Garavi Gujarat

ગૂગ્ પર વવશ્વમાં સૌથી વધયુ સચ્ય કોરોના વવશલે પણ ભારતમાં IPL વવશલે સચ્ય કરા્યું

-

ભારતીય વક્કેટ ટીમના ભૂતપૂવ્ષ વવકેટકીપર પાવથ્ષવ પટેલે 35 વર્ષની ઉંમરે ખેલાડી તરીકે વક્કેટને છેલ્ા સલામ કરી દીધા છે. માત્ 17 વર્ષની વયે તેણે ટેસટ વક્કેટમાં ડેબયુ કયું હતું. 2018માં પાવથ્ષવ છેલ્ીવાર ભારતીય ટીમ તરિથી રમયો હતો. 17 વર્ષની ઉંમરે એ 2002માં ઇંગલેંડના પ્રવાસે ભારતીય ખેલાડી તરીકે ગયો હતો. આ વરસે પાવથ્ષવ આઇપીએલમાં ખેલાડી તરીકે તો હતો પરંતુ તેને એક પણ મેર રમવાની તક અપાઇ નહોતી. જો કે, વનવૃવતિની જાહેરાતના બીજા જ ડદવસે મુંબઈ ઈસનડયનસે તેને નવી વક્કેટ પ્રવતભાઓની શોધની જવાબદારી સોંપી હતી, તે રીતે પાવથ્ષવ આઈપીએલની આ રેસમપયન ટીમ અને વક્કેટ સાથે અલગ સતરે સંકળાયેલો રહેશે.

પાવથ્ષવે ટ્ીટર પર પોતે વનવૃતિ થઇ રહો હોવાની બુધવારે (9 ડીસેમબર) જાહેરાત કરી હતી. તેણે જણાવયું હતું કે હું મારી 18 વર્ષની લાંબી વક્કેટ કારડકદદી ઉપર પૂણ્ષવવરામ મુકી રહો છું. બીસીસીઆઇએ મને માત્ 17 વર્ષની વયે ટેસટ વક્કેટમાં રમવાની તક આપી હતી. બીસીસીઆઇના અતરાર સુધીના સાથ સહકાર બદલ હું તેનો આભાર માનું છું. પાવથ્ષવ 18 વર્ષના લાંબા ઇનટરનેશનલ કડરયર દરવમયાન ભારત માટે 25 ટેસટ, 38 વનડે અને બે T-20 મેર રમયો હતો. ગુજરાત માટે ડોમેસસટક વક્કેટમાં તે 194 િસટ્ષ ક્ાસ મેર રમયો હતો. તેના સુકાનીપદે જ ગુજરાત 2016-17માં પહેલીવાર રણજી ટ્ોિી રેસમપયન બનયું હતું.

ગૂગલ વર્ષના અંતે વર્ષમાં સૌથી વધારે સર્ષ થતાં વવરયો જાહેર કરે છે. જેમાં ગૂગલ પર વર્ષમાં સૌથી વધારે લોકોએ શું સર્ષ કયું. ભારત માટે પણ ગૂગલે સૌથી વધારે સર્ષ કરવામાં આવેલા વવરયો જાહેર કયાું છે. આ યાદીમાં આ વરષે ભારતમાં કરવામાં આવેલા ટોપ સર્ષથી લઈને, ટોવપકસ, ઈવેનટ, લોકો અને જગયાઓ વવશે જણાવવામાં આવયું છે.

ગુગલે ગલોબલ ડેટા પણ જાહેર કયયો છે, જેનાથી તે જાણવા મળે છે કે, દુવનયાભરમાં સૌથી વધારે સર્ષ Coronaviru­s વવશે થયું પરંતુ ભારતમાં એવું થયું નથી. રોંકાવનારી વાત એ છે કે જયાં દુવનયા આ વરષે કોરોના વાઈરસ મહામારીના કારણે પરેશાન થઈ રહી છે લોકો તેના વવશે વધારે સર્ષ કરી રહાં છે પરંતુ ભારતમાં કોરોના વાઈરસ ટૉપ સર્ષ ક્ેરી નથી પરંતુ લોકોએ IPL વવશે સૌથી વધારે સર્ષ કયું છે.

આ વસવાય આ યાદીમાં રોંકાવનારી બાબત પણ છે. આ વર્ષના ઘણાં મહીનાઓ સુધી સુશાંત વસંહનો મુદ્ો ટ્ેનડ કરતો રહો પરંતુ તમામ સર્ષ ક્ેરી અને લીસટમાં કયાંય સુશાંત વસંહ રાજપૂતનું નામ નથી.

આ વરષે ગૂગલ સર્ષમાં IPL ભારતમાં ટોપ સર્ષ ક્ેરી રહી. ટોપ ટ્ેડડંગ પસ્ષનાવલટીમાં જો વબડેન અને અન્ષબ ગોસવામીનું નામ છે. તેમજ વર્ષ 2020ની ટોપ

ટ્ેડડંગ ડિલમોમાં નંબર-1 પર ડદલ બેરારા, સૂરારી પુટ્ટરુ ટોપ પર છે. વેબ સીડરઝની વાત કરવામાં આવે તો આ વરષે ભારતમાં લોકોએ સૌથી વધારે મની હેસટ અને સકેમ 1992 વવશે સૌથી વધારે સર્ષ થયું છે.

ગૂગલ પ્રમાણે આ વરષે લોકોએ કોરોનાને લઈને પણ ઘણું સર્ષ કયું છે. પરંતુ તે છતાં IPLને લઈને પણ ક્ેઝ રહો અને તે IPL ટોપ ટ્ેડડંગ ક્ેરી રહ્ં છે. કોરોના વાઈરસ અને IPL વસવાય ડદલહી ઈલેકશન અને વબહાર ઈલેકશન સર્ષ કરવામાં આવયા છે. ટોપ રાટ્ષમાં પ્રધાનમંત્ી ડકસાન સસકમ પણ રહ્ં છે.

 ??  ??
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom