં કયયો છે, તેમાં ચૂંર્ણરી હાિરી ચૂકેલિા ડોનાલડ ટ્રમપે પણ એક અિજી કિરી પોતાને કેસમાં ફરિયાદરી તિરીકે સામેલિ થવા દેવાનરી મં્ુિરી કોર્જિ પાસેથરી માંગરી છે. સુપ્રીમ કોર્જિના 9 ્જીસ સમક્ કિાયેલિરી એક અલિગ અિજીમાં મમસૌિરીના િરીપબ્લિકન એર્નની ્નિલિ એરિક બસમર્નરી આગેવાનરી હેઠળ 17 િાજયોના વકીલિોએ પણ કોર્જિને મવનંતરી કિરી છે કે, ર્ેકસાસના એ કેસનરી સુનાવણરી હાથ ધિાય.

જો કે, વાસતમવકતા એ છે કે, ટ્રમપ વતરી અતયાિસુધરીમાં ચૂંર્ણરી પરિણામોને પડકાિતા કોર્જિમાં કિાયેલિા કેસમાં તેમને એકપણ સફળતા મળરી નથરી. ર્ેકસાસમાં આ કેસ કિાયાનરી જાહેિાત તયાંના િરીપબ્લિકન એર્નની ્નિલિ કેન પેકસર્ને કિરી હતરી. તેમાં તેઓએ 2016નરી ચૂંર્ણરીમાં ટ્રમપ જયાંથરી મવ્ેતા જાહેિ થયા હતા પણ આ વખતે હાયાજિ હતા એવા ચાિ િાજયોના પરિણામો પડકાિાયા છે. ટ્રમપ તો ખોર્રી િરીતે એવો દાવો પણ કિરી ચૂકયા છે પોતે ચૂંર્ણરીમાં મવ્ેતા િહ્ા છે અને તે ઉપિાંત તેમણે દેશમાં વયાપક િરીતે વોર્ીંગમાં ફ્ોડ થયાના પાયા મવનાના આક્ેપો પણ કયાજિ છે. જો કે, િાજયોના સતિે ચૂંર્ણરી અમધકાિરીઓએ એવું કહ્ં છે કે, આવા કોઈ ફ્ોડ થયાના પુિાવા તેમનરી સમક્ નથરી.

ટ્રમપે બુધવાિે (9 ડરીસેમબિ) ટ્રીર્િ ઉપિ એવું કહ્ં હતું કે, અમે ર્ેકસાસના (વત્ા બરીજા અનેક િાજયોના) કેસમાં દિમમયાન થઈશું. આ તો એક બહુ મોર્ો કેસ છે, આપણા દેશને મવ્યનરી ્રૂિ છે.

ચૂંર્ણરી કાયદાઓના મનષણાતોના મતે જો કે, ર્ેકસાસના કેસમાં કાનૂનરી દ્રબટિએ કોઈ વ્ૂદ નથરી અને તે સંજોગોમાં તેનરી સફળતાનરી કોઈ તકો ્ણાતરી નથરી. કેમલિફોમનજિયાનરી લિોયોલિા લિો સકકૂલિના ઈલિેકશન લિો પ્ોફેસિ ્સર્રીન લિેમવર્ે એવું કહ્ં હતું કે, પ્ોમસ્િનરી દ્રબટિએ તેમ્ નક્કિ વ્ૂદનરી દ્રબટિએ પણ એ કેસ સાવ બકવાસ છે. કોર્જિ આ કેસ સુનાવણરી માર્ે હાથ ઉપિ લિે તેવરી શકયતા સાવ શૂ્ય બિાબિ છે. ર્ેકસાસ દ્ાિા કિાયેલિા

આ કેસમાં મમસસૌિરી, અલિાબામા, આકાજિ્સાસ, ફલિોરિડા, ઈબ્ડયાના, કા્સાસ, લિુઈમિયાના, મમમસમસપપરી, મો્ર્ાના, નેબ્ાસકા, નોથજિ ડાકોર્ા, ઓકલિાહોમા, સાઉથ કેિોલિાઈના, સાઉથ ડાકોર્ા, ર્ેનેસસરી, ઉર્ાહ તથા વેસર્ વમ્જિનરીઆ પણ જોડાયા છે. આ તમામ િાજયોમાં િરીપબ્લિકન નેતાઓ કેસમાં સામેલિ થયા છે. આ તમામ િાજયોમાંથરી ત્રણને બાદ કિતાં બાકીના િાજયોમાં િરીપબ્લિકન પાર્નીના ગવનજિસજિ છે.

જયોમ્જિઆ, મમમશગન, પેબ્સલિવેમનઆ તથા મવસકોબ્સનના અમધકાિરીઓએ એ કેસને લિોકશાહરી ઉપિનો એક બેફામ, મનિથજિક હુમલિો ગણાવયો છે. િાજયો વચ્ે સામસામા કેસ હોય તેવા સંજોગોમાં કેર્લિરીક પ્કાિના કેસ નરીચલિરી કોર્જિના બદલિે સરીધા સુપ્રીમ કોર્જિમાં કિરી શકાય છે, તેવરી કાનૂનરી જોગવાઈ અનુસાિ આ કેસ સરીધો સુપ્રીમ કોર્જિમાં

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom