Garavi Gujarat

કરોફરી વરોલનટ કપકેક

-

સામગ્રી: વેનીલા કોફરી- અખરોટના સ્પંજ માટે,

૩/ ૪ ક્ મેંદો, ૩/ ૪ ટીસ્પૂન બેકીંગ ્ાવડર, ૧/ ૪ ટીસ્પૂન બેકીંગ સોડા, ૧/ ૨ ક્ કનડેનસડ મીલક, ૩ ટેબલસ્પૂન ્ીગળાવેલુપં માખણ, ૧/ ૨ ટીસ્પૂન વેનીલા ઍસનસ, ૩ ટેબલસ્પૂન સમારેલા અખરોટ, ૨ ટીસ્પૂન

કોફરી ્ાવડર , ૪ ટીસ્પૂન ગરમ ્ાણીમાપં ઓગળાવેલુપં,

ફ્રોસટીંગ માટે: ૬ ટેબલસ્પૂન માખણ, ૧૨ ટેબલસ્પૂન આઇનસપંગ સુગર, ૧ ૧/ ૨ ટીસ્પૂન કોફરી ્ાવડર , ૩ ટીસ્પૂન ગરમ ્ાણીમાપં ઓગળાવેલુપં.

સજાવવા માટે: ખાઇ શકાય એવા નસલવર બોલસ હવહિ: વેનીલા કોફરી- અખરોટના સ્પંજ માટે, સૌ

પ્રથમ એક બાઉલમાપં મેંદાનો લોટ, બેકીંગ ્ાવડર અને બેકીંગ સોડાને ચારણી વડે ચાળીને બાજુ ્ર રાખો.

બીજા એક બાઉલમાપં કનડેનસડ મીલક, ્ીગળાવેલુપં માખણ, વેનીલા ઍસનસ ્થા ૨ ટેબલસ્પૂન ્ાણી મેળવીને સારી રી્ે જેરી લો. હવે આ નમશ્રણમાપં ્ૈયાર કરેલુપં લોટનુપં નમશ્રણ, અખરોટ અને કોફરીનપંુ નમશ્રણ મેળવી ચ્ડા ચમચા વડે સારી રી્ે નમકસ કરી રેડી શકાય એવપંુ ખીરૂૂં ્ૈયાર કરો. હવે આ ખીરાને ્ેલ ચો્ડેલા ૬૮ મી. મી. (૨ ૧/ ૨”) ના ૬ એલયુનમનનયમના મોલડમાપં સરખા પ્રમાણમાપં રેડી લો. આગળથી ગરમ કરેલા ઑવનમાપં ૨૦૦ સે ( ૪૦૦ ફે) ્ા્માન ્ર આ મોલડને ૧૦ નમનનટ સુધી અને ્છી ૧૫૦ સે ( ૩૦૦ફે) ્ા્માન ્ર ૧૫ થી ૨૦ નમનનટ સુધી બરોબર ઉ્સીને રંધાઇ જાય તયાપં સુધી બેક કરી લો. સ્પંજ જયારે મોલડમાપંથી છુપંટુપં ્ડી જાય અને ઉ્રથી નરમ લાગે તયારે સમજી જવુપં કે ્ે ્ૈયાર થઇ ગયુપં છે. આ મોલડને સપં્પૂણ્ણ ઠંડુપં થવા ( લગભગ ૩૦ નમનનટ) બાજુ ્ર રાખો.

ફ્રોસટીંગ માટે: હવે એક બાઉલમાપં માખણ મપૂકરીને ચ્ટા ચમચા વડે ્ેને સારી રી્ે બીટ કરી લો. ્છી ્ેમાપં આઇનસપંગ સુગર મેળવી સારી રી્ે નમકસ કરી લો. છેલ્ે ્ેમાપં કોફરીનુપં નમશ્રણ મેળવી સારી રી્ે નમકસ કરી લીધા ્છી બાજુ ્ર રાખો.

આગળનરી રરીત: ્ૈયાર કરેલા ફ્ોસટીંગને ્ાઇ્ીંગ બેગમાપં રેડી દરેક ક્કેક ્ર ્ેના નાના ગોળા બનાવી લો. ્ે ્છી દરેક કેકને ખાઇ શકાય એવા નસલવર બોલ વડે સજાવી લો. ્ર્ જ ્ીરસો.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom