Garavi Gujarat

રાજ્યના ભૂતપૂર્વ ગૃહપ્રધાન વરપુલ ચૌધરીની સાગરદાણકૌભાંડમાં ધરપકડ

-

મહેસાણા દૂધ સાગર ડેરીના ભૂતપૂર્વ ચેરમેન અને રાજ્યના ભૂતપૂર્વ ગૃહપ્રધાન વરપુલ ચૌધરીની ધરપકડ સીઆઈડી ક્ાઈમ દ્ારા કરરામાં આરી છે. આ ધરપકડ સાગર દાણ કૌભાંડમાં દૂધ ઉતપાદક સંઘને નુકસાની પેટે જે પૈસા આપરાના હતા તેમાં વરપુલ ચૌધરીની ધરપકડ થઈ છે. ડેરીના 30 જેટલા અવધકારીઓને સામેલ કરી 1932 કમ્વચારીઓના ખાતામાં ડબલ પગાર જમા ક્યયો હતો.

તેમાંથી એક પગાર પરત લઈ સંઘમાં 9 કરોડ જમા ક્યા્વ હતા. આ ફરર્યાદ થ્યા બાદ સીઆઈડી ક્ાઈમે 30 થી 35 જેટલા કમ્વચારીઓના વનરેદન લીધા બાદ ગ્યા સપ્ાહે પૂર્વ ચેરમેન વરપુલ ચૌધરીની ગાંધીનગર ખાતેથી ધરપકડ કરી હતી. વરપુલ ચૌધરીને કોટ્વમાં રજૂ કરતા ચાર રદરસના રરમાનડ કોટટે મંજૂર ક્યા્વ હતા.

આ કૌભાંડની વરગતો જોઈએ તો 2014માં મહેસાણા સહકારી દૂધ ઉતપાદક સંઘના પૂર્વ ચેરમેન તરીકે વરપુલ માનસંગભાઈ ચૌધરી કા્ય્વરત હતા. તેમના વરરૂદ્ધ મહેસાણા શહેર બીડીરીઝન પોલીસ સટેશનમાં સહકારી દૂધ ઉતપાદક સંઘને નુકસાન કરરા અંગેની ફરર્યાદ દાખલ થઈ હતી. 2013માં મહારાષ્ટ્રમાં વરના મૂલ્યે સાગરદાણ મોકલી મહેસાણા

દૂધ ઉતપાદક સંઘને રૂ.22.50 કરોડનું નુકસાન થ્યેલું હતું.

આ કેસમાં રાજ્યના રજીસટરે ચેરમેનને સહકારી કા્યદાની કલમ 76બી મુજબ જાન્યુઆરી 2015માં નોટીસ આપી હતી. ત્યારબાદ ટ્ીબ્યુનલ કોટટે તા.29-7-2018ના રોજ રૂ.22.50 કરોડનું નુકસાન પહોંચાડરા બદલ 40 ટકા રકમ એટલે કે 9 કરોડ રૂવપ્યા મહેસાણા વજલ્ા સંઘમાં જમા કરારાનો હુકમ ક્યયો હતો.

આ હુકમ મુજબ 9 કરોડથી રધુ નાણાંની ભરપાઈ કરરા હાલના ચેરમેન આશાબેન ઠાકોર, રાઈસ ચેરમેન મોઘજીભાઈ પટેલ, એમડી એન.જે.બક્ી તથા માજી ચેરમેન વરપુલ ચૌધરીએ કારતરૂ રચી દૂધ સંઘના કમ્વચારીઓઅવધકારીઓને અગાઉના પ્રવત રર્વ એક પગાર બોનસમાં આપ્યો હતો. આમ આરોપીઓએ સંઘના નાણા અંગે આપેલા અવધકારોનો દૂર ઉપ્યોગ કરી સંઘે બોનસ પેટે રકમ જાહેર કરી હતી.

આ તમામે મળી 1932 કમ્વચારીઓને જે રકમ તેમના બેનક એકાઉનટમાં આપી હતી તે રકમ 30 જેટલા અવધકારીઓને રડ્યંત્રમાં સામેલ કરી પરત મેળરી હતી. જેની રકમ રૂ.14,80,70,022 થા્ય છે. આમ, કમ્વચારીઓ પાસેથી રોકડેથી રકમ ઉપાડી સંઘમાં જમા કરારી હતી.

આ ફરર્યાદ અનર્યે સીઆઈડી ક્ાઈમ ગાંધીનગરે વરપુલ ચૌધરીની અટક કરી હતી.

આ અંગેની ફરર્યાદ મહેસાણા બીડીરીઝનમાં થતા સીઆઈડી ક્ાઈમ ગાંધીનગરને તપાસ સોંપાઈ હતી. જેમાં કલમ 409, 120 ( બી), 408, 114 તેમજ ભ્રષ્ાચાર વનરારણની કલમો ઉમેરી 30 જેટલા અવધકારીઓ અને કમ્વચારીઓના વનરેદનો લીધા હતા. વનરેદન લેરા્યા બાદ ગાંધીનગર સીઆઈડી ક્ાઈમે ડેરીના પૂર્વ ચેરમેન વરપુલ ચૌધરીની ગાંધીનગરથી ધરપકડ કરી હતી.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom