Garavi Gujarat

ગુજરાતમાં માવઠાંથી શિયાળામાં જ ચોમાસાં જેવી સ્થશત સર્જાઇ

-

ગુજરાતમાં ભરશિયાળે કમોસમી વરસાદ વરસતા ખેડૂતો શિંશતત બનયા હતા. િુક્રવારે, 11 ડડસેમબરે માવઠાએ સમગ્ર રાજયને ધમરોળયું હતું અને શવશવધ સ્થળોએ ઝરમર્થી લઇ દોઢ ઇંિ વરસાદ નોંધાયો છે. અગાઉ ગુરૂવારે પણ રાજયના અનેક ભાગોમાં વરસાદ નોંધાયો હતો.

અરબી સમુદ્રમાં લૉ પ્ેિર અને વેસ્ટન્ન ડડસ્ટબ્નનસના કારણે સાયકલોશનક સરયુ્નલેિનની પડરસસ્થશત સર્્નએ છે. જેના કારણે સમગ્ર રાજયમાં શિયાળાની ઋતુમાં ભંગ પડયો છે અને વરસાદી માહોલ સર્્નયો છે.

આ માવઠાંનો સૌ્થી વધુ માર ખેડૂતોને લાગયો છે. ખેતરોમાં ઉભા પાક તેમજ માકકેડ્ટંગ યાડ્નમાં ખૂલ્ામાં રહેલા કપાસ અને મગફળી પલળી જતાં જંગી નુકસાન સર્્નયું છે.

સૌરાષ્ટ્રના તમામ શજલ્ાઓમાં વધતા ઓછા અંિે કમોસમી વરસાદ વરસતા લોકોએ શિયાળો, ઉનાળો અને િોમાસુ શરિશવધ ઋતુનો એક સા્થે અનુભવ કયયો હતો અને સૂય્નના દિ્નન દુલ્નભ ્થાય તે રીતે સમગ્ર પ્દેિ ઉપર વાદળો છવાયા હતા.

વરસાદ્થી સૌરાષ્ટ્રભરમાં ્ટાઢુડુ છવાઈ ગયું હતું અને ધ્ાબડડયા હવામાન્થી એક તરફ રોગિાળો વધવા ભીશત સર્્નઈ છે . સોમના્થ, વેરાવળ, સૂરિાપાડા શવસતારમાં તો વહેલી સવારે પાંિ્થી દસ વાગયા સુધીમાં 20 શમ.શમ. (આિરે એક ઈંિ) વરસાદ વરસી જતા માગયો પર અને ખેતરોમાં પાણી ભરાયા હતા.

રાજકો્ટમાં મધયરાશરિ સુધી ધીમો વરસાદ વરસતો રહ્ો હતો અને યાડ્નમાં મગફળીનો પાક પલળી ગયો ગયો તો રિંબા પાસે વધુ ભારે ઝાપ્ટાં વરસયાના અહેવાલ છે.

અમરેલીના મો્ટા લીલીયા પં્થકમાં આૃધયો ઈંિ જે્ટલો વરસાદ પડયાના અહેવાલો છે. આ ઉપરાંત, પોરબંદર િહેર શજલ્ો અને બરડા ડુંગર શવસતારમાં વરસાદ વરસયો હતો. ર્મનગર િહેર

શજલ્ામાં આજે સાંજે ફરી કમોસમી વરસાદ તો ર્મજોધપુરમાં માગયો પર પાણી ફરી વળયા હતા.

જૂનાગઢ શજલ્ામાં જુનાગઢ િહેર, માણાવદર, વં્થલી, શવસાવદર આંકોલા ગીર, ગડુ િેરબાગ સશહત સોરઠ પં્થકમાં ત્થા લોઢવા શવસતારમાં છાં્ટા્થી માંડીને હળવા ભારે ઝાપ્ટાં સવરૂપે પાણી વરસયું હતું . રાજકો્ટ શજલ્ાના જેતપુરમાં કમોસમી વરસાદ્થી મગફળી પલળી જતા ખેડૂતોને ભારે ઉપાશધ સર્્નઈ છે, ધોરાજીમાં બીર્ ડદવસે વરસાદી માહૌલ સર્્નયો હતો.

મધય ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરમાં ગુરૂવારે રારિે શિયાળની મોસમ છતાં ગરમીનો માહોલ હતો અને વહેલી સવારે ઝરમર વરસાદ વરતા શ્ાવણ મશહના જેવી પડરસસ્થશત સર્્નઇ હતી. વરસાદ વરસયા બાદ એકાએક ઠંડક વયાપી ગઇ હતી અને વાદળછાયું વાતાવરણ ય્થાવત્ રહ્ં હતું. વડોદરામાં બીર્ ડદવસે પણ વાદળછાયું વાતાવરણ હતું અ ને એક ઇંિ સુધી વરસાદ વરસતા શહલ સ્ટેિન જેવી પડરસસ્થશત સર્્નઇ હતી.

આ ઉપરાંત આણંદમાં એક ઇંિ, કઠલાલમાં એક, મહેમદાવાદ અને મહુધામાં પોણો ઇંિ અને નડડયાદમાં હળવો વરસાદ નોંધાયો હતો. હવામાન શવભાગની આગાહી સાિી પડતા ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા, અરવલ્ી, પા્ટણ અને બનાસકાંઠા શજલ્ામાં ગુરૂવારની મોડી રારિે તેમજ િુક્રવાર સવારે કમોસમી વરસાદ વરસતા ખેતીના ભાગમાં નુકસાનને લઇ ખેડૂતો શિંતાતુર બની ગયા હતા.

િુક્રવારે વહેલી સવાર્થી સમગ્ર દશષિણ ગુજરાતમાં ધીમીગશતએ વરસાદ િરૂ ્થતાં લોકો મુશકકેલીમાં મુકાયા હતા. વલસાડ શજલ્ાના ઉમરગામ તાલુકામાં સૌ્થી વધુ 1.5 ઇંિ વરસાદ વરસયો હતો. સુરત િહેર અને શજલ્ામાં પણ વરસાદ વરસયો હતો. જેમાં શસ્ટીમાં 0.8 ઇંિ અને ઉમરપાડામાં 0.7 ઇંિ વરસાદી પાણી પડયું હતુ.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom