Garavi Gujarat

ટેલિકોમ સલ્વિસ 2021ના ઉત્તરારવિમાં ચાિુ થશેઃ મુકેશ અંબાણી

-

ભારતના ઉદ્યોગપતત મુકેશ અંબાણીએ મંગળવારે સંકેત આપ્યો હતયો કે 2021ના બીજા છ મતહનામાં ભારતમાં 5G ટેતિકયોમ સતવવિસનયો પ્ારંભ થશે. તેમણે જણાવ્ું હતું કે ભારતમાં અફયોર્ડેબિ અને દરેક જગ્ાએ ઉપિબ્ધ થઈ શકે તેવી અલ્ટ્ા-હાઇ સપીર્ 5G સતવવિસ િયોન્ચ કરવા માટે નીતતતવષ્ક પગિાંની જરૂર છે.

ઇનનર્્ા મયોબાઇિ કોંગ્ેસ 2020માં રરિા્નસ ઇનર્સટ્ીઝના ્ચેરમેન અને મેનેતજંગ રર્રેકટર મુકેશ અંબાણીએ જણાવ્ું હતું કે તજ્યોની 5G સતવવિસ સરકારના આતમતનભવિર ભારતનયો પુરાવયો હશે. 5G સતવવિસ ઉપરાંત તજ્યો ગૂગિ સાથે સહ્યોગમાં એફયોર્ડેબિ એનડ્યોઇર્

ફયોન તવકતસત કરી રહી છે, જેને આગામી મતહનામાં બજારમાં મૂકવામાં આવશે.

રરિા્નસ ઇનર્સટ્ીઝનું ટેતિકયોમ ્ુતનટ તજ્યો છેલાં કેટિાંક સમ્થી 5G માટે કામગીરી કરી રહ્ં છે. તજ્યો હાિમાં એિટીઇ એકસક્ૂતઝવ નેટવક્ક ્ધરાવે છે. તેનાથી એરટેિ કે વયોર્ાફયોન આઇરર્્ા (Vi)ની સરખામણીમાં તે ઝર્પથી નેકસટ જનરેશન સેલ્્ુિર સતવવિસમાં તેના નેટવક્કને તબરદિ કરી શકે તેમ છે.

અંબાણીએ ્ચાર વષવિ પહેિા ટેતિકયોમ સાહસ તજ્યો ્ચાિુ ક્ું હતું હતું અને હાિમાં તે નંબર વન છે. મુકેશ અંબાણીએ ભારતમાં હાર્વિવેર મેન્ુફેક્ચરરંગ પર ભાર મૂકતા જણાવ્ું હતું કે આ મહત્વના ક્ેત્રમાં ભારત આ્ાત પર તનભવિર રહી શકે નહીં. તજ્યોની 5G સતવવિસ સવદેશી ્ધયોરણે તવકતસત નેટવક્ક, હાર્વિવેર અને

ટેકનયોિયોજી આ્ધારરત હશે.

તેમણે જણાવ્ું હતું કે હું તમને ખાતરી આપું છું કે તજ્યો 2021ના બીજા છ મતહનામાં 5G કાંતતની જનક બનશે. હાિમાં તજ્યો, ભારતી એરટેિ અને વયોર્ાફયોન આઇરર્્ા ભારતમાં ફયોરજી સતવવિતસસ ઓફર કરે છે. ભારતમાં હાિ એક તબતિ્ન ફયોન ્ુઝસવિ છે.

મુકેશ અંબાણીએ જણાવ્ું હતું કે હું તવશ્ાસપૂવવિક કહું છું કે 5Gથી ભારત ્ચયોથી ઔદ્યોતગક કાંતતમાં માત્ર સામેિ જ નહીં થા્ પરંતુ તેની આગેવાની િેશે. અથવિતંત્રને રર્તજટિાઇઝેશનથી રર્તજટિ હાર્વિવેરની માગમાં જંગી વ્ધારયો થશે. ભારત આગામી સમ્ગાળામાં સેતમકનર્કટર ઇનર્સટ્ીનું હબ બની શકે છે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom