Garavi Gujarat

ભાર્તું હતું અને ર્ૈદે કહ્ંંઃ દાડમ ખાર્

- ડો. યુર્ા અય્યર આયુર્વેડદક ડિવિવશયન

માથાપર જાણે નાનકડો મુગટ પહેર્યો હોર્ તેવું લાલ ચટક દાડમનું ફળ આકર્ષક દેખાર્ છે. દાડમને કાપવાથી તેમાં પીળાશ પડતા સફેદ રંગની છાલની આજુબાજુમાં દાડમનાં દાણા વવવશષ્ટ રીતે ગોઠવાર્ેલા હોઈ, જોવામાં ખૂબ જ આકર્ષક દેખાર્ છે. અને તેથી જ વર્વતિના આકર્ષક દાંતને દાડમનાં દાણા જેવા દાંતની ઉપમા આપવામાં આવે છે.

આ ર્ુ વ વેદ મ ાં દાડમના છોડની છાલ, પત્ા, મૂળ, ફળનો રસ, ફળની છાલ આમ દરેક અંગનો ઔરધ તરીકે ઉપર્ોગ શી રીતે થઇ શકે તે જણાવર્ું છે.

દાડમમાં શું છે ?

આધુવનક વવજ્ાનની દ્રષ્ષ્ટએ દાડમની પૌષ્ષ્ટકતા તેમાં રહેલા પોટેશર્મ, સોડડર્મ, મેગ્ેશર્મ જેવા ક્ાર ઉપરાંત તેમાં વવટામીન સી, વવટામીન બી-૬ અને થોડી માત્ામાં લોહતતવને કારણે વવવશષ્ટ છે. દાડમમાં એક વવવશષ્ટ કમપાઉનડ પર્ુનીકેલેજીન રહેલું છે જે વીશે થર્ેલ તાજા સંશોધનથી એવું સાવબત થર્ું છે કે, Punicalagi­n એનટીઓષ્્સડનટ અસર કરે છે, તે ઉપરાંત કોલેસટેરોલ ઘટાડવા માટે પણ અસરકારક છે. કેરોડીટ આટ્ષરીમાં બલોકેજ ધરાવતા હ્રદર્રોગના દદદીઓને એક ઔંસ (લગભગ ૩૦ ગ્ામ) જેટલો દાડમનો રસ વનર્વમત રીતે એક વર્ષ સુધી આપવામાં આવર્ો. આ પ્રર્ોગનું તારણ જણાવે છે કે દદદીઓનું હાઈબલડપ્રેશર ૧૨% જેટલું ઘટું, પરંતુ સૌથી વધુ સારી અસર દદદીઓના હ્રદર્ની નળીઓમાં થતી જોવા મળેલી. એથેરોસકલેરોટીક પલેકને કારણે થતો અવરોધમાં ૩૦% જેટલો ઘટાડો થતો જોવા મળર્ો. આવા અનર્ એક સંશોધનમાં દાડમનાં રસની સારી અસર પલેટલેટસની બીમારી

પર પણ થતી નોંધવામાં આવી છે.

આયુર્વેદ દાડમ ર્ીશે શું જણાર્ે છે ?

કોઇપણ દ્રવર્નો દવા તરીકે ઉપર્ોગ કરવા માટે આર્ુવવેદ પાંચ ભૌવતતિ્તવનાં વસદાંતને અનુસરે છે. આ માટે જે તે દ્રવર્ની વવવશષ્ટતા તેમાં રહેલા રસ-ટેસટ ખાટો, મીઠો વગેરે, ગુણ-દીપન, પાચન, સ્ીગધ, ગ્ાહી વગેરે, વીર્્ષ-શીતવીર્્ષ, ઊષણવીર્્ષએ્ટીવ વપ્રનસીપલ અને વવપાક-શરીરમાં પાચન થર્ા બાદ તે દ્રવર્નો રસ, પાચકરસો સાથે સંર્ોજાર્ા બાદ કેવો પડરણમે છે. આવી વવવશષ્ટ બાબતોને ધર્ાનમાં રાખી રોગ મટાડવા માટે વાપરવામાં આવે છે.

આર્ુવવેદ કહે છે, દાડમમાં તુરો, ખાટો, અને મીઠો રસ હોર્ છે. દાડમનાં ગુણ દીપન-એનજાર્મેડટક, પાચક-ડાર્જેસટીવ, રૂવચકર-પેલેટેબલ, તૃવતિ કરાવે તેવું, બળ વધારે તેવું, ગ્ાહી-શ્વસનતંત્ કે આંતરડામાં થતાં વધુ પડતા મર્ૂ્સને અટકાવે તેવું તથા ત્ણેર્ દોરને મટાડે તેવા ગુણો ધરાવે છે.

વર્વર્ધ રોગમાં દાડમનો ઉપયોગ શી રીતે કરશો ?

ઝાડામાં લોહી-મર્ૂકસ પડતું હોર્-દાડમની છાલ અને ઇન્દ્રજવની છાલ સરખા પ્રમાણમાં ભેળવી ૧૦ ગ્ામ માત્ામાં, ૩ ગણા પાણીમાં ચોથા ભાગનું પ્રવાહી બાકી રહે તેટલું ઉકાળી, ઠંડું કરી મધ સાથે ડદવસમાં એકવાર આપવું.

એવસડીટીથી છાતીમાં બળતરા થતી હોર્ તેવા રોગીને દાડમનાં રસમાં સાકર નાખીને પીવડાવવાથી રાહત થશે.

લાંબી બીમારીને કારણે, વધુ પડતી દવાઓ ખાવાની સાઈડ-ઇફે્ટને કારણે જીભમાં સવાદ બગડી ગર્ો હોર્, તેવા રોગી દાડમનાં દાણા સાથે કાળીદ્રાક્ અને સાકર ચાવીને ખાવાથી જીભની સવાદ પરખવાની ક્મતા પાછી આવે છે. ખોરાક તરફ રુવચ જનમે છે.

બાળકોને વારંવાર કૃવમની તકલીફ થતી હોર્ તર્ારે દાડમનાં ફળની છાલનો જર્ૂસ ૪ ચમચી તેમાં ૧ નાની ચમચી તલનું તેલ ઉમેરી ડદવસમાં એક વખત, એ મુજબ સતત ત્ણ ડદવસ પીવડાવવું. આ ખૂબ જ પ્રાકૃવતક પ્રર્ોગ છે.

મરડાના રોગ માટે – જેઓને પેટમાં ખૂબ ચૂંક આવીને, દુખાવા સાથે ઝાડા થતાં હોર્, જૂનો મરડો હોર્- વારંવાર ઊપચાર કરવા છતાં, એનટીડડસેનટ્ીક દવાઓનો કોસ્ષ પુરો કરવા છતાં મરડાનો રોગ ઊથલો મારતો હોર્, તેવા રોગીઓએ દાડમનાં ફળની છાલ અને લવવંગને પાણીમાં પલાળી, પાણી ઉકળીને અડધું થાર્ તેવો ઉકાળો બનાવી તેમાં મધ કે સાકર નાખી ડદવસમાં એકવાર પીવું. થોડો લાંબો સમર્ આ ઊપચાર કરવાથી જૂનો મરડો મટે છે.

દાડમમાંથી બનાર્ર્ામાં આર્તું પ્રચવિત દાડડમાષ્ટક ચૂણ્ણ –

દાડમનાં સૂકા દાણા ૩૨ તોલા, તજ-તમાલપત્એલચી સમપ્રમાણ ભેળવેલું ચૂણ્ષ - ૪ તોલા, સૂંઠમરી-પીપરનું સમપ્રમાણ ભેળવેલું ચૂણ્ષ – ૪ તોલા, વંશલોચનનું ચૂણ્ષ – ૧ તોલો, સુગંધી વાળાનું ચૂણ્ષ – ૧ તોલો, સાકરનું ચૂણ્ષ – ૩૨ તોલા – આ મુજબનાં પ્રમાણમાં દરક ચૂણ્ષને ભેળવવાથી દાડડમાષ્ટક ચૂણ્ષ બને છે.

દાડડમાષ્ટક ચૂણ્ષ ૫ ગ્ામ જેટલા પ્રમાણમાં પાણી કે મધની સાથે ડદવસમાં એલ વખત લઇ શકાર્. આર્ુવવેદાનુસાર આ ચૂણ્ષનો ઉપર્ોગ કરવાથી ઝાડા, મરડો, છાતીમાં દુઃખાવો, હ્રદર્રોગ, ઊધરસ, અપચો-અરુવચ જેવા રોગ મટે છે.

હાર્પરવલવપડેવમર્ામાં કોલેસટેરોલનુ પ્રમાણ ઘટાડવા માટે જે દવાઓ વાપરવામાં આવે છે, તેને પડરણામે કેટલાક દદદીઓને સતત ઝાડા, ડડસેનટ્ી જેવી તકલીફ રહેતી હોર્ છે. આવી તકલીફ મટાડવા માટે દાડડમાષ્ટક ચૂણ્ષનો ઉપર્ોગ ખૂબ જ સારું પડરણામ આપે છે. આપને હેલ્થ, આયુર્વેદ સંબંવધત કોઈ પ્રશ્ન હોય તો ડો. યુર્ા અય્યરને પર પૂછી શકો છો.

 ??  ??
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom