Garavi Gujarat

અડદિયા પાક

-

્સામગ્રી: મગ્રી: ૧૫૦ ગ્ામ – ચણાનો િરિરો લોટ, ૨૦૦ ગ્ામ – અડદ નો િરિરો લોટ, ૨૦૦ ગ્ામ – મોિો માવો, ૨૫૦ ગ્ામ – ઘી, ૩૫૦ ગ્ામ – ખાંડ, ૧૦૦ ગ્ામ – િાજુ, બદામ, ૧૦૦ ગ્ામ

અડદિયાનો મ્સાલોઃ ૫૦ ગ્ામ – બાવિનો વિનો ગુંદર, ૧ મોટી ચમચી – ખસખસ, ૧-૧/૨ ચમચી – દૂધ, ૧ િપ – પાણી

અડદિયાનો મ્સાલો બનાવવાનરી ્સામગ્રી: ૩૦ ગ્ામ – સૂંઠ પાવડર, ૨૦ ગ્ામ – ગંઠોડા પાવડર, ૫ ગ્ામ – નાગિેસર, ૧૦ ગ્ામ – સફેદ મુસિી, ૧૦ ગ્ામ – િાિી મુસિી, ૫ ગ્ામ – િાિા મરી, ૧૦ ગ્ામ – ઈલાઈચી, ૫ ગ્ામ – જાયફિ, ૫ ગ્ામ – િેસર, ૫ ગ્ામ – લળવંગ, ૫ ગ્ામ – તજ (બધું શમક્ષ કરરી િળરી અને ચાળરી લો)

રરીત: સૌથી પહેલા એિ વાસણમાં બન્ે લોટ ભેગા િરી તેમાં ૧ ચમચી ઘી અને દૂધ ઉમેરી ધાબુ દઈ હાથથી મસિવું. હવે ઘઉં ચાિવાના ચાિણાથી એને ચાિીને હાથથી ળમક્ષ િરી લો. એિ િડાઈ લઈને એમાં માવો શેિી લેવો, એને િોરો જ શેિવો ઘી નથી મૂિવાનું. માવાને ઘી છુટું પડે તયાં સુધી શેિી લેવો. એજ િડાઈમાં ૧૦૦ ગ્ામ જેટલું ઘી ગરમ િરવા મૂિો. ઘી ગરમ થાય એટલે ગુંદર ને દિીને િે આખો તિી

લો. એ તિાશેએટલે સરસ ફૂલ ફૂલી જશે એને એિ કડશમાં લઈ લો. બાિીનું ઘી એડ િરીને િ ધાબુ દીધેલો લોટ બદામી િલર નો થાય તયાં સુધી શેિી લો તેને મધયમ ગેસ પર જ શેિવો. ગેસ ધીમો િરી તે તેમાં શેિેલો માવો, તિેલો ગુંદર (ભૂિો િરી લેવો), અડકદયાનો તૈયાર િરેલો મસાલો, ખસ ખસ અને ડ્ાય ફ્ૂટ (િાજુ બદામનો ભૂિો િરી લેવો) ઉમેરી ળમક્ષ િરી લો અને સાઈડમાં મૂિી દો. એિ વાસણમાં ચાસણી બનાવવા ખાંડ અને પાણી ળમક્ષ િરી ઉિિવા મૂિો. આપણે આની ૧-૧/૨ તારની ચાસણી બનાવવાની છે. પણ જો તમને તાર ચેિ િરતા ના ફાવતાં હોય તો ૧૦-૧૨ ળમનીટ પછી આ રીતે ડીશ માં ચાસણી નું એિ ટપિું મુિો એને ઠંડુ થવા દો ટપિું સહેજ પણ હલવું ના જોઈએ એ તયાં જ સસથર થઈ જશે મતલબ ચાસણી તૈયાર છે, આ રીતે ચાસણી ચેિ િરતા હોવ તયારે ગેસ ધીમો િરી દેવો નહી તો ચાસણી િડિ થઈ જશે. લગભગ ૧૫૧૭ ળમનીટ જેવું થશે આટલી ચાસણી બનતા. લોટ એિવાર હલાવી ચાસણી આમાં ઉમેરી દો ગેસ ચાલુ િરવાનો નથી. એને ઘી લગાવેલા વાસણમાં લઈ લો તેની ઉપર સમારેલા બદામ પીસતા ઉમેરો અને ૪- ૫ િલાિ સેટ થવા દો. સેટ થઈ ગયા પછી એને િટ િરો. હવે આપણો ઘર નો બનાવેલો અડકદયા પાિ સળવિંગ માટે

તૈયાર છે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom