Garavi Gujarat

મેલબોર્નમાં ઓસ્ટ્ેલલયા સામે બીજી ટેસ્ટમાં ભારતરો ધમાકેદાર લિજય

-

ભારતીય ક્રિકેટ ટીમે એડીલેઈડમાં રમાયેલી પ્રથમ ટેસટ મેચમાં નામોશીભયયો પરાજય વહોયાયા પછી મેલબોનયામાં રમાયેલી બીજી – બોક્સંગ ડે ટેસટ મેચમાં ઓસટ્ેક્લયાને 8 ક્વકેટે હરાવી ધમાકેદાર ક્વજય મેળવયો હતો. આ રીતે, હવે ચાર ટેસટ મેચની આ સીરીઝ 1-1થી બરાબરીમાં આવી ગઈ છે. મેચ ચોથા દદવસે જ પુરી થઈ ગઈ હતી અને મોડા લેવાયેલા લંચ બ્ેક સુધીમાં ભારતે ઓસટ્ેક્લયાની બીજી ઈક્નંગ પુરી કરી નાખી હતી, જયારે લંચ પછીના સેશનમાં ભારતે ક્વજય માટે જરૂરી 70 રનનો ટાગગેટ ફક્ત 15 ઓવસયામાં હાંસલ કરી લીધો હતો. ભારતનો સુકાની અક્જં્ય રહાણે મેન ઓફ ધી મેચ બનયો હતો, તેણે પહેલી ઈક્નંગમાં સદી કરી હતી અને ટીમને પહેલી ઈક્નંગમાં મળેલી 131 રનની મહત્વની સરસાઈમાં મોખરાનો ફાળો આપયો હતો. એ ઉપરાંત, સુકાની તરીકે પણ તેણે ટીમને જબરજસત નેતૃત્વ આપી એડીલેઈડની નામોશી ખંખેરી નાખી હતી.

ઓસટ્ેક્લયાની ટીમે ટોસ જીતી પહેલા બેદટંગ લીધી હતી, પણ તે પહેલી ઈક્નંગમાં ફક્ત 195 રન કરી

શકી હતી. ટીમનો એકપણ બેટસમેન અડધી સદી સુધી પહોંચી શ્યો નહોતો. લબુશેનના 48 રન ટીમનો શ્ેષ્ઠ સકોર હતો, તો ટ્ેક્વસ હેડે 38, મેથયુ વેડે 30 તથા નાથન લીયોને 20 રન કયાયા હતા. ભારત તરફથી બુમરાહે ચાર, અક્વિને 3, નવોદદત મોહમમદ ક્સરાજે બે અને રક્વનદ્ર જાડેજાએ એક ક્વકેટ ઝડપી હતી.

જવાબમાં ભારતે પહેલી ઈક્નંગમાં 326 રન કયાયા હતા, જેમાં રહાણેની સદી ઉપરાંત રક્વનદ્ર જાડેજાની અડધી સદી (57) મહત્વની રહી હતી. બન્ેએ છઠ્ી ક્વકેટની ભાગીદારીમાં 121 રન કયાયા હતા. તે ઉપરાંત શુભમાન ક્ગલે પણ 45 રનનો મહત્વનો ફાળો આપયો હતો. ઓસટ્ેક્લયા તરફથી ક્મચેલ સટાક્ક અને નાથન ક્લયોને 3-3 ક્વકેટ લીધી હતી, જયારે કક્મનસને 2 તથા હેઝલવુડને એક ક્વકેટ મળી હતી.

બીજા દાવમાં ઓસટ્ેક્લયા ફરી લગભગ એટલો જ સકોર – 200 રન કરી શ્યું હતું, તેમાંથી 131 રનની સરસાઈ કાપતાં તેનો સકોર ફક્ત 69 રન થયો હતો. ફરી કોઈ બેટસમેન

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom