Garavi Gujarat

પૂરતાવવરામ...!

- કાજલ મહેતા

ઘડિયાળ

નવ વાગયાનો સમય બતાવતી હતી. પણ કેયાને એની સામે જોવાની ફુરસદ જ કયાાં હતી ? સાંચાની ઘરઘરાટી રાત-ડદવસ ચાલે તયારે જ બે છેિા ભેગા થાય એમ હતુાં. આ ક્ષણે કેયાનુાં સધળુાં ધયાન આજના ઓિ્ડરનુાં છેલુાં બલાઉઝ પૂરાં કરવામાાં કેન્દ્રિત થયુાં હતુાં.

તયાાં કાવયાનો આવાજ આવયો. ‘મમમી, આજે મારે કલાસમાાં વહેલુાં જવાનુાં છે.’

કેયા જવાબ આપે તે પહેલાાં જ િોરબેલ વાગી.

કાવયા બહાર ગઈ. બારણુાં ખોલયુાં. સામે કોઈ અજાણયા પુરષને ઊભેલો જોઈ મૂાંઝાઈ.

‘કોનુાં કામ છે ?’

‘બેટા, કોણ છે ?’ અાંદરથી કેયા નો અવાજ આવયો.

‘ખબર નહીં, મમમી. હુાં ઓળખતી નથી. તુાં જો ને.’

કેયા સાંચા ઉપરથી ઊભી થઈ. અધૂરાં સીવાયેલુાં બલાઉઝ નીચે સરી પડુાં.

‘અતયારે વળી કોણ છે ?’ બબિતી કેયા બહાર નીકળી...

‘કોનુાં કામ છે ભાઈ ?’

શબદો સાથે જ કેયાની નજર પુરષ પર પિી.

અને એક થિકારો ચુકયો. નજર સામે ઊભેલી વયક્તિ પર ન્્થર થઇ. ઓળખવા મથી રહી કે શુાં ?

ના, ઓળખવા નહીં પણ આાંખ ઉપર ક્વશ્ાસ નહોતો આવતો તેથી ખાતરી કરવા....

કેયા ની નજર ક્ષણાધ્ડમાાં આાંગતુકના પગ થી માથા સુધી ફરી આવી. એકાદ પળ આાંખોમાાં દીવા પ્રગટ્ા, પણ બીજી પળે એ જ શૂદ્યતા.

આગાંતુકની નજર પણ કેયાને તાકી કે માપી રહી.

કેયાના હોઠ ફફડા....કેયુર.... ‘કેયા.’

સામેથી ધીમો પણ થોિો ્પષ્ટ ઉચ્ાર.

પુરષે અાંદર આવવાની ચેષ્ટા કરી. નહોતુાં ખસવુાં તોયે કેયાથી જરીક ખસાઈ ગયુાં.

કેયુર અાંદર આવયો. કાવયા જોઈ રહી. તેની આાંખોમાાં આશ્ચય્ડ અાંજાયુાં.

પુરષ અાંદર આવયો. કેયુર એક ખુરશી પર બેઠો.

કેયા ચુપચાપ ઊભી હતી.

‘આ...આ કાવયા આપણી દીકરી ? આવિી મોટી.’

વાકય પૂરાં થાય તે પહેલાાં જ ‘ના. મારી દીકરી.’

‘મમમી, આ અાંકલ કોણ છે ?’

‘બેટા, હુાં અાંકલ નહીં, તારો ક્પતા છુાં.’ કેયા કોઈ જવાબ આપે તે પહેલાાં પુરષે મોકો ઝિપી લીધો.

કાવયા અવાચક. આટલાાં વરસે આ શબદ સાંભાળવાની એની કોઈ તૈયારી નહોતી.

‘કાવયા, તારે ક્ાસનુાં મોિુાં થશે. તુાં નીકળ.’

‘મમમી, તુાં કહે તો હુાં આજે ન જાઉં.’ કાવયા અચકાતી જોઈ કેયાએ ફરીથી

કહ્ાં,

‘બેટા, તુાં તારે જા.’

‘મમમા, ટેક કેર.’

‘ઓ.કે. બેટા ક્ચાંતા ના કરીશ.

‘હુાં કંઈ અજાણયો નથી, તે તારી માની ક્ચાંતા કરવી પિે.’

કેયુર ને આવુાં કંઇક બોલવુાં હતુાં, પણ બોલી ન શકાયુાં. મનમાાં થયુાં,

લાગે છે જરાક હક્કથી વાત કરવી પિશે. નહીંતર....

‘તારો ગુ્સો સમજી શકું છુાં. મને માફ નહીં કરે ?’ અવાજમાાં શકય તેટલી મીઠાશ ધોળાઈ.

કેયા ચુપચાપ તેની સામે જોઈ રહી. ‘કેયા, ચૌદ ચૌદ વરસની રઝળપાટથી હવે હુાં થાકી ગયો છુાં. હવે શરીર પણ પહેલાાં જેવુાં સાથ નથી આપતુાં. અને ગમે તેમ તોયે આ મારાં ઘર છે. દુક્નયાનો છેિો ઘર અમથુાં કહ્ાં હશે ? આજે અહીં આવીને એવી શાાંક્ત લાગે છે, હાશ, અાંતે ઘર પામયો ખરો.’

‘આજે પૂરા ચૌદ વરસ પછી ઘર યાદ આવયુાં ? શરીર સાથ નથી આપતુાં એટલે ? દસ ચોપિી ભણેલી, કોઈ િીગ્ી ક્વનાની પત્ી, સાવ નાનકિાાં બે સાંતાનો, વૃદ્ધ મા-બાપ... ઘરમાાં કોઈ બચત નહીં એવી નારી કેમ જીવશે ને બધાને કેમ જીવાિશે ? એવો કોઈ ક્વચાર સુદ્ધાાં ન આવયો ? કદાચ આવેશમાાં આવીને ચાલી ગયા તો પણ એક અઠવાડિયા, એકાદ મક્હના અરે, એકાદ વરસમાાં પણ કોઈ જવાબદારી યાદ ન આવી ? પક્તની ગાળો કે કદીક પક્તના હાથનો માર ખાધા પછી પણ હુાં એક ગામિાની છોકરી પક્ત પરમેશ્રના પાઠ ભણેલી, સામાદ્ય મધયમ વગ્ડની ્ત્ી એક હરફ ન ઉચ્ારતી. પક્ત ના લાખ અદ્યાય પછી પણ માથે પક્ત નામનુાં છાપરાં હોવાની એક સલામતીની ભાવના મનમાાં ઊછરતી. કદાચ એને લીધે જ તમારા ગયા પછી પણ શરૂઆતનાાં બે, ચાર વરસ મારી ભીતર એક શબરી શ્સતી રહી હતી. દરેક ટકોરામાાં તમે આવયાનો આભાસ થતો. રઘવાઈ બની હુાં બારણુાં ખોલતી પણ મારા વલોપાતને ચૌદચૌદ

વરસ સુધી કોઈ હોંકારો ન મળયો.

આજે તમને સામે ઊભેલા જોઇને મારી ભીતર કોઈ ્પાંદનો નથી જાગતાાં. મનની િાળે કોઈ ટહુકા નથી ફૂટી શકતા. સઘળી લાગણીઓ ઠીંગરાઈને વસૂકી ગઈ છે. કોઈ કાાંકરીચાળો જાંપેલા જળને ખળભળાવી નથી શકતો. આજે કેયુર મારા માટે એક અપડરક્ચત નામ બની ગયુાં છે. જેને મારાં ડદલ આવકારી નથી શકતુાં. ચૌદ ચૌદ વરસ સુધી એક ્ત્ીએ પળેપળે કરેલા જીવનસાંધષ્ડની તમને જાણ છે ખરી ? એકલે હાથે, વગર પૈસે, કોઈના ટેકા ક્વના આ જમાનામાાં બાળકોને ઉછેરવા એટલે શુાં ? એ તમને સમજાઈ શકે ખરાં ? બાળકો કંઈ મારી એક્ીના તો નહોતાાં ને ?

સમાજના જાતજાતના સવાલોનો સામનો કરવો એટલે શુાં ? એ તમે જાણી શકો ? જીવનના સાંધષ્ડનો સામનો કરવાને બદલે કાયર બની તમે તો ભાગી છુટ્ા પણ હુાં કેમ ભાગુાં ? કયાાં ભાગુાં ? અબળા ખરી ને ! ભાગવાની ક્હંમત કયાાંથી લાવુાં ? પણ કેયુર, તમને ખબર છે ? સાંજોગોની ખરલમાાં ટીચાય ટીચાયને એક અબળા આજે સબળા બની ચુકી છે. એની ભીતરની ્ત્ી કદાચ જાગી ચુકી છે.

બાકી વનવાસ હંમેશા રામનો પૂરો થાય છે, સીતાનો વનવાસ તો મહેલમાાં કે જાંગલમાાં અક્વરત ચાલુ. એની અન્નિપડરક્ષા તો પળપળની....

તમે પુરષ છો, મન ફાવે તયારે જઈ શકો અને કશુાંજ ન બદ્યુાં હોય એમ વીતી ગયેલાાં વારસોને ખાંખેરીને પાછા આવી શકો. પોતીકા ઘરનો દાવો હક્કથી કરી શકો પણ મને પૂરી પ્રમાણીકતાથી જવાબ આપો. તમારે બદલે હુાં ભાગીને વરસો બાદ પાછી આવી હોત તો ? ્વીકારી શકત મને ? ભૂલ થઇ ગઈ એમ કહી દેવાથી તમે બધુાં ભૂલી જાત ?

બહાર આકાશમાાં જાણે તાાંિવ ચાલી રહ્ાં હોય એમ વર્યા ક્વનાનાાં વાદળો જોરશોરથી ગરજી રહાાં હતાાં.

ઘરમાાં પક્ત, પત્ી અને સનાટ્ો..... થોિી મૌન પળો, અને....કેયા ધીમે પગલે અાંદર ગઈ.

કેયુર અકળાયો. તેને તો હતુાં કે પોતાને જોતાાં જ પત્ી વળગીને રિી પિશે. થોિી ઘણી ફડરયાદ કરશે. પોતાની ક્ચાંતા કરતાાં પ્રશ્ો પૂછશે. એને બદલે અહીં તો બધી કલપનાઓ... સઘળી ગણતરીઓ ખોટી પિતી જણાઈ.

હવે શુાં કરવુાં તે સમજાયુાં નહીં. આખરે આ ઘર તેનુાં પોતાનુાં હતુાં. તે આ ઘરનો માક્લક હતો. હા, વચ્ે થોિાાં વરસો તે ઘર છોિીને ચાલયો ગયો હતો. પણ એથી કંઈ તે આ ઘરનો મટી થોિો ગયો હતો ? પુરષનો અહંમ ઘવાયો. સો વાતની એક વાત, બહુ રઝળપાટ કરી હવે પોતે ઘર નહીં છોિે. પોતાનુાં ઘર છે, પોતાનો હક્ક છે. કેયુર મનોમન પોતાનો હક્ક ક્સદ્ધ કરવા મથી રહો.

અને હા, મા દેખાતી નથી. માંડદરે ગઈ હશે ? મા તો પોતાને જોઇને રીતસર રિી જ પિવાની. ‘ભાઈ આવી ગયો ? કયાાં ચાલયો ગયો હતો અમને મુકીને ?’ સાાંિલાથી આાંસુ લુછતી જશે ને બોલતી જશે. આજે આ ઉંમરે શુાં બોલવાની હતી ? બા આવશે એટલે કેયા પણ એની જાતે ઠેકાણે આવી જશે..... આ તો બોલતો નથી તયાાં સુધી. લાગે છે ફુંફાિો તો રાખવો જ પિશે. બૈરાને બહુ માથે ન ચિાવાય.

થોિી વારે કેયુરની ધીરજ ખૂટી. તે ઊભો થયો. કેયુર ને જોઈ કેયાના પગ સાંચા ઉપર વધારે જોશથી દબાયા.

‘કેયા, બા કયાાં ?’

માંડદરે ગયાાં છે. થોિીવારમાાં આવવા જોઈએ.’

‘અરે, આટલાાં વરસો પછી ઘરે આવયો છુાં. મને જોઇને તુાં ખુશ નથી થઇ ? પૂછ તો ખરી કે મેં આટલાાં વરસો કેમ કાઢાાં ? કયાાં કાઢાાં ?

પણ મૌન એકબાંધ રહ્ાં.

‘મારાથી નારાજ થઇ છો ? મારી ભૂલ હતી. એકવાર કહ્ાં તો ખરાં. કહે તો લેક્ખતમાાં આપુાં કે પગે પિીને માફી માગુાં.’

‘મારે આજે આ કપિાાં સીવીને આપી દેવાનાાં છે. આ મહીને કાવયાની કોલેજ ફી ભરવાની છે.’ તયાાંથી ચાલયા જવાનો, િી્ટબ્ડ નહીં કરવાનો ્પષ્ટ ક્નદદેશ જોઈ શકાયો. કેયુર પગ પછાિતો પાછો બહાર રૂમમાાં આવી ગયો. ટી.વી. પર નજર જતાાં ટીવી ચાલુ કયું. નવુાં લીધુાં લાગે છે. મનમાાં ક્વચાર ઝબકી ગયો. કેયા કપિાાં સીવીને સારાં કમાઈ લેતી લાગે છે. પોતાને કામ નહીં મળે તોપણ ચાલશે. બહુ રઝળપાટ કરી લીધી. તન ઉપર ભગવાાં કપિાાં પણ પહેરી જોયાાં પણ મન ઉપર ભગવો રંગ ચડો નહીં.

મનમાાં ઘોિા ઘિતો બેઠો હતો તયાાં..... બા અાંદર આવી.

‘કેયા, આ શાકની થેલી લે ને બેટા.’ કેયા આવે તે પહેલાાં કેયુરે દોિીને માના હાથમાાંથી થેલી લીધી. માને પગે લાગયો.

મા જોઈ જ રહી. જલદીથી ઓળખાણ ન પિી.

‘બા, હુાં કેયુર તારો દીકરો. દીકરાનેયે ભૂલી ગઈ ?’

મા ્તબધ ! બે-પાાંચ પળો એમ જ ક્ચત્વત ઊભી રહી ગઈ.

આજે અચાનક અતીતનો એક આખો ટુકિો સજીવન થઈને ઘરમાાં દોિી આવયો હતો.

‘બા હવે હુાં હંમેશા તારી સાથે રહેવાનો છુાં. તમને બધાને છોિીને જવાની ભૂલ કરી હતી. પણ બા સવારનો ભૂલેલો સાાંજે પાછો આવે તો.....”

મા દીકરીની સામે જોઈ રહી. એની આાંખો વાાંચવાનો પ્રયત્ આકરી રહી કે શુાં ?

હાશ ! મા નથી બદલાઈ. હવે બાજી આપણા હાથમાાં. પત્ી નહીં સમજે ને જશે કયાાં ?

‘બેસ બેટા હુાં આવુાં.’

મા ધીમે પગલે અાંદર ગઈ. અાંદર જઈને બારણાાંબાંધ કયા્ડ. કેયુર નવાઈથી જોઈ રહો. હવે મા થોિીક નહીં આખેઆખી બદલાયેલી કેમ લાગી ? અાંદર કેયા સાથે કયાાંય સુધી કંઇક ગુસપુસ ચાલતી હોય એવુાં લાગયુાં. કેયુરને કંઈ સમજાયુાં નહીં. અને તે પણ બાંધ બારણે ?

થોિીવારે મા બહાર આવી.

ઘરમાાં અને બહાર આકાશમાાં મેઘો જોરશોરથી ગરજી રહા, પણ....

થોિીવારે વાદળોના સકંજામાાંથી છુટેલા સુરજદાદા એક નવાઈભયું રિશય જોયુાં.

ક ેયુર ફરી એકવાર ઘરની બહાર જઈ રહો હતો. ચૌદ વરસો પહેલાાં તેણે ઘર છોડુાં હતુાં. આજે ચૌદ વરસો બાદ ઘરે તેને છોિયો હતો. આજે કદાચ પહેલી વાર એક અબળા નારી નહીં, એક દીકરો, એક પુરષ, એક પક્ત, એક બાપ ઘરની બહાર જઈ રહો હતો. બધા સાંબધોને આજે પૂણ્ડ....ક્વરામ....! અપાય ગયા હતો.

પુરષે એકવાર પાછળ ફરીને જોયુાં. માએ કોરીકટ્ આાંખે હળવેકથી બારણુાં બાંધ કયું. મક્કમ પગલે અાંદર ગઈ. કેયા ખુલી બારી પાસે ઊભી હતી. ધીમેથી બારી બાંધ કરી.

અને પછી સાસ-વહુ; ના ના બે ્ત્ીઓ એકમેકને વળગીને ફરી એકવાર સાંબાંધને પૂણ્ડક્વરામ આપી કદાચ પહેલી અને છેલી વાર પીિાનો દડરયો વહાવી રહી.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom