Garavi Gujarat

બાર ભાવમાં અશુભ ગ્રહથી બનિા જુદા જુદા પ્રકારના બાર ્યોગ....

- - પંડિત રામપ્રસાદ ઉપાધ્ા્

(૫) પામર યોગઃ આ યોગ પાંચમા ભાવથી બને છે. આ યોગમાં જનમેલી વયક્તિનું જીવન દુઃખમય રહે. તે અસતય બોલનાર, અક્વવેકી અને લોકોને છેતરનાર બને છે. ભગવાનને તે માનતી નથી, કદાચ નાસ્તક હોય. તેને ખરાબ ક્મત્ોની સોબત હોય, સંતાનનું સુખ પણ કદાચ હોતું નથી કે સંતાન તરફથી સુખ મળતું નથી.

(૬) હર્ષ યોગઃ છઠ્ા ભાવથી હર્ષ નામનો યોગ બને છે. આ યોગમાં જનમેલી વયક્તિ ભાગયવાન, મજબૂત શરીરવાળી, આનંદ પ્રમોદમાં રહેનારી તેમજ દુશમનોને હરાવનાર હોય. તે ખોટાં કાયયો કરતી નથી, ઉદ્યમી અને મહેનતુ લોકો, ઉચ્ચ અક્િકારીઓ તેના ક્મત્ો હોય છે. તે િનવાન હોઇ શકે છે. કીક્ત્ષ અને યશ મેળવે છે. સંતાન સુખ સારૂ હોઇ શકે છે. આ વયક્તિ યશ્વી બને છે.

(૭) દુષ્કૃતિ યોગઃ સાતમા ભાવથી આ યોગ બને છે. આ યોગમાં જનમેલી વયક્તિને પત્ીનું સુખ બરાબર મળતું નથી, તેથી તે પર ્ત્ી પ્રેમી હોય કે બને. પત્ીથી દૂર રહેવાના, છૂટાછેડા કે મૃતયુના યોગ બને છે. પત્ી ક્બમારી પણ ભોગવતી હોય છે. તેને ભાઇઓ સાથે ક્વખવાદ થાય અને સરકાર તરફથી પણ તકલીફ થાય છે. ગુપાંગમાં રોગ થવાની, ડાયાબીટીસ થવાની શકયતા પણ ખરી.

(૮) સરલ યોગઃ આ યોગ આઠમા ભાવથી બને છે. આ યોગમાં જનમેલી વયક્તિ દીરા્ષયુરી, ક્નભ્ષય, લક્મીવાન, પુત્ તેમજ પોતાના વેપાર િંિામાં સફળતા મેળવનાર હોય. પોતે ક્નમ્ષળ હૃદયની અને શત્ુને જીતનાર હોય. પોતે નામના અને કીક્ત્ષ મેળવી પ્રખયાત બને છે.

(૯) તિરા્ષગય યોગઃ આ યોગ નવમા ભાવથી બને છે. આ યોગમાં જનમેલી વયક્તિ દુઃખી, જૂનાં કપડાં પહેરતી અને દુગ્ષક્ત મેળવનારી હોઈ શકે. ક્પતાની ક્મલકત, જમીન, મકાન ગુમાવી દેવાં પડે, તે સાિુ - ગુરૂની ક્નંદા કરે છે.

(૧૦) દુયયોગ યોગઃ આ યોગ દશમાં ભાવથી બને છે. તેમાં જનમેલી વયક્તિને ખૂબ મહેનત છતાં કાયયોમાં સફળતા મળતી નથી, પ્રયાસો ક્નષફળ રહે છે. આવી વયક્તિ પ્રવાસી હોય કે પરદેશમાં વસે. તે ખૂબ જ ્વાથથી હોય અને પોતાનો જ ક્વચાર કરે.

(૧૧) દરરદ્ર યોગઃ આ યોગ અક્ગયારમા લાભ ભાવથી બને છે. આ યોગમાં જનમેલી વયક્તિ ખૂબ જ દેવાદાર હોય તેમજ રાતકી અને ગરીબીમાં રહેનાર હોય. કાનની તકલીફ થઇ શકે, ભાઇઓ તરફથી પણ તકલીફ રહે. તે ખરાબ અને ગુનાઈત કાયયો કરતી હોય, હલકી નોકરી પણ કરવી પડે.

(૧૨) તિમલ યોગઃ બારમા વયય ્થાનથી આ યોગ બને છે. આ યોગમાં જનમેલી વયક્તિ કરકસરથી રહી િન ભેગું કરે. તે દરેક પ્રતયે માયાળું હોવાથી સુખી હોય છે. પોતે ્વતંત્ હોય અને માનવંતો િંિો કરે, સદ્ગુણોથી ખયાક્ત મેળવે છે.

સંબંક્િત ભાવ સાથે અનય ગ્રહોનો સબંિ તથા કુંડળીમાં અનય શુભ-અશુભ યોગોને કારણે ફળકથનમાં ફરક રહેવાનો સંભવ છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom