Garavi Gujarat

્લોયફ્રેનડરે પ્રપલોઝ કયું અનરે 650 ફૂટની ઊંચાઇએથી યુવતીનલો પગ ્પસયલો...

-

ઓકસટ્યાની ફાલકટયા પહાડીઓમાં એક ક્વક્ચત્ દુઘયાટના બની હતી. ફાલકટયાની પહાડીઓમાં ટ્ેદકંગ માટે ગયા તે વખતે બોયફ્ેનડે સુંદર, રોમેકનટક વાતાવરણમાં ગલફ્યાેનડન ે મરેેજ માટે પ્રપોઝ કયું ુ હત.ું એ પ્રપોઝથી ગલયાફ્ેનડ એટલી ઉતસાક્હત થઈ ગઈ કે તેનો પગ લપસી ગયો હતો અને તે ખીણમાં ખાબકી ગઈ હતી.

ફાલકટયાની ૬૫૦ ફૂટ ઊંચી પહાડીઓ પર સુંદર વાતાવરણમાં ૨૭ વષયાના બોયફ્ેનડે ૩૨ વષનયાી ગલફ્યાેનડન ે પ્રપોઝ કયું ુ હતું. પ્રપોઝના જવાબમાં તુરંત જ ગલયાફ્ેનડે હા કહ્ં અને તે ખુશીથી ઉછળી પડી હતી. પહાડીની બરાબર ટોચ પર આ ઘટના બની હતી. નીચે ઊંડી ખીણ હતી. ઉતસાહના અક્તરેકમાં ઉછળેલી ગલયાફ્ેનડનો પગ લપસી ગયો હતો અને તે ખીણમાં ખાબકી.

ખીણમાં ખાબકતી વખતે ખૂબ જ લાગણીસભર અને દફલમી દૃશય સજાયાયું હતું. બોયફ્ેનડે તેને ખીણની ધારે પકડી લીધી હતી, પણ લાંબો સમય એ કસથક્તમાં રહી શકાય તેવું ન હતું. પળ બે પળમાં ઘટના બની ગઈ, નીચે પડતા પડતા પણ ગલયાફ્ેનડે આંખમાં આંસુ સાથે, લાગણીસભર અવાજમાં બોયફ્ેનડને કહ્ંંઃ હા, હું તારી સાથે જ લગ્ન કરીશ. આટલું બોલતો બોલતા જ એ ઊંડી ખીણમાં પડી ગઈ.

પણ જાણે પ્રેમની શક્ક્તએ એને જીવતી રાખી. તાજેતાજી બરફવષાયા થઈ હોવાથી ચારેબાજુ બરફ જામયો હતો. એ બરફ પર પડવાથી યુવતીનો જીવ બચી ગયો. એને હાથ-પગ-કમરમાં ઈજા થઈ, પરંતુ એ જીવી ગઈ. તેની પાછળ પાછળ

ખીણમાં પહોંચેલો તેનો બોયફ્ેનડ પણ ઈજાગ્સત થયો હતો. એ તેની પાછળ બચાવવા માટે હાંફળો-ફાંફળો થઈને દોડયો તયારે ૫૦ ફૂટની ઊંચાઈએથી પડયો હતો, પરંતુ પ્રેમની શક્ક્તએ બંનેનો ચમતકાદરક બચાવ કયયો. લગ્નની પ્રપોઝે જાણે બંનેને એકબીજાની સાથે ગમે તેવી પદરકસથક્તમાં જીવવાનું જોમ આપયું.

દૂરથી બીજા પ્રવાસીઓએ આ દૃશય જોયું હશે. એમાંથી કોઈએ ઈમરજનસી સક્વયાસમાં મદદ માટે કોલ કયયો. અંતે હેક્લકોપટરની મદદથી બંનેને ઊંડી ખીણમાંથી સલામત રીત ઉપર લાવવામાં આવયાં. રેસ્યુ ટીમના અક્ધકારીએ કહ્ં કે યુવક-યુવતી ખરેખર ખૂબ જ નસીબદાર કહેવાય. આટલી ઉપરથી પડયા પછી પણ બચાવ થયો એ જ મોટો ચમતકાર છે.

બંનેને તુરંત સારવાર અપાઈ હોવાથી કસથક્ત ખતરાથી બહાર હોવાનું અક્ધકારીઓએ કહ્ં હતું. આ ઘટના ઓકસટયામાં ખૂબ જ ચચાયાસપદ બની હતી.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom