Garavi Gujarat

કાર્વિફ SBI િાઇફ ઇન્શ્ોરનસમાંથી BNP પારરબા લિસસો સંપૂણવિપણે ્ેચી નાખે તે્ી શક્તા

-

ફ્ાનસની અગ્ણી વીમા કંપની બીએનપી પારરબા કારર્વિફ SBI િાઇફ ઇનશ્યોરનસ સાથે તેના બે દા્કા જૂના જોર્ાણનયો અંત િાવવવાની તવ્ચારણા કરી છે. છેલા બે વષવિથી બીએનપી પારરબા કારર્વિફ SBI િાઇફ ઇનસ્યોરનસમાં તેનયો તહસસયો સતત ઘટાર્ી રહી છે અને હવે સંપૂણવિ એનકઝટ કરે તેવી શક્તા છે.

બીએનપી પારરબા કારર્વિક SBI િાઇફ ઇનસ્યોરનસ કંપનીમાંથી પયોતાનયો િગભગ સંપૂણવિ તહસસયો વે્ચવા માગે છે. તે શેરબજારમાં બિયોક ર્ીિ મારફતે SBI િાઇફમાં પયોતાની પાં્ચ ટકા તહસસયો વે્ચી શકે છે અને શેરના હાિના બજારભાવ મુજબ તેને િગભગ 4300 કરયોર્ રૂતપ્ા મળી શકે છે. સૂત્રયોના જણાવ્ા અનુસાર તહસસયો વે્ચવા માટે ઇનવેસટમેનટ બેનકસવિની સાથે વાતત્ચત ્ચાિી રહી છે અને ર્ીિ ક્ારે થશે તે હજી સુ્ધી નક્ી નથી. સૂત્રયોના જણાવ્ા અનુસાર વીમા કંપનીની વેલ્્ુએશન ઘણું ઉં્ચું છે અને શેરના બજાર ભાવ પણ ઉં્ચા છે.

આથી બીએનપી પારરબા કારર્વિફને બિયોક ર્ીિથી ફા્દયો થઈ શકે છે. બીએનપી પારરબા કારર્વિફે ગ્ા વષવિના જૂનમાં પયોતાની 2.5 તહસસયો વે્ચીને 1,625 કરયોર્ રૂતપ્ા એક્ત્ર ક્ાવિ હતા. તેની પહેિા મા્ચવિ 2019માં SBI િાઇફમાં 5 ટકા હયોનલ્ર્ંગ 2,889 કરયોર્ અને 9.2 ટકા શેર તહસસેદારી 4,751 કરયોર્ રૂતપ્ામાં વે્ચી હતી. બીએનપી પારરબા કારર્વિફ પયોતાની તહસસેદારીનું વે્ચાણ ક્ાવિ બાદ માકકેટ રેગ્ુિેટર સેબીને કંપનીના પ્મયોટરયોની ્ાદીમાં પયોતાનું નામ હટાવવા અરજી કરી શકે છે. દેશની જાહેર ક્ેત્રની સૌથી મયોટી SBI બેનક વીમા સાહસમાં 55 ટકા તહસસયો ્ધરાવે છે. બીએપી પારરબા કારર્વિફ અને SBI 2001માં આ વીમા સં્ુક્ સાહસની સથાપના કરી હતી અને તે ઓકટયોબર 2017માં શેરબજારમાં તિસટેર્ થઇ હતી. ્ચાિુ નાણાંકી્ વષવિના પ્થમ છ માતસકગાળામાં SBI િાફ 11.7 ટકા તહસસેદારીની સાથે તે જીવન વીમા ક્ેત્રમાં મયોખરાના સથાને હતી.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom