Garavi Gujarat

રશશયાની કોરોનાની રસીના ત્ીજા પરીક્ષણને ભારતમાં મંજુરી

-

કોરોનાની ત્ીજી રસી સપપૂટલનક ફાઇવની ત્ીજી ટ્ાયલને ડ્રગસ કન્ટ્ોલર જનરલ ઑફ ઇનન્ડયા (DCGI)એ મંજપૂરી આપી દીધી હતી.

આ રસી રલશયામાં બની રહી છે અને ભારતમાં ડૉકટર રેડ્ીની લેબોરેટરીમાં એ તૈયાર થઇ રહી હતી. DCGIએ એની ત્ીજી ટ્ાયલને મંજપૂરી આપી હતી.

અતયાર પહેલાં આપણે તયાં ફાઇઝર અને ઘરઆંગણાની સીરમ ઇન્સટીટ્ુટ ઑફ ઇનન્ડયાની રસીને આપવાની મંજપૂરી મળી હતી અને આજથી દેશના લવલવધ રાજયોના જુદાં જુદાં શહેરો તથા ગ્ામ લવસતારોમાં આ બંને રસી આપવાની શરૂઆત થશે. હૈદરાબાદમાં આવેલી ડૉકટર રેડ્ીની લેબોરેટરીમાં સપપૂટનીક ફાઇવ રસી તૈયાર છે અને ડૉકટર રેડ્ીએ જણાવયા મુજબ ત્ીજી ટ્ાયલમાં 1500 સવયંસેવકોને આ રસી આપવામાં આવશે. કેન્દ્રના આરોગય ખાતાએે જણાવયા મુજબ અતયારે લવશ્વમાં 200 કંપનીઓ કોરોનાની રસી તૈયાર કરી રહી હતી. એમાં ત્ીસેક કંપનીઓ ભારતની છે. જો કે અતયાર સુધીમાં સીરમ ઇન્સટીટ્ુટની કોલવશીલડ અને ભારત બાયોટેકની કોવેનકસનને ભારત સરકારે મંજપૂરી આપી દીધી હતી અને આજથી આ બે રસી આપવાની શરૂઆત થવાની છે. ગુજરાત રાજયમાં ઝાયકોલવડ રસી અતયારે ટ્ાયલના તબક્ામાં છે. હવે ડૉકટર રેડ્ીની રસી પણ ટ્ાયલના તબક્ામાં આવી ચપૂકી હતી. ડૉકટર રેડ્ીની રસીની ત્ીજા તબક્ાની ટ્ાયલની પરવાનગી આપવા અગાઉ ડેટા એન્ડ લસક્યોરરટી મોલનટરીંગ બોડ્ટ વિારા એના બીજી ટ્ાયલના રરપોટ્ટનો અભયાસ હાથ ધરાયો હતો. એમાં સંતોષ થયા બાદ ડૉકટર રેડ્ીની રસીને ત્ીજી ટ્ાયલની પરવાનગી આપવામાં આવી હતી. ડૉકટર રેડ્ીની લેબોરેટરીના સહાધયક્ જે વી પ્રસાદે કહ્ં કે ક્ીનીકલ ટ્ાયલ એક મહત્વનો તબક્ો છે. અમે આ મલહનામાં જ ત્ીજા તબક્ાની ટ્ાયલ શરૂ કરી દઇશું. ભારતની પ્રજા માટે એક સુરલક્ત રસી તૈયાર કરવાની અમને આશા છે. ડૉકટર રેડ્ીની લેબોરેટરીએ ગયા વષ્ટના સપટેંબરમાં RDIF સાથે સપપૂટલનક ફાઇવ રસી બાબતમાં સમજપૂતી કરી હતી. એ સમજપૂતી હેઠળ ભારતમાં સપપૂટલનક ફાઇવ રસીની ટ્ાયલ અને લવતરણ કરવાના અલધકારો ડૉકટર રેડ્ીની લેબોરેટરીએ મેળવયા હતા.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom