Garavi Gujarat

પૃથ્વી અને મંગળ પર એલલયેન્સ રહેતાં હો્ાનો ઇઝરાયેલવી લનષ્ાતનો દા્ો

-

પૃથ્વી સિ્ાય કયાાંય િજી્ો (પરગ્રહ્ાિવી-એસિયનિ) છે કે કેમ તેનવી તપાિ સ્જ્ાાનવીઓ ્ર્ષોથવી કરવી રહ્ા છે. એસિયનિનવી હાજરવીના દા્ા પણ થતા રહે છે. એ્ો જ એક દા્ો ઈઝરાયેિના સપેિ સિકયયુરરટવી એકિપટ્ટ હાઇમ એશદે કયષો હતો. હાઈમે ઈઝરાયેિના અખબારને આપેિા ઈનટરયયુ્ટમાાં કહ્ાં હતયુાં કે પરગ્રહ્ાિવીઓ ધરતવી પર અને માંગળ પર રહે છે. અમેરરકા અને ઈઝરાયેિ િાથે આ પરગ્રહ્ાિવીઓને કરાર છે, જે પ્રમાણે તેનવી હાજરવી અાંગે કોઈને ્ાત કર્ાનવી નથવી.

પ્રોફેિર હાઈમ ઈઝરાયેિનવી સપેિ સિકયયુરરટવીના ૩૦ ્ર્્ટ િયુધવી (૧૯૮૧થવી ૨૦૧૦) ચવીફ રહવી ચૂકયા છે. માટે આ

દા્ો પહેિવી નજરે હાસયાસપદ િાગતો હો્ા છતાાં જગતભરમાાં તેનવી ચચા્ટ માંડાઈ છે. હાઈમે કહ્ાં હતયુ કે આ પરગ્ર્ાિવીઓના િાંગઠનનયુાં નામ ગિેકકટક ફેડરેશન છે અને તેઓ ધરતવી ઉપરાાંત માંગળ પર ભયુગભ્ટમાાં રહેણાાંક બના્વીને રહે છે.

તેમણે કહ્ હતયુ કે અમેરરકી પ્રમયુખ ટ્રમપ તેના સ્શે જાણે છે અને એક ્ખત એ આ એસિયનિનવી સ્ગતો જાહેર પણ કરવી નાખ્ાના હતા. એસિયનિ એ્યુ માને છે કે તેમનવી હાજરવીનવી જાણકારવી મળશે તો ધરતવી પર િોકો ગભરાઈ શકે છે. માટે અમને િો-પ્રોફાઈિ જ રહે્ા દો. એસિયનિે અમેરરકી િરકાર િાથે એ્ો કરાર કયષો છે કે તેમને ધરતવી પર અમયુક પ્રકારના પ્રયોગો કર્ા દે્ામાાં

આ્ે. જે રવીતે આપણા સ્જ્ાાનવીઓ અ્કાશ મથકમાાં જઈને પ્રયોગ કરે છે, એ રવીતે.

હાઈમનો આ દા્ો િાચો હોય કે કલપના તરંગ હોય પરંતયુ એ ્ાત હકીકત છે કે અમેરરકી િરકાર સનયસમત રવીતે પરગ્રહવીઓનવી તપાિ કરતવી રહે છે. ઓગસટ મસહનામાાં જ અમેરરકી િાંરક્ષણ સ્ભાગે યયુએફઓ (અનઆઈડેકનટફાઈડ ફિાઈંગ ઓબજેકટ)નવી તપાિના આદેશ આપયા હતા. ધરતવી પર કોઈ ઉડા્તા ન હોય એ્ા સ્માન કે ્ાહન તોો પરગ્રહવીઓના જ હોય એમ માનવી તેને યયુએફઓ ગણ્ામાાં આ્ે છે. એ્વી તપાિ તો અમેરરકાએ ભૂતકાળમાાં પણ અનેક ્ખત કરવી છે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom