Garavi Gujarat

ભારતમાં 4.54 લાખ લોકોને વેક્સિન અપાઈઃ માત્ર 0.18 ટકાને આડઅસિર

-

ભારતમાં 16 જાનયુઆરીએ રસીકરણ અવભયાનના પ્ારંભ બાદ મંગળિાર સુધીમાં 4.54 લાખ લોકોને િેકકસન આપિામાં આિી હતી, જેમાંથી માત્ર 0.18 ટકા લોકોને આડઅસર થઈ હતી. રસીકરણ અવભયાનના ચોથા દદિસે િેકકસન લીધા બાદ માત્ર 0.002 ટકા લોકોને હોકસપટલમાં દાખલ કરિાપડ્ા હતા, એમ સરકારે જણાવયું હતું.

કેનદ્ીય આરોગય સવચિ રાજેશ ભુરણે જણાવયું હતું કે મંગળિારે 2,07229 લોકોને િેકકસન આપિામાં આિી હતી. રસીકરણ અવભયાન બાદ માત્ર 0.18 ટકા લોકોને આડઅસર થઈ હતી અને 0.002 ટકા લોકોને હોકસપટલમાં દાખલ કરિામાં આવયા હતા. આ પ્માણ વિશ્વમાં અતયાર સુધી સૌથી ઓછું છે.

સોમિાર સુધીમાં 580 વયવતિને િેકકસનની આડઅસર થઈ હતી અને સાત વયવતિને હોકસપટલમાં દાખલ કરિામાં આવયાં હતા. િેકકસન બાદ બે વયવતિના મોત થયા હતા, પરંતુ આ મોત િેકકસનને કારણે ન થયા હોિાનો સરકારે દાિો કયયો હતો. સોમિારે 1,48,266 હેલથકેર િક્કસ્ષને િેકકસન અપાઇ હતી. રવિિારે માત્ર છ રાજયોમાં રસીકરણ કરિામાં આવયું હતું.

ઉત્તરપ્દેશના મોરાદાબાદમાં સોમિારની સાંજે 46 િરદીય મવહપાલ વસંહનું અિસાન થયું હતું. મોતના 24 કલાક પહેલા તેમને િેકકસન લીધી હતી. પોસટ મોટ્ષમ દરપોટ્ષમાં જણાિાયું હતું કે હાટ્ષ એટેકને કારણે તેમનું મોત થયું હતું. મંગળિારે કણા્ષટકના બેલ્ારી વજલ્ામાં 43 િરદીય વયવતિનું મોત થયું હતું.

વિશ્વના આ સૌથી મોટા અવભયાનના પ્થમ દદિસે આશરે 1.91 લાખ લોકોને િેકકસન આપિામાં આિી હતી. સરકારે પ્થમ દદિસે ત્રણ લાખ લોકોને િેકકસન આપિાનો લકયાંક નક્ી કયયો હતો, પરંતુ તે હાંસલ થઈ શકયો ન હતો. પ્થમ દદિસે ગુજરાતમાં 161 સેશનસમાં 10,787ને િેકકસન આપિામાં આિી હતી. રસીકરણ અવભયાનના સંકલન માટેની એપસમાં પ્થમ દદિસે ખામી સજા્ષઈ હતી. રવિિારે પણ એપમાં ખામીની ફદરયાદ આિી હતી. ઘણા હેલથ િક્કસ્ષને કો- વિન નામના સરકારી એપ મારફત િેકકસન માટે મેસેજ મળયા ન હતા. ચાર રાજયોમાં આિી ખામી સજા્ષઈ હતી. રવિિારે પણ એપમાં ખામીની ફદરયાદ આિી હતી.

સરકારે દરેક રસીકરણ કેનદ્માં દરરોજ 100 વયવતિને િેકકસન આપિાનો લકયાંક વનધા્ષદરત કયયો છે. રસીકરણ અવભયાનના પ્થમ તબક્ામાં એક કરોડ હેલથ િક્કસ્ષ અને બે કરોડ ફ્રનટલાઇન િક્કસ્ષને િેકકસન આપિાની સરકારની યોજના છે.

 ??  ?? નવી દિલ્ીમાં AIIMS ખાતે કેન્દ્ીય આરોગય પ્રધાન ્ર્ષવધ્ષનનની ્ાજરીમાં 16 જાન્યયુઆરી 2021એ એક ફ્રન્્ટલાઇન વક્કરને કોવવશીલ્ડ વેક્સિનનો પ્રથમ ્ડોઝ આપવામાં આવયો ્તો. ભારતમાં વ્ડાપ્રધાન નરેન્દ્
મોિીએ શવનવારે કોરોના રસિીકરણ અવભયાનનો પ્રારંભ કરાવયો ્તો.
નવી દિલ્ીમાં AIIMS ખાતે કેન્દ્ીય આરોગય પ્રધાન ્ર્ષવધ્ષનનની ્ાજરીમાં 16 જાન્યયુઆરી 2021એ એક ફ્રન્્ટલાઇન વક્કરને કોવવશીલ્ડ વેક્સિનનો પ્રથમ ્ડોઝ આપવામાં આવયો ્તો. ભારતમાં વ્ડાપ્રધાન નરેન્દ્ મોિીએ શવનવારે કોરોના રસિીકરણ અવભયાનનો પ્રારંભ કરાવયો ્તો.
 ??  ?? વે્સિીનેશન વન્ાળ ર્ેલા મયુખયપ્રધાન વવજય રૂપાણી અને નાયબ
મયુખય પ્રધાન વનતીન પ્ટેલ
વે્સિીનેશન વન્ાળ ર્ેલા મયુખયપ્રધાન વવજય રૂપાણી અને નાયબ મયુખય પ્રધાન વનતીન પ્ટેલ
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom