Garavi Gujarat

રાતશ ભતવષ્્ થી ડિસેમબર

પંરિિ રામપ્રસાદ ઉપાધયાય

-

મેષ (અ.લ.ઈ.) શુભ દિવસ: સોમ, બુિ

લાભદાયક પ્રવાસ થશે. કામનો બોજો વિશે, આરોગય નરમ-ગરમ રહે, થાક-કંટાળાે લાગે. નોકરી-િંિામાં સામાનય રદવસો રહેશે. વાહન, સુખ-સગવડના સાિનોમાં સાનુકૂળતા રહેશે. પરદેશથી શુભ સમાચાર મળે. અપરક્ણતોને જીવનસાથી મળવાના સંજાેગો પ્રાપ થશે. તમથુન (ક.છ.ઘ.) શુભ દિવસ: સોમ, ગુરૂ, શુક્ર

રહેણાંક, વાહન, સુખ- સગવડના સાિનો અંગે સમ્યા સજા્ષય, જીવન સાથીનો સહકાર સારો મળી રહે. નોકરી- િંિામાંના ક્ેત્ે ચડતી- પડતી રહે. પ્રેમમાં સપાહના આરંભે સાનુકૂળતા, ઉતરાિ્ષમાં પ્રક્તકૂળતાના સંજોગો ઉભા થાય. તસંહ (મ.ટ.) શુભ દિવસ: સોમ, બુિ

આક્થ્ષક, કૌટુંક્બક દ્રસટિએ સાનુકૂળતા રહે. જીવનસાથી, કુટુંબીજનોનો સ્ેહ-સહયોગ સારો મળે. નોકરીયાતો માટે અપવાદ-અડચણો બાદ કરતાં સમય શુભ રહે. વેપારી વગ્ષને થોડી અડચણોરહે. સંતાન સંબક્િ ક્ચંતા રહે. ભૂલ ભરેલા ક્નણ્ષયોથી નુકશાન ભોગવવું પડશે. િુલા (ર.િ)

શુભ દિવસ: સોમ, ગુરુ, શક્ન

સપાહ દરમયાન આક્થ્ષક સ્થક્ત એકંદરે સારી રહેશે, નાણાંકીય વયવહારો સચવાશે. સંતાન સંબક્િત ક્ચંતા રહેશે, સંતાન સંબક્િત ક્ચંતા સમ્યા સજા્ષશે, સરકારી સમ્યા સજા્ષય તેવા કોઇ કાય્ષ કરવા નહીં, પ્રવાસો ટાળવા, પાડોશીથી મન-દુઃખ થશે. ધન (ભ.ફ.ધ.ઢ.)

શુભ દિવસ: બુિ, શુક્ર

માનક્સક તનાવ અવાર નવાર લાગે. ધયાન, પ્રાણાયામ, લાભદાયક રહે. નોકરીિંિામાં સાનુકૂળતા, રહેણાંક, વાહન કે સુખ - સગવડના સાિનોમાં શુભ સંજાેગો રહેશે. આક્થ્ષક દ્રસટિએ શુભ સપાહ પુરવાર થશે. પરરવાર સાથે પ્રવાસના સંજાેગો ઉભા થશે. કુંભ (ગ.સ.શ.ષ.)

શુભ દિવસ: સોમ, બુિ, શુક્ર

જીવન સાથીનું આરોગય બગડે અથવા મન-દુઃખના પ્રસંગો ઉભા થાય. નોકરીયાતોને વેપારીઓને ગ્રાહક સમ્યા સજા્ષય, છતાં આક્થ્ષક ક્વકાસ એકંદરે સારો જળવાઇ રહે. પડવા-વાગવા-ઇજાનો ભય રહે, સંતાન સંબંિી સાનુકૂળ સંજાેગો ઉપસ્થત થશે. વૃષભ (બ.વ.ઉ.) શુભ દિવસ: બુિ, ગુરૂ

નોકરી-િંિાના ક્ેત્ે થોડા ક્વલંબ, વયવિાન પછી સફળતા મળે. કૌટુંક્બક, આક્થ્ષક સમ્યાઓ રહે. દગા-ક્વશ્ાસરાતથી ચેતવું. સંતાન સંબિી ક્ચંતા રહે. શેર-સટ્ા-જુગારથી દૂર રહેવું. નોકરીયાતોને પ્રક્તકૂળતા, વેપારીઓને સમય શુભ રહેશે. કક્ક (િ.હ.) શુભ દિવસ: સોમ, બુિ, ગુરૂ

જીવનશક્તિ હણાઇ હોય - થાક, આળશ, નબળાઇ લાગે. નોકરી - િંિામાં પ્રક્તકૂળ સંજાેગો ઉભા થશે. ખચ્ષ વિવા છતાં આવક જળવાય. નોકરી-િંિામાં થોડા વાદ-ક્વવાદને બાદ કરતાં સાનુકૂળતા જળવાય. જીવનસાથીનો સહયોગ સારો મળશે. કન્ા (પ.ઠ.ણ.) શુભ દિવસ: સોમ, મંગળ, બુિ

જીવન સાથીનો સાથ સહકાર સારો મળે. પ્રેમના ક્ેત્ે પ્રગક્ત થશે. પાચનતંત્ની સામાનય ફરરયાદો રહે. જીવનસાથીના આરોગયની ક્ચંતા રહેશે. નોકરી-િંિામાં સાનુકૂળ સંજાેગો રહેશે, ્ત્ીવગ્ષથી લાભ થશે. સંતાન અંગે સાનુકુળ સંજાેગો સજા્ષશે. પ્રવાસો ટાળવા. વૃતચિક (ન.્.)

શુભ દિવસ: સોમ, શુક્ર, શક્ન સંતાન, રહેણાંક, સુખ-સગવડોના સાિનો અંગે સાનુકૂળતા રહેશે. નોકરી-િંિામાં સાનુકૂળતા રહે. જીવનસાથીની ઉગ્રતાનો અનુભવ, કુટુંબ કંકાશ કે કુટુંબને કારણે ખોટા ખચ્ષના સંજાેગો ઉભા થશે. પડવા-વાગવા ઇજાનો ભય. પ્રેમના ક્ેત્ે પ્રગક્ત સિાશે. લાભદાયક પ્રવાસ થશે. મકર (ખ.જ.)

શુભ દિવસ: બુિ, શક્ન

આરોગય નરમ-ગરમ રહે, થાક-કંટાળાે અનુભવાય. નોકરી િંિામાં પ્રક્તકૂળતાઓ, સંતાન સંબક્િત ક્ચંતાઓ રહે. ક્મત્ો ઓળખીતાનો સહયોગ મળી રહે. પ્રણય ક્ેત્ે પ્રક્તકૂળતા, જીવન સાથીની અરક્સકતા અશાંક્ત ઉભી કરશે. આક્થ્ષક-કૌટુંક્બક દ્રસટિએ પ્રક્તકૂળ સમય સાક્બત થશે. મીન (દ.ચ.ઝ.થ.)

શુભ દિવસ: સોમ, ગુરૂ, શક્ન નોકરી-િંિા કે કમ્ષક્ેત્ે સાનુકૂળતા સજા્ષય. કુટુંબમાં કંકાશ કે કુટુંબના કોઇ સભયની નાદુર્ત તબીયતની સમ્યા રહે. જીવન સાથીનું અતડાપણું, અરક્સકતા તનાવ ઉભો કરે. પ્રેમના ક્ેત્ે પ્રક્તકૂળતાઓ સજા્ષશે. ક્મત્ોપડોશીઓ અને ઓળખતીઓનો સારો સહકાર મળશે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom