Garavi Gujarat

ધર્મ અનષે સંસ્કૃવતનો અદભૂત સરનવય ગાંધીનગરનું અક્રધાર

-

રાજકીય

પાટનગર ગાંધીનગરમાં આવેલું અક્ષરધામ ધમ્મ અને સંસકકૃતિનો સમનવય ધરાવે છે. ભગવાન સવામીનારાયણના ધમ્મ-કમ્મના સંદેશાને ફેલાવવા િેમની સમૃતિમાં સર્્મયેલું અક્ષરધામ કુલ 23 એકરથી વધુ જમીન પર ફેલાયેલું છે. જે મુખયતવે ચાર તવભાગો ધરાવે છે. (1) અક્ષરધામ સમૃતિ મંદદર, (2) અક્ષરધામ અનુભૂતિ, (3) અક્ષરધામ અનુશોધન (4) સહર્નંદ વન.

અક્ષરધામ સમૃતિમંદદર રાજસથાનના ગુલાબી પથથરમાંથી કંડારેલું અદભુિ સથાપતય ધરાવે છે. 600 મેતરિક ટન ગુલાબી પથથર અને 80 લાખ માનવ કલાકોના પદરશ્રમથી રચાયેલું આ ધમ્મસંસકકૃતિ સથળ છે.

જે સિિ છ વર્મ સુધી અનેક ભતતિસભર સેવકોના સવવૈચ્છક પદરશ્રમને અંિે િવૈયાર થયું છે. આ સમૃતિ મંદદર 108 ફૂટ ઊંચું, 240 ફૂટ લાંબું અને 131 ફૂટ પહોળું છે.

અક્ષરધામ સમૃતિની ચારે િરફ ગુલાબી પથથરોમાંથી કંડારાયેલી પ્રદતક્ષણા પથરાઇ છે. મંદદરના મધયસથ ખંડમાં ભગવાન સવાતમનારાયણની સાિ ફૂટ ઊંચી ભવય સુવણ્મમંદડિ મૂતિ્મ તબરાજમાન છે. સાથે િેઓના અનનય સેવક અક્ષરધામ ગુણાિીિાનંદ સવામી અને ગોપાળાનંદ સવામીની સુવણ્મમંદડિ મૂતિ્મઓ છે. ઉપરના માળે ભગવાન સવાતમનારાયણે સવમુખે કહેલા વચનો આધાદરિ લાક્ષતણક વયતતિતચત્રના રેખાંકનો છે. અક્ષરધામ 97 તશલપાકકૃિ સિંભો, 220 પથથર બીંબ, 57 પથથરપટ, 17 ઘુમમટ, 8 ગવાક્ષો અને તવશાળ પ્રાંગણથી શોતભિ છે. મધયસથ ખંડના મુખય ઘુમમટનો અંદરનો ભાગ કલા કોિરણીથી શોભી રહ્ો છે. જે જોવા લાયક છે.

ઉપરાંિ ભોંયિતળયે ભગવાનની પ્રાસાદદક વસિુઓનું સંગ્રહાલય છે. જેમાં િેમનાં વસત્રો, પાવડી, કેશ, દાંિ િેમજ િેમણે લખેલા પત્રો તવગેરે વસિુઓ સાચવી રખાઇ છે.

અક્ષરધામ અનુભૂતિ નામથી એક સથાયી પ્રદશ્મન પણ અહીં દશ્મકો માટે લહાવા સમાન બનયું છે. અક્ષરધામ અનુભૂતિના પાંચ અંગો, (1) સહર્નંદ, (2) સચચિદાનંદ, (3) તનતયાનંદ, (4) તનર્નંદ, (5) પ્રેમાનંદ જે અહીં પ્રદશ્મનમાં તવતવધ પ્રકારે રજૂ થાય છે. સહર્નંદ સવામીના જીવન અને કાય્મ દ્ારા સમાજમાં સથાતપિ જીવનમૂલયોને અહીં દશા્મવવામાં આવયાં છે. જેમ કે, સંયમ, બ્રહ્મચય્મ, નમ્રિા, સેવા, યોગાભયાસ, પ્રાથ્મના, ક્ષમાવૃતતિ, સમિા, ભતતિ, શાસત્રાભયાસ અને સંિનો સંગ, સાક્ષાતકાર તવગેરે મૂલયોને રજૂ કરિું એ પ્રદશ્મન અદભુિ છે. આ પ્રદશ્મનના એક કક્ષમાં 200 વર્મ પૂવવેના તહનદુસિાનના ભવય ભૂિકાળને દશા્મવિો એક વીદડયો શો પણ દશ્મકોને બિાવાય છે. ઉપરાંિ પહાડો, ખીણો, ગુફાઓ, જંગલ, વરસાદ તહંસક પ્રાણીઓની ગજ્મના, તવગેરે વચિે રહી ભગવાન સવામી નારાયણે દકશોર વયમાં "તનલકંઠવણણી" નામથી ઓળખાય છે

િેમની િપસયાની રોમાંચક સફર પણ દશા્મવાઇ છે. સચચિદાનંદ પ્રેક્ષાગૃહમાં મલટીમીદડયા પ્રેઝનટેશન દ્ારા તવતશષ્ટ દૃશય - શ્રાવય કાય્મક્રમ રજૂ કરાય છે. એક દપ્મણ ગુહામાં થઇને સચચિદાનંદ ગૃહમાં પ્રવેશી શકાય છે. તયારે યાતત્રક દદવયચેિનાનો આભાસ અનુભવે છે અહીં દૃશય, પ્રકાશ, ધવતન અને કલાના સંયોજનથી 14 રૂપેરી પદા્મ પર સલાઇડ શો દશા્મવવામાં આવે છે. જે કાય્મક્રમ સનાિન વવૈદદક સંદેશ આપે છે.

તનતયાનંદ ખંડમાં ઉપતનરદ, રામાયણ, મહાભારિનાં પ્રેરક પ્રસંગો દ્ારા સનાિન મૂલયો રજૂ થાય છે. ઉપતનરદ ખંડમાં આતમા, પરમાતમા, પ્રકકૃતિ તવગેરેનાં રહસયોનો સફોટ જોવા મળે છે. અહીં સતયકામ, ર્બાલી, મવૈત્રેયી, નતચકેિા જેવા પાત્રોની જીવંિ રજૂઆિ કરાઇ છે.

રામાયણ અને મહાભારિ તવભાગમાં પણ પ્રેરક બાબિો મૂતવંગ ડેકોરેશન દ્ારા રજૂ થાય છે. આ બધાનો સાર, ભગવાન સવાતમનારાયણનો સંદેશ છે, જે તવશેર પ્રકારે રજૂ કરાયો છે. પ્રેમાનંદ ખંડમાં પ્રતસદ્ધ ભતિ કતવઓના જીવન-કવનની ઝલક રજૂ થાય છે. "તનર્નંદ"માં સવ્મ ધમ્મ સમભાવની વાિ રજૂ થઇ છે. જેમાં તવતવધ ધમ્મનાં પ્રતિકો, શાસત્રો, િીથ્મસથાનો, આચારસંતહિા અને પ્રાથ્મનાઓ ર્ણી શકાય છે.

વધુમાં અહીં સાંજે વવૈતવિક એકિા સંદભ્મમાં ઓદડયો તવઝયુઅલ એતનમેરિોતનકસ શો, જેનું નામ છે; "સંિ પરમ તહિકારી" રજૂ થાય છે. આધુતનક ટેકનોલોજી, લાઇટ-ઇફેકટસથી રજૂ થિો આ કાય્મક્રમ અદભુિ અને દદવયિાના દશ્મન કરાવે છે.

અક્ષરધામ પ્રાંગણમાં જ એક સાંસકકૃતિક ઉદ્ાન "સહર્નંદ વન" બનાવયું છે. જેમાં બાળકોના રમિગમિ માટે "ઘનશયામ વાદટકા" પણ છે. અહીં ભારિીય ગ્રામ "છતપયા પુરમ્" (ભગવાનનું જનમ સથળ) બનાવયું છે, િે ઉપરાંિ અનય સુંદર કલાકકૃતિઓ, પ્રસંગ કકૃતિઓ પણ રખાઇ છે, આ સંસથાન સાથે કેળવણી, સંશોધન, માનવ ઉતકર્મ, જનસેવા, વયસનો નાબૂદી તવગેરે માટે કામ કરિી શાખાઓ પણ છે. આ સંસથાન 30 ઓકટોબર 1992ના રોજ પૂ. પ્રમુખસવામી મહારાજના હસિે ખુલું મૂકાયું હિું. જે ભારિીય ધમ્મ-સંસકકૃતિના પ્રચાર-પ્રસારનું કાય્મ કરી રહેલ છે.

 ??  ??
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom