Garavi Gujarat

ઇંડા રહિત રેડ વેલવેટ કેક

સામગ્રી:

-

રેડ વેલવેટ સ્પંજ માટે, ૧ ક્ મેંદો, ૧/૨ ટીસ્પૂન બેકીંગ ્ાવડર, ૧/૪ ટીસ્પૂન બેકીંગ સોડા, ૧ ૧/૨ ટેબલસ્પૂન કોકો ્ાવડર, ૧/૨ ક્ ્ીગળાવેલુપં માખણ, ૧/૨ ક્ કનડેનસડ મીલક, ૧/૨ ટીસ્પૂન વેનનલા એસેનસ, ૧/૪ ક્ દહીં, ૩/૪ ટીસ્પૂન ખાવા યોગય લાલ રંગ, ક્રીમ ચીઝના ફ્ોસટીંગ માટે, ૧ ક્ ક્રીમ ચીઝ, ૫ ટેબલસ્પૂન મીઠા વગરનુપં નરમ માખણ, ૧ ક્ ્ીસેલી સાકર

સાકરનરી ચાસણરી માટે: ૧/૪ ક્ સાકર. બીજી જરૂરી વસ્ુઓ: ૩ to ૪ ટી્ા ખાવા યોગય લાલ રંગ, ૧ ટીસ્પૂન ખાવા યોગય રંગીન સટાર, ૧ ટીસ્પૂન ખાવા યોગય ચાપંદીના બોલ

હવહિ: રેડ વેલવેટ સ્પંજ માટે, એક બાઉલમાપં મેંદો, બેકીંગ ્ાવડર, બેકીંગ સોડા અને કોકો ્ાવડરને ચારણી વડે ચારી લીધા ્છી બાજુ ્ર રાખો. બીજા એક ઊપંડા બાઉલમાપં ્ીગળાવેલુપં માખણ, કનડેનસડ મીલક, વેનનલા એસેનસ, દહીં, ૧/૪ ક્ ્ાણી અને લાલ રંગ મળેવીન ્નેે રવઇ વડે જરેીન સવપંુાળ નમશ્રણ ્યૈાર કરો. આ નમશ્રણમા ધીરે-ધીરે મેંદાનુપં નમશ્રણ ઉમેરીને ્ેને ફરીથી ઇલેટ્ીક બીટર વડે જેરીને સુપંવાળુપં ખીરૂૂં ્ૈયાર કરો.

એક ૧૭૫ મી. મી. (૭”) વયાસના ગોળાકાર કેક ટીન ્ર માખણ ચો્ડી ્ેમાપં ્ૈયાર કરેલુપં ખીરૂૂં નાપંખીને ટીનને હલકા હાથે થ્થ્ાવીને સમ્લ કરી લો. હવે ્ેને ઑવનમાપં ૧૮૦ સે (૩૬૦ ફે) ્ા્માન ્ર ૨૦ થી ૨૫ નમનનટ સુધી બેક કરી લો. ્ે ્છી ્ેને સહેજ ઠંડુપં થવા બાજુ ્ર રાખો. હવે ્ેને ટીનમાપંથી કાઢી સપં્પૂણ્ણ ઠંડુ થવા દો.

ક્રીમ ચરીઝના ફ્રોસટીંગ માટે: 1. એક ઊપંડા બાઉલમાપં ક્રીમ ચીઝ અને માખણ મેળવી ઇલટ્ેીક બીટર ફેરવીન સવપંુાળ નમશ્રણ ્યૈાર કરો. 2. ્ે ્છી ્મેા ધીર-ધીરે સાકર મળેવી ફરીથી બીટર વડે સવપંુાળ નમશ્રણ બનાવી લો. 3. આ નમશ્રણને ઢાકપંરીન રેફ્રીજરેટરમાપં ૩૦ નમનનટ સુધી રાખી મપૂકો.

સાકરનરી ચાસણરી માટે: 1. એક માઇક્ોવેવ સેફ બાઉલમાપં ૧/૪ ક્ ્ાણી સાથે સાકર મેળવી માઇક્ોવેવના ઉંચા ્ા્ ્ર ૨ નમનનટ સુધી ગરમ કરી લીધા ્છી સારી રી્ે નમકસ કરીને બાજુ ્ર રાખો.

આગળનરી રરીત: 1. ્ૈયાર કરેલા રેડ વેલવેટ સ્પંજ કેકને સ્ાટ સપૂકરી જગયા ્ર મપૂકરી ્ેના ૨ આડા ભાગ ્ાડી બાજુ ્ર રાખો. 2. આ બન્ે ભાગને એક સ્ાટ સાફ જગયા ્ર મપૂકરી ્ે બન્ે ભાગ ્ર ્ૈયાર કરેલી સાકરની ચાસણી સરખી રી્ે ્ાથરી લો. 3. ્ે સ્પંજના નીચેના ભાગ ્ર ૧/૨ ક્ ્ૈયાર કરેલુપં ક્રીમ ચીઝ ફ્ોસટીંગ સરખી રી્ે ્ાથરી લો. 4. ્ે ્છી ્ેની ્ર બીજો ભાગ એવી રી્ે મપૂકો કે ચાસણીવાળી બાજુ ઉ્ર રહે, ્છી ્ેને હલકા હાથે દબાવી લો. 5. હવે ્ેની ઉ્ર અને સાઇડની કરીનારીઓ ્ર ૧ ક્ જેટલુપં ્ૈયાર કરેલુપં ક્રીમ ચીઝનુપં ફ્ોસટીંગ ્ૅલેટ છરી વડે ્ાથરી લો. 6. હવે બાકરી રહેલા ક્રીમ ચીઝના ફ્ોસટીંગમાપં ખાવા યોગય લાલ રંગ મેળવી સારી રી્ે નમકસ કરી લો. આ ્ૈયાર થયેલા ફ્ોસટીંગને એક સટાર નૉઝલ લગાડેલી ્ાઇ્ીંગ બેગમાપં મેળવી લો. આ ્ાઇ્ીંગ બેગ વડે કેકની કરીનારીઓ ્ર ્મારી મનગમ્ી ડડઝાઇન ્ાડો. 7. ્છી કેકની મધયમાપં ્ણ આ ્ાઇ્ીંગ બેગ વડે સમાન અપં્રે થોડા સવલ્ણ (swirl) બનાવો. 8. હવે ્ેની ્ર ખાવા યોગય રંગીન સટાર અને ચાપંદીના બોલ ભભરાવી લો. 9. ્છી ્ેને ઓછામાપં ઓછુપં ૧ કલાક રેફ્રીજરેટરમાપં રાખી મપૂકો. 10. છેલ્ે ્ેને ૬ ટુકડામાપં કા્ી ઠંડુપં ્ીરસો.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom