Garavi Gujarat

અમેરિકામાં માર્ચ સુધીમાં

-

અમેરિકામાં આવતા વર્ષે માર્ચ મહિના સુધીમાં 100 હમહિયન િોકોને કોિોના સામે િડવા માટેની િસી આપવાની આશા િાખવામાં આવી છે, તેમ યુએસ કોહવડ- 19 વેક્સન પ્ોગ્ામના મુખય સિાિકાિે િહવવાિે જણાવયું િતું. પ્થમ િસી માટે અમેરિકન હનયંત્રકને સંકટ માટે અહધકૃત કિવામાં આવયા છે. શુક્રવાિે િાત્રે પ્થમ િસી યુ. એસ હનયંત્રક દ્ાિા તાતકાહિક ઉપયોગ માટે અહધકૃત કિવામાં આવી િતી અને તેનું મોકિવાનંુ શરૂ િહવવાિે થયું િતંુ.

િહવવાિે ફો્સ નયયૂઝ સનડેને આપેિા એક ઇનટિવયયૂમાં યુએસ ઓપિેશન વ્ેપ સપીડ રીફ એડવાઇઝિ ડો. મોનસેફ સિાઉએ જણાવયું િતું કે, અમે 2021ના પ્થમ ત્રણ મહિનામાં 100 હમહિયન િોકોને િસી આપીશું.

તેમણે જણાવયું િતું કે, રડસેમ્બિના અંત સુધીમાં અમેરિકામાં િસીના 40 હમહિયન ડોઝનું હવતિણ થઇ જવાની આશા છે, જેમાં ફાઇઝિની અહધકૃત િસીનો સમાવેશ થાય છે, જયાિે મોડ્ચના ઇનક.ની આ પ્કાિની જ તાતકાહિક ઉપયોગમાં િેવાય તેવી િસીને આ અઠવારડયાના અંત સુધીમાં મંજયૂિી મળવાની સંભાવના છે. અનય 50થી 80 હમહિયન ડોઝનું જાનયુઆિી સુધીમાં હવતિણ કિવામાં આવશે, અને તેટિું જ હવતિણ ફેબ્ુઆિીમાં પણ કિાશે તેમ સિાઉએ જણાવયું િતું. િસી માટે વયહતિરિઠ ્બે ડોઝ જરૂિી છે.

સિાઉએ જણાવયું િતું કે, અમે 2021ના ્બીજા હત્રમાહસકગાળામાં 100 હમહિયન ડોઝ આપવાનો િેતુ હસદ્ધ કિવામાં તેમને મિિ કિવા અને સમથ્ચન માટે ફાઇઝિ સાથે કામ કિી િહ્ા છીએ. તેમણે વધુમાં જણાવયું િતું કે, આિોગય કમ્ચરાિીઓને પ્થમ િસી આપવામાં આવશે.

અમેરિકામાં જીવિેણ વાઇિસનો રેપ ફેિાતો અટકાવવા અને ‘િડ્ચ ઇમયુહનટી’ મેળવવા માટે િેશમાં અંિાજે 75 ટકા અથવા 80 ટકા વસતીને િસી આપવી પડશે, એમ તેમણે કહ્ં િતું. તેમણે વધુમાં જણાવયું િતું કે, તેઓ મે અને જુન વચ્ે આ િકયાંક પિ પિોંરવાની આશા િાખે છે. સિાઉએ જણાવયું િતું કે, ‘જો કે અમેરિકાના મોટાભાગના િોકો િસી િેવાનો હનણ્ચય કિે છે અને સવીકાિે છે તે જરૂિી છે.’ અમે િોકોના ખરકાટથી હરંહતત છીએ. તેમણે જણાવયું િતું કે, તેમને આશા છે કે િોકો ખુલ્ા મને હવરાિશે, ‘માહિતી મેળવશે અને જાિેિમાં સિમત થશે કે આ એક ખયૂ્બ અસિકાિક અને સિામત િસી છે અને તેથી તેઓ તેને સવીકાિશે.’

વયાપક કલિહનકિ તપાસમાં ફાઈઝિની િસી થોડી ગંભીિ આડઅસિો સાથે રેપ ફેિાતો િોકવામાં 95 ટકા અસિકાિક િતી.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom