Garavi Gujarat

ભારતીય નૃતય માટેની તેમની પ્રતતબધ્ધતા પ્રેરણા સમાન

-

ડૉ. સુપનલ કોઠારીની

ભારતીય નૃતય અને તેનાથી

જોડાયેલી કળા પ્રતયેના ઉતક્ટ

ઉતસાહ અને પ્રપતિદ્ધતા

એક પ્રેરણા સમાન છે.

સજ્ષનાતમકતાના પરપો્ટા સાથે

કલાતમક અલગતા સમાજમાં

પ્રગ્ટ થઈ શકે તે ભારતીય

કલાકારો મા્ટે સામા્ય ધોરણ

છે. સુપનલભાઈએ, િૉકસડ

પલપવંગ ક્યુપનકે્ટરની આ

દુપનયામાં, નત્ષકો, નવોફદતો,

ગુરુઓ અને રપસકો વચ્ે જોડાણ કયું હતું.

અમે પહેલી વાર 1960ના દાયકામાં ફદલહીમાં મળયા હતા જયારે હું એક યુવાન નૃતયાંગના હતી જે સોલો મોપહનીઅટ્ટમ પરફોમ્ષ્સને પવકસાવવા ઇચછતી હતી. જાણીતા નૃતય પવવેચક અને લેખક સુપનલભાઈએ મને ખૂિ જ સલાહ અને ્ટેકો આપયાં હતાં. 1970ના દાયકામાં તેઓ લંડનમાં હતા અને હું ખરેખર આ અસાધારણ માણસની જાણકારી, આદરથી આશ્ચય્ષચફકત થઈ હતી, જેણે તેમની ઉદારતાની ભાવના સાથે મને ઉત્ેજન આપયું.

હું ભારતીય પવદ્ા ભવનમાં તે સમયે ડા્સ મા્ટેની સલાહકાર હતી અને લંડનમાં નેશનલ એકેડેમી ઑફ ઈન્ડયન ડા્સ (હવે અકાદમી) સથાપપત કરવાના માગ્ષ પર હતી. સુનીલભાઇ અને મેં યુકેમાં પ્રવચન, પ્રદશ્ષન અને પ્રસતુપતઓ રજૂ કરી હતી જેણે પપશ્ચમી અને ભારતીય રપસકનો રસ વધારવામાં પનણા્ષયકરૂપે મદદ કરી હતી. અમે ઑસટ્ેપલયામાં આગામી ત્રણ દાયકા સુધી અમારું જોડાણ ચાલુ રાખયું હતું. મારા આમંત્રણ પર તેઓ મેલિોન્ષ આવયા હતા અને પ્રપતપઠિત યુપનવપસ્ષ્ટીઓ અને સાંસકકૃપતક કે્દ્ોમાં તેમના પ્રખયાત અને સારા સંશોધનવાળા પ્રવચનો રજૂ કયા્ષ હતા.

મને હજી પણ નૃતય પવશેની તીવ્ર ચચા્ષઓ અને પવચારોની આપ-લે દરપમયાન તેમનુ હાસય અને મૈત્રીપૂણ્ષ વાતો યાદ છે. અમે તેમને અને તેમના પનયપમતપણે મીફડયામાં ડા્સ પર લખાયેલા, િહોળા પ્રમાણમાં વંચાયેલા લેખો અને કૉલમોને ચૂકીશું.

ગુડિાય મારા પમત્ર, તમને ઘણા લોકો દ્ારા આદર, સ્ેહ અને કકૃતજ્ઞતા સાથે યાદ કરવામાં આવશે. તમારા આતમાને નૃતયના ભગવાનના ચરણોમાં શાંપત મળે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom